SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ५५४ । सप्तभगीगोचरनानाभिप्रायोपसंहारः । ૪/ ૪ प ते तु स्याद्वादरत्नाकराद् अवसेयाः। इदमेवाऽभिप्रेत्य तत्त्वार्थश्लोकवार्तिके विद्यानन्दस्वामिनाऽपि “नैगमप्रातिकूल्येन सङ्ग्रहः सम्प्रवर्तते। ताभ्यां वाच्यमिहाभीष्टा सप्तभङ्गी विभागतः ।। नैगम-व्यवहाराभ्यां विरुद्धाभ्यां तथैव सा। सा नैगम सूत्राभ्यां तादृग्भ्यामविगानतः ।। શ્રીવાદિદેવસૂરિજીએ ઉપર મુજબ સ્યાદ્વાદરત્નાકર ગ્રંથમાં કર્યો છે, તેની વધારે સ્પષ્ટ સમજણ તે જ ગ્રંથમાં તેઓશ્રીએ આગળ આપેલ છે. તેથી વાચકવર્ગે તે ભેદોને ત્યાંથી જાણી લેવા. સ્પષ્ટતા :- સ્યાદ્વાદરત્નાકરમાં (૭ /પ૩) પૃ. ૧૦૬૯/૧૦૭૦ ઉપર ઉત્તરનયસપ્તભંગીના જે ૧૭૫ ભેદો દર્શાવેલ છે. તે સંક્ષેપમાં નીચે મુજબ સમજવા. (૧) નૈગમનયના અવાજોર ભેદ (૨) સંગ્રહનયના અવાજોર ભેદ (૩) વ્યવહારનયના અવાજોર ભેદ (૪) ઋજુસૂત્રનય (૫) શબ્દનયના ભેદ (૬) સમભિરૂઢનય (૭) એવંભૂતનય પરસ્પર અવાન્તર નયનો સંવેધ કરવાથી ૧૭૫ સપ્તભંગીઓ નીચે મુજબ પ્રાપ્ત થાય છે. નિ. *સં. = ૧૮ નૈ. x . = ૧૮| સં. x A. = ૪ નૈ. x ઋ = ૯ | સં. xઋ. = ૨ | વ્ય. x8. = ૨ નૈ. xશ. = ૫૪ | સં. xશ. = ૧ર | વ્ય. x શ = ૧ર | ઋ. xશ. =૬ નિ.x સમ. =૯ | સં. ૪ સમ. = ર | વ્ય. * સમ. = ૨ | ઋ. * સમ. = ઉશ. * સમ. = ૬ નિં. ૪ એનં. = | સં. ૪ એનં. = ૨ | . xએવું = ૨ | ઋ. X એવું. =Qશ. * એવું. = ૬ સ. ૪ એવું. =૧) કુલ = ૧૧૭ + ૨૨ + ૧૮ + ૮ + ૧૨ + ૧= ૧૭૮ આ ૧૭૮ માંથી વર્તુળમાં કરેલા ત્રણ ભેદો પટાભેદો નથી. પણ પૂર્વે (પૃ.૫૫૨) જણાવેલ મૂળનયની સપ્તભંગીના ૨૧ ભેદોમાં આવી ગયા છે. એટલે એ ત્રણ ભેદ બાદ કરવા જરૂરી છે. તેથી ૧૭૮ - ૩ = ૧૭૫ ભેદો ઉત્તરનયસપ્તભંગીમાં જાણવા. (પૂજ્યપાદ વિદ્યાગુરુદેવ શ્રીજયસુંદરસૂરીશ્વરજી મહારાજાની કૃપાથી આ સ્પષ્ટતા પ્રાપ્ત થઈ.) ( દિગંબર સંપ્રદાયમાં પણ મૂલ-ઉત્તરનયસમભંગી (.) મૂળનયની ૨૧ સપ્તભંગી અને ઉત્તરનયની કુલ ૧૭૫ સપ્તભંગી થાય છે – આવા અભિપ્રાયથી જ દિગંબર વિદ્યાનંદસ્વામીએ તત્ત્વાર્થશ્લોકવાર્તિકમાં નિમ્નોક્ત વાત કરેલ છે કે “નૈગમનયથી પ્રતિકૂળ બનીને સંગ્રહનય પ્રવૃત્તિ કરે છે. તેથી વિધિ-પ્રતિષેધકોટિના વિભાગથી તે બન્નેને ગોઠવીને તે બન્ને નય
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy