________________
० कर्मोपाधीनाम् उपेक्षणीयता 0
६२९ તિહાં પહિલા દ્રવ્યાર્થિકાય. (તસ) તેહના દસ પ્રકાર જાણવા.
તે દ્રવ્યાર્થિકનયના દસભેદમાંહિ ધુરિ કહતાં પહિલાં અકર્મોપાધિથી શુદ્ધ દ્રવ્યાર્થિક મનમાંહિ આણો. ' “પાદિતઃ શુદ્ધદ્રવ્યર્થ” એ પ્રથમ ભેદ જાણવો. પાલા
स दशधा = दशप्रकारेण विभिद्यते = नानात्वमापद्यते । तदुक्तं देवसेनेन नयचक्रे माइल्लधवलेन ૨ ચસ્વનાવાશે “વ્ય€ મે” (ન.વ.9રૂ, દ્ર...9૮૧) તિા ____दशसु द्रव्यास्तिकनयभेदेषु आद्यः = प्रथमः भेदः अकर्मोपाधिना = कर्मोपाधिशून्यतया शुद्धो रा द्रव्यार्थः = द्रव्यार्थिकनय उच्यते। 'कर्मोपाधिरहितः शुद्धद्रव्यार्थिकः' इति द्रव्यार्थिकप्रथमो भेदः। म
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - भवभ्रमणकारकत्वात् कर्म उपाधिः। आत्मनः चैतन्यस्वरूपे तत्प्रवेशः शास्त्रकृताम् असंमतः। आगन्तुकत्वाद् जीवसंलग्नानि कर्माणि उपाधिविधया व्यवह्रियन्ते । २ तानि समुपेक्ष्य आगन्तुकोपाधिस्वरूपकर्मशून्यात्मस्वरूपज्ञापकशुद्धद्रव्यार्थिकनयाऽवलम्बनतो हि क “सर्वद्वन्द्वविनिर्मुक्ताः सर्वबाधाविवर्जिताः। सर्वसंसिद्धसत्कार्याः सुखं चैषां किमुच्यते ?।।” (शा.वा.स. र्णि 99/રૂ + ૩પ...૮/૨૩૭) રૂતિ શાસ્ત્રવાર્તાસમુચ્ચયે મિતિમવરપક્વાથ ૨ થાણાં પ્રતિ : निरतिशयानन्दानुविद्धं लोकाग्रेऽभिव्यज्यमानं निरुपाधिकात्मस्वरूपमुपलभ्यमित्युपदेशः ।।५/९।। આ પ્રમાણે બતાવે છે કે “દ્રવ્ય = સત્તા. તેમાં જ જેની મતિ વિદ્યમાન હોય તે દ્રવ્યાસ્તિક.”
() તેના દશ પ્રકારે ભેદ પડે છે. આ બાબતને જણાવતા દેવસેનજીએ નયચક્ર ગ્રંથમાં અને માઈલ્લધવલે દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે ‘દ્રવ્યાર્થિકનય દશ પ્રકારનો છે.”
છે કર્મોપાધિશૂન્ય શુદ્ધ દ્રવ્યાર્થિકનય : પ્રથમ ભેદ છે (રા.) દ્રવ્યાસ્તિકનયના દશ ભેદોમાં સૌ પ્રથમ ભેદ અકર્મઉપાધિ (=કર્મસ્વરૂપ ઉપાધિથી શૂન્ય) હોવાથી શુદ્ધ દ્રવ્યાર્થિકનય કહેવાય છે. મતલબ કે કર્મ સ્વરૂપ ઉપાધિથી રહિત શુદ્ધ દ્રવ્યાર્થિકનય એ દ્રવ્યાર્થિકનયનો પ્રથમ ભેદ છે.
એ નિરુપાધિક આત્મસ્વરૂપને પ્રગટાવીએ અધ્યામિક ઉપનય :- કર્મ જીવને સંસારમાં રખડાવનાર હોવાથી ઉપાધિસ્વરૂપ છે. જીવના મૂળભૂત ચૈતન્ય સ્વરૂપમાં કર્મનો પ્રવેશ શાસ્ત્રકાર પરમર્ષિઓને માન્ય નથી. જીવને વળગેલા કર્મો આગંતુક હોવાથી સ તે ઉપાધિરૂપે ઓળખાય છે. આગંતુક ઉપાધિ સ્વરૂપ કર્મોની સમ્યફ પ્રકારે ઉપેક્ષા કરીને કર્મથી રહિત જીવના સ્વરૂપને ઓળખાવનાર શુદ્ધ દ્રવ્યાર્થિકનયના માધ્યમથી નિરુપાધિક આત્મસ્વરૂપની ઉપલબ્ધિ થાય છે. “સિદ્ધ ભગવંતો સર્વદ્વન્દરહિત, સર્વપીડાશૂન્ય, સર્વથા કૃતાર્થ છે. તેઓના સુખનું તો શું વર્ણન કરવું ?” – આ પ્રમાણે શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં તથા ઉપમિતિભવપ્રપંચી કથામાં સર્વોત્કૃષ્ટ આનંદથી વણાયેલ સિદ્ધસ્વરૂપ = નિરુપાધિક આત્મસ્વરૂપ દર્શાવેલ છે. તે લોકાગ્ર ભાગે અભિવ્યક્ત થાય છે. તેને પ્રાપ્ત કરવાની સૂચના, હિતશિક્ષા અહીં મળે છે. (૫૯)
• પુસ્તકોમાં “જાણવો’ પાઠ નથી. ફક્ત કો.(૧૩) + લા.(૨)માં છે. 1. દ્રવ્યા તમે: