________________
સપ્તભંગ છે
४/१४ • आत्मादितत्त्वदर्शने जैनत्वसाफल्यम् ।
५२७ ફલિતાર્થ કહઈ છઈ - સપ્તભંગ એ દઢ અભ્યાસી જે પરમારથ દેખઈ રે; જસ કરતિ જગિ તેહની વાધઈ, જૈન ભાવ તસ લેખઈ રે ૪/૧૪ (૫૪)
શ્રતધર્મઈ મન દેઢ કરી રાખો, જિમ શિવસુખફલ ચાખો રે. એ = કહિયા જે સપ્તભંગ, તે દઢ અભ્યાસ = સકલાદેશ, વિકલાદેશ, નયસપ્તભંગ, પ્રમાણસપ્તભંગને ઇત્યાદિ ભેદઈ ઘણો અભ્યાસ કરી, જે પરમાર્થ દેખઈ = જીવાજીવાદિ પરમાર્થ = રહસ્ય સમજઈ, તેહની યશ કીર્તિ શોભા (જગિ = જગતમાં) વાધઈ. જેહ માટઈ સ્યાદ્વાદપરિજ્ઞાનઈ જ જૈનનઈ તર્કવાદનો યશ નિતાર્થનાદ – “સપ્તતિા.
सप्तभङ्ग्या दृढाभ्यासाद् यः तत्त्वं विपश्यति।
यशोवृद्धिरिहैतस्य लेख्या तस्यैव जैनता।।४/१४।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – यः सप्तभङ्ग्या दृढाभ्यासात् तत्त्वं विपश्यति, एतस्य इह यशोवृद्धिः म् (મતિ) | તચૈવ નૈનતા ધ્યા૪/૧૪T.
निरुक्तायाः सप्तभङ्ग्या दृढाभ्यासात् = सकलादेश-विकलादेश-नयसप्तभङ्गी-प्रमाणसप्त-क भङ्ग्यादिप्रकारेण कुशलाभ्यासाद् यः तत्त्वं = जीवाऽजीवादि परमार्थं विपश्यति = विशेषरूपेण । परिस्फुटं जानाति एतस्य विपश्यकस्य इह जगति यशोवृद्धिः = सर्वदिग्गामिश्लाघा-शोभाप्रवृद्धिः भवति, स्याद्वादपरिज्ञानेनैव जैनस्य तर्कवादयशोलाभात्, “स्याद्वादस्य निखिलदोषगोचराऽतिक्रान्तत्वाद्” का
અવતરણિકા :- ઉપરોક્ત તાર્કિક અને આગમિક - બે પ્રકારની વિચારધારાના ફલિતાર્થને જણાવતા ગ્રંથકારશ્રી જણાવે છે કે :
છે. સપ્તભંગીના અભ્યાસથી આત્મતત્ત્વદર્શન થા. શ્લોકા :- જે વ્યક્તિ સપ્તભંગીનો દઢ અભ્યાસ કરીને આત્માદિ તત્ત્વને વિશેષ પ્રકારે જુએ છે, તેના યશની અહીં વૃદ્ધિ થાય છે તથા તેનું જ જૈનત્વ લેખવા (= ગણવા) લાયક છે. (૪/૧૪) .
વ્યાખ્યાથી :- પૂર્વે જણાવેલી-સમજાવેલી સપ્તભંગીનો દઢ અભ્યાસ કરવો જોઈએ. સકલાદેશ, વિકલાદેશ, નયસપ્તભંગી, પ્રમાણસપ્તભંગી વગેરે પદ્ધતિએ સપ્તભંગીનો કુશળતાપૂર્વક અભ્યાસ કરવામાં પણ આવે તો સપ્તભંગીનો દઢ અભ્યાસ કર્યો કહેવાય. આ પ્રમાણે સપ્તભંગીનો દઢ અભ્યાસ કરવાથી જીવ -અજીવ વગેરે પારમાર્થિક તત્ત્વનું વિશેષરૂપે સ્પષ્ટ દર્શન થાય છે. તથા આ રીતે સપ્તભંગીના દઢ અભ્યાસના નિમિત્તે જીવ-અજીવાદિ તત્ત્વોને જે આત્માર્થી જીવ સ્પષ્ટ રીતે જાણે છે, જુએ છે તેની વિશ્વમાં સર્વદિગામિની પ્રશંસા-શોભામાં અભિવૃદ્ધિ થાય છે. કારણ કે સ્યાદ્વાદના વ્યાપક બોધથી જ જૈનોને તર્કવાદનો યશ મળે છે. કારણ કે “સ્યાદ્વાદ સર્વ (= કોઈ પણ) દોષોનો વિષય બનતો નથી' - આમ • કો.(૧૨)માં “દઢ કરી રાખો' પાઠ. # કો.(૪)માં “જગ પાઠ. જે પુસ્તકોમાં ‘વાધઈ તેમની પાઠ. લા.(૧)+ આ.(૧)નો ક્રમ લીધો છે. જે મ.+કો.(૧૨)માં “ફન પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. * લી.(૧) + લા.(૨)માં “શોભા' છે. પુસ્તકોમાં નથી.