________________
६५६
• एकज्ञाने सर्वज्ञानविमर्श: 0 (३) यथा नैयायिकेन एकस्मिन् धूमे ज्ञाते धूमत्वप्रत्यासत्त्या सम्बद्धानां सर्वेषां धूमानां ज्ञानम् प अभ्युपगम्यते तथा प्रकृतान्वयद्रव्यार्थिकनयेन ऊर्ध्वतासामान्यस्वरूपप्रत्यासत्त्या सम्बद्धानां सर्वेषां of T-પર્યાયાનાં જ્ઞાનમયિતો
(४) यथा नैयायिकमते धूमत्वस्वरूपसामान्यलक्षणप्रत्यासत्त्या अतीतानागतवर्तमानकालीनाऽखिलधूमानां म सामान्यरूपेणैव बोधो भवति तथा प्रकृतान्वयद्रव्यार्थिकनयवादिमते ऊर्ध्वतासामान्यलक्षणप्रत्यासत्त्या शे स्वद्रव्यद्यगताऽखिलगुण-पर्यायाणां स्वद्रव्यसामान्यरूपेणैव बोधः जायते। क इत्थम् एकस्मिन् द्रव्ये ज्ञाते सति तद्रव्यस्वभावद्वारा तदीयाः सर्वे गुणाः पर्यायाश्च ज्ञाता - भवन्ति जैननये, तुल्यन्यायात्, सार्वत्रिकेषु सार्वदिकेषु चानन्तेषु धूमेषु अभिन्नधूमत्वान्वयवत् स्वद्रव्यगता
ऽखिलगुण-पर्यायेषु स्वद्रव्यान्वयस्याऽबाधात् । न हि सर्वेषु गुण-पर्यायेषु स्वभावविधया स्वद्रव्यं का नान्वीयते। बालादौ मनुष्यद्रव्यान्वयः प्रसिद्ध एव। ततश्च नैयायिकमते सामान्यलक्षणया प्रत्यासत्त्याऽखिलधूमविषयकाऽलौकिकप्रत्यक्षमिव जैनमते अनुगतद्रव्यलक्षणोर्ध्वतासामान्यप्रत्यासत्त्या
(૩) મતલબ કે જેમ તૈયાયિકે એક ધૂમનું જ્ઞાન થતાં ધૂમત્વસ્વરૂપ પ્રયાસત્તિ દ્વારા સમ્બદ્ધ તમામ ધૂમનું જ્ઞાન માનેલ છે તેમ સાતમો અન્વયદ્રવ્યાર્થિકનય ઊર્ધ્વતાસામાન્યસ્વરૂપ પ્રયાસત્તિ દ્વારા સમ્બદ્ધ તમામ ગુણ-પર્યાયનું જ્ઞાન માને છે.
(૪) જેમ તૈયાયિકમતાનુસાર ધૂમત્વસ્વરૂપ સામાન્ય લક્ષણા નામની પ્રયાસત્તિથી અતીત-અનાગત -વર્તમાન સકલજગતવર્તી ધૂમનો વિશેષરૂપે નહિ પણ સામાન્યરૂપે બોધ થાય છે, ધૂમવેન બોધ થાય
છે, તેમ પ્રસ્તુત અન્વયદ્રવ્યાર્થિકન મુજબ ઊર્ધ્વતાસામાન્યસ્વરૂપ પ્રયાસત્તિથી સ્વદ્રવ્યગત સર્વ ગુણ- પર્યાયનો વિશેષ સ્વરૂપે નહિ પણ સ્વદ્રવ્યસામાન્યરૂપે બોધ થાય છે. મનુષ્યદ્રવ્યરૂપે બાળક-યુવાન-વૃદ્ધ વા વગેરે પર્યાયનું જ્ઞાન થાય છે. અર્થાત એક મનુષ્યને જાણનાર વ્યક્તિ ક્યાંય પણ બાલ-યુવક-વૃદ્ધ વગેરેને જુએ ત્યારે તેને તેમાં “આ માણસ છે' - આવી બુદ્ધિ થાય છે.
# એકના જ્ઞાનમાં સર્વનું જ્ઞાન * (ઉત્થ.) આમ એક દ્રવ્યનું જ્ઞાન થતાં તદ્રવ્યસ્વભાવ દ્વારા તે દ્રવ્યના તમામ ગુણોનું અને પર્યાયોનું જ્ઞાન થાય છે. નૈયાયિકમતની અને જૈનમતની વાત પ્રસ્તુતમાં સમાન યુક્તિ ધરાવે છે. સર્વ ક્ષેત્રમાં અને સર્વ કાળમાં રહેલા અનંતા ધૂમદ્રવ્યમાં જેમ એક જ ધૂમત્વ જાતિનો અન્વય થાય છે તેમ સ્વદ્રવ્યવર્તી તમામ ગુણ-પર્યાયોમાં એક જ સ્વદ્રવ્યનો અન્વય થાય છે – આવું માનવામાં કોઈ બાધ નથી. ખરેખર, તમામ ગુણ-પર્યાયમાં સ્વભાવરૂપે સ્વદ્રવ્યનો અન્વય નથી થતો તેવું નથી. અર્થાત્ દ્રવ્યનો સ્વભાવરૂપે તેના સકલ ગુણ-પર્યાયમાં અવશ્ય અન્વય થાય છે. બાલાદિ પર્યાયોમાં મનુષ્યદ્રવ્યનો અવય પ્રસિદ્ધ જ છે. તેથી નૈયાયિકમતપ્રસિદ્ધ સામાન્યલક્ષણા નામની પ્રત્યાસત્તિથી જન્ય સર્વધૂમવિષયક અલૌકિક પ્રત્યક્ષની જેમ જ્ઞાતદ્રવ્યવૃત્તિ સર્વ ગુણ-પર્યાયોનું સ્વદ્રવ્યરૂપે જ્ઞાન જૈનમતે અનુગત-દ્રવ્યાત્મક