SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧૨ ० पर्यायार्थिकनयो भेदविज्ञानोपयोगी ४८७ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - युगपत् सर्वनयाभिप्रायप्रवर्तने स्वानुभवैकगम्यशुद्धात्मगुण प -पर्यायाणाम् अवाच्यत्वेऽपि अनुभूयमानत्वम् अव्याहतमेव । अनुभूयमानगुण-पर्यायेभ्यो निजात्मस्वरूपं .. पृथगेव इति पर्यायार्थिकनयदृष्टिसमालम्बनेन भेदविज्ञानं सुदृढं कार्यम् । इत्थमेव “न जातिर्न । मृतिस्तत्र, न भयं न पराभवः। न जातु क्लेशलेशोऽपि, यत्र सिद्धाः प्रतिष्ठिताः ।।” (न.मा.२/१) इति म नमस्कारमाहात्म्ये सिद्धसेनसूरिप्रदर्शितं सिद्धस्वरूपं सत्वरम् आविर्भवेत् ।।४/१२।। ભેદવિજ્ઞાનને દ્રઢ કરીએ આધ્યાત્મિક ઉપનય :- સર્વ નિયોના અભિપ્રાય યુગપતું પ્રવર્તમાન હોય ત્યારે સ્વાનુભૂતિગમ્ય આત્માના નિર્મળતમ ગુણ-પર્યાયો અકથ્ય બની જતા હોવા છતાં પણ તે અનુભવનો વિષય તો બની છે જ શકે છે. “અનુભૂયમાન તે સર્વ ગુણ-પર્યાયો કરતાં પોતાનું સ્વરૂપ જુદું છે. સ્વાત્મા તેનાથી ન્યારો તથા છે' - આવી પર્યાયાર્થિકનયની દૃષ્ટિને આત્મસાત્ કરી ભેદવિજ્ઞાનને દઢ કરવા સાધકે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ રીતે પ્રયત્ન કરવાથી જ નમસ્કારમાહાભ્યમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ ઝડપથી પ્રગટ સ થાય છે. ત્યાં શ્રીસિદ્ધસેનસૂરિજીએ જણાવેલ છે કે જ્યાં સિદ્ધ ભગવંતો પ્રતિષ્ઠિત થાય છે, ત્યાં ક્યારેય જન્મ નથી, મરણ નથી, ભય નથી, પરાભવ નથી તથા ક્લેશનો લેશ પણ નથી.' (૪/૧૨) (લખી રાખો ડાયરીમાં.....) • સાધનામાં વિચારધારા સુખત્યાગલક્ષી હોય છે. દા.ત. શાલિભદ્ર. ઉપાસનામાં વિચારધારા દોષત્યાગલક્ષી હોય છે. દા.ત. પુષ્પચૂલા સાધ્વી. • વાસનાનો અતિરેક રોગની આમંત્રણપત્રિકા છે. ઉપાસનાનો ઉછાળો યોગની આમંત્રણપત્રિકા છે. • બુદ્ધિ પ્રદર્શનની ચીજ બની શકે છે. -શ્રદ્ધા માત્ર અનુભવગમ્ય છે. • વાસનાનો આવેગ ક્ષણજીવી છે, વાસનાનું કટુ ળ દીર્ઘજીવી છે. ઉપાસનાની ધારા-ધોધ દીર્ઘકાલીન છે, ઉપાસનાનું મધુર ફળ સર્વકાલીન છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy