________________
સપ્તભંગી
५५२ • उत्तरनयसप्तभङ्गीविचारः ।
૪/૪ ए ऋजुसूत्रस्य शब्दादिभिः तिस्रः, शब्दस्य समभिरूढवम्भूताभ्यां द्वे, समभिरूढस्यैवम्भूतेन एकेति एकविंशतिः
मूलनयसप्तभङ्ग्यः पक्ष-प्रतिपक्षत्वेन विधि-प्रतिषेधकल्पनयाऽवगन्तव्याः । સપ્તભંગી મળે. વ્યવહારને ઋજુસૂત્ર વગેરે ચાર નિયોની સાથે ગોઠવવાથી ચાર સપ્તભંગી મળે. ઋજુસૂત્ર નયને શબ્દાદિ ત્રણ નયોની સાથે ગોઠવવાથી ત્રણ સપ્તભંગી મળે. શબ્દનયને સમભિરૂઢ અને એવંભૂત નયની સાથે ગોઠવવાથી બે સપ્તભંગી મળે. સમભિરૂઢને એવંભૂતનયની સાથે ગોઠવવાથી એક સપ્તભંગી, મળે. આ રીતે પક્ષ-પ્રતિપક્ષરૂપે વિધિ-નિષેધની કલ્પનાથી મૂળનયની કુલ ૨૧ સપ્તભંગી જાણવી.
મૂળ નયની એકવીસ સપ્તભંગી છે સ્પષ્ટતા :- નૈગમનયને વિધિકોટિમાં ગોઠવી તેના પ્રતિપક્ષરૂપે નિષેધકોટિમાં સંગ્રહાદિને ગોઠવવાથી છ સપ્તભંગી મળે... ઈત્યાદિ બાબતને કોષ્ટક દ્વારા સમજવી હોય તો નીચે મુજબ સમજી લેવી.
જ મૂળ નાની ૨૧ સપ્તભંગી જ
પક્ષ (વિધિકોટિ) | પ્રતિપક્ષ (નિષેધકોટિ) | નૈગમનય
સંગ્રહનય નૈગમનય
વ્યવહારનય નૈગમનય
ઋજુસૂત્રનય નૈગમનય
શબ્દનય નૈગમનય
સમભિરૂઢનય નૈગમનય
એવંભૂતનય સંગ્રહનય
વ્યવહારનય સંગ્રહને
ઋજુસૂત્રનય સંગ્રહનય
શબ્દનય સંગ્રહનય
સમભિરૂઢનય સંગ્રહનય
એવંભૂતનય વ્યવહારના
ઋજુસૂત્રનયા વ્યવહારનય
શબ્દનય વ્યવહારનય
સમભિરૂઢનય વ્યવહારનય
એવંભૂતનય ઋજુસૂત્રનય
શબ્દનય ઋજુસૂત્રનય
સમભિરૂઢનય ઋજુસૂત્રનય
એવંભૂતનય શબ્દનય
સમભિરૂઢનય શબ્દનય
એવંભૂતનય ૨૧
સમભિરૂઢનય એવંભૂતનય
૧૪
કુલ ૨૧ સપ્તભંગી