SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ का ६५८ 0 गुणादौ द्रव्यबुद्धिस्थापनम् । प एतेन “अन्वयद्रव्यार्थिको यथा गुण-पर्यायस्वभावं द्रव्यम्” (आ.प.पृ.७) इति आलापपद्धतौ देवसेन___ वचनमपि व्याख्यातम्, ‘गुण-पर्याययोः स्वभावः यत् तद् (द्रव्यं) गुण-पर्यायस्वभावम्' इति व्यधि करणबहुव्रीहिसमासाऽङ्गीकारेण द्रव्ये स्वकीयसकलगुण-पर्यायस्वभावत्वस्य प्रतिपादनेन अन्वयद्रव्यार्थिक म नये सर्वगुण-पर्यायेषु स्वद्रव्यान्वयग्राहकत्वोपदर्शनस्याभिप्रेतत्वात् । इत्थमेव स्वकीयेषु सर्वेषु गुण-पर्यायेषु 'इदं द्रव्यम्, इदं द्रव्यमि'त्यनुगतबुद्धिः द्रव्यार्थादेशेन सङ्गच्छेत। इदमेवाऽभिप्रेत्य देवसेनेन आलापपद्धतौ “सामान्यगुणादयोऽन्वयरूपेण 'द्रव्यं, द्रव्यमिति - द्रवति = व्यवस्थापयतीति अन्वयद्रव्यार्थिकः” (आ.प.पृ.१८) इत्युक्तम् । एतावता अन्वयरूपतया प्रति" भासमानत्वाद् अविच्छिन्नगुण-पर्यायप्रवाहं द्रव्यतया व्यवस्थापयन् नयः अन्वयद्रव्यार्थिक इति फलितम् । नयचक्रे अपि देवसेनेनैव “णिस्सेससहावाणं अण्णयरूवेण दव्य-दव्वेदि । दव्वठवणो हि जो सो ર આલાપપદ્ધતિનું સ્પષ્ટીકરણ (ક્તન) આલાપપદ્ધતિ ગ્રંથમાં દેવસેનજીએ જણાવેલ છે કે “અન્વયંદ્રવ્યાર્થિક સાતમો ભેદ છે. જેમ કે “જુન-પર્યાયવમવં દ્રવ્યમ્ - આવું વચન.” આ વાતની પણ વ્યાખ્યા અમારા ઉપરોક્ત કથન દ્વારા થઈ જાય છે. કેમ કે વ્યધિકરણબહુવ્રીહિ સમાસનો ઉપરોક્ત સ્થળે સ્વીકાર કરીને ઉપરોક્ત સ્થળે ગુણ-પર્યાયનો સ્વભાવ જે બને છે તે દ્રવ્યને “-પર્યાવસ્વભાવનુંઆમ કહી શકાય છે. આમ ‘દ્રવ્ય પોતાના તમામ ગુણ-પર્યાયનો સ્વભાવ છે'- આવું પ્રતિપાદન કરવા દ્વારા “અન્વયદ્રવ્યાર્થિકનય સર્વ ગુણોમાં અને પર્યાયોમાં (તથા સ્વભાવમાં) સ્વદ્રવ્યને અન્વયરૂપે ગ્રહણ કરે છે' - આ મુજબ દેખાડવું ત્યાં અભિપ્રેત છે. * દ્રવ્ય-ગુણ-પર્યાયમાં પરસ્પર અન્વયબુદ્ધિ જ (ત્યમેવ) દ્રવ્યને સ્વગુણ-પર્યાયનો સ્વભાવ માનવામાં આવે તો જ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી પોતાના Gી તમામ ગુણોને વિશે અને સ્વકીય સર્વ પર્યાયોને વિશે “આ દ્રવ્ય છે. આ દ્રવ્ય છે' - આ પ્રમાણે અનુગતબુદ્ધિ સંગત થઈ શકે. વળી, ઉપરોક્ત રીતે ગુણ-પર્યાયોમાં દ્રવ્ય તરીકેની અનુગતબુદ્ધિ દ્રવ્યાર્થિકનયની એ દૃષ્ટિથી થાય તો છે જ. આ અભિપ્રાયથી તો આલાપપદ્ધતિમાં દેવસેનજીએ જણાવેલ છે કે “અસ્તિત્વાદિ સામાન્ય ગુણ વગેરેને ‘દ્રવ્ય, દ્રવ્ય - આ પ્રમાણે અન્વયરૂપે વ્યવસ્થિત કરે છે તે અન્વયદ્રવ્યાર્થિક છે.” અર્થાત અવિચ્છિન્નસ્વરૂપે ચાલી આવતા ગુણોના અને પર્યાયોના પ્રવાહની અન્વયરૂપે = અનુગતસ્વરૂપે પ્રતીતિ થવાથી તથાવિધ પ્રવાહને જે નય દ્રવ્યરૂપે સ્થાપિત કરે છે, અવિચ્છિન્ન પ્રવાહમાન ગુણ-પર્યાયને જે નય દ્રવ્ય જ માને છે તે અન્વયદ્રવ્યાર્થિકનય છે. આ વાતને ઉપરોક્ત વચન સિદ્ધ કરે છે. મતલબ કે ગુણ-પર્યાયમાં પણ દ્રવ્ય તરીકે અનુગત બુદ્ધિ અન્વયેદ્રવ્યાર્થિક નયને માન્ય છે. છે નયચક્રની ગાથાનું સ્પષ્ટીકરણ છે (વિ.) નયચક્ર ગ્રંથમાં પણ દેવસેનજીએ જ જણાવેલ છે કે “સંપૂર્ણ સ્વદ્રવ્ય જેનો સ્વભાવ છે તેવા ગુણ-પર્યાયોમાં ‘દ્રવ્ય, દ્રવ્ય – આ પ્રમાણે અન્વયરૂપે દ્રવ્ય તરીકેની સ્થાપના જે નય કરે છે તે 1. निःशेषस्वभावानाम् अन्वयरूपेण द्रव्यं द्रव्यमिति। द्रव्यस्थापनो हि यः सोऽन्वयद्रव्यार्थिको भणितः।।
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy