________________
૬. પરતઃ સત્ત્વપક્ષમાં વસ્તુની નિયતરૂપતાનો ઉચ્છેદ થાય. તથા સ્વતઃ અસત્ત્વપક્ષમાં વસ્તુમાત્રનો
ઉચ્છેદ થાય. ૭. સ્યાદ્વાદીઓ પ્રમાણને અપ્રમાણરૂપે પણ સ્વીકારે છે. ૮. સ્વદર્શનનો તલસ્પર્શી અભ્યાસ નિશ્ચયથી સમ્યક્ત અપાવે છે. ૯. સર્વ નયનો સમ્યક સમન્વય એટલે પ્રમાણ. ૧૦. તત્ત્વાર્થરાજવાર્તિકમાં પદની સિદ્ધિ અનેકાંતવાદ દ્વારા દર્શાવેલ છે. પ્ર.૪ યોગ્ય જોડાણ કરો. ૧. ભામતી
(૧) વનમાલિમિશ્ર ૨. શાસ્ત્રદીપિકા
(૨) વિવક્ષા ૩. વેદાંતસિદ્ધાંતસંગ્રહ
(૩) જયલતા અર્પણા
(૪) શાંતિસૂરિ મ. ગૌણતા
(૫) વાદિદેવસૂરિ ૬. ન્યાયાવતારવાર્તિક
(૬) વાચસ્પતિ મિશ્ર ૭. નીટિયોઃ ઉમે?
(૭) માધ્વાચાર્ય ૮. પ્રમાણનયતત્ત્વાલકાલંકાર
(૮) પાર્થસારથિ મિશ્રા ૯. સ્યાદ્વાદરહસ્ય
(૯) ભેદાભેદસિદ્ધિ ૧૦. તત્ત્વવિવેક
(૧૦) અનર્પણા પ્ર.૫ ખાલી જગ્યા પૂરો. ૧. સપ્તભંગીના ભાંગાઓના પ્રકાર ગણીએ તો ---- થાય છે. (૧૩૦૦, ૧૧૩૦, ૧૩૦) ૨. સપ્તભંગીના પ્રત્યેક ભાંગામાં સકલાદેશને જોડવામાં આવે ત્યારે સાત ---- વાક્ય મળે છે. (વિધિ,
નય, પ્રમાણ) ૩. વિકલાદેશ ----- વાક્ય છે. (વિધિ, નય, પ્રમાણ) ૪. અદ્વૈતવાદી ---- ને અને બૌદ્ધ ---- ને સત્ય માને છે. (ભદાંશ, અભેદાંશ, સર્વાશ) ૫. મૂલનયની ---- સપ્તભંગી છે. (૧૧, ૨૧, ૩૧) ૬. વિરોધી ધર્મયુગલોની ---- ભંગી જ સંભવી શકે. (પંચ, સપ્ત, નવ) ૭. કાલ, લિંગ, વિભક્તિના ભેદથી વસ્તુનો ભેદ ---- નય માને છે. (ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ) ૮. પટભેદપ્રતિયોગિતાઅવચ્છેદક ધર્મ ---- માં રહે છે. (ઘટ, પટ, ઉભય) ૯. સપ્તભંગીના ---- ભાંગા વસ્તુની અખંડ સ્વરૂપે પ્રતીતિ કરાવે છે. (૩, ૪, ૫)
નોંધ :- પ્રસ્તુત અનુપ્રેક્ષાના ઉત્તરો માટે જુઓ - ભાગ ૭, પરિશિષ્ટ-૧૭.