SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ 可可用可可向和 क्रमाक्रमार्पणाद्योतनम् પર્યાયારથ કલ્પન, ઉત્તર-ઉભય વિવક્ષા સંધિ રે; = ભિન્ન અવાચ્ય વસ્તુ તે કહિયઈ, સ્યાત્કારનઈ બંધિ રે ।।૪/૧૨ (૫૨) શ્રુતo પ્રથમ પર્યાયાર્થ કલ્પના, (ઉત્તર =) પછઇ* એકદા ઉભય (વિવક્ષા =) નયાર્પણા (સંધિ જોડઇ =) કરિયઈ, તિવારઇ (સ્યાત્કારનઈ બંધિ = સંબંધ =) *ચિત્ ભિન્ન = તે જુદો(અવાચ્ય=) અવકતવ્ય કથંચિત્ (તે વસ્તુ) ઇમ કહિયઈ. કૃતિ થાર્થઃ ।।૪/૧૨/ સંધઇ ४८६ = भेदाभेदसप्तभङ्ग्यां पञ्चमं भङ्गमुपदर्शयति- 'पर्याये 'ति । पर्यायार्थमतोल्लेखात् समं नयद्वयार्पणात् । ४/१२ वस्तु भिन्नमवाच्यं तत् कथ्यते स्यात्पदाङ्कितम् ।।४/१२ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – पर्यायार्थमतोल्लेखात् (पश्चात् ) समं नयद्वयार्पणात् तद् वस्तु સ્યાત્વતિ મિત્રમ્ ગવાવ્યું (૬) ચ્યતે।।૪/૧૨|| (५) पर्यायार्थमतोल्लेखाद् = भेदग्राहकपर्यायार्थिकनयाभिप्रायविवक्षणात् पश्चात् समं = युगपद् नयद्वयार्पणात् = पर्यायार्थिक-द्रव्यार्थिकाभिधाननयद्वयोल्लेखात् तद् एव वस्तु द्रव्य-गुण-पर्यायलक्षणं का स्यात्पदाङ्कितं भिन्नं = स्याद्भेदोपेतम् अवाच्यं स्यादवक्तव्यं च कथ्यते । अयं पञ्चमो भङ्गः । = અવતરણિકા :- ભેદાભેદસંબંધી સપ્તભંગીના આદ્ય ચાર ભાંગાનું નિરૂપણ પૂર્ણ થયું. હવે ગ્રંથકારશ્રી સપ્તભંગીના પાંચમા ભાંગાનું આગળના શ્લોકમાં પ્રતિપાદન કરે છે : → સપ્તભંગીનો પાંચમો ભાંગો → શ્લોકાર્થ :- પર્યાયાર્થિકનયના અભિપ્રાયના ઉલ્લેખ પછી એકીસાથે બે નયની વિવક્ષા કરવાથી તે વસ્તુ યાત્ = કથંચિત્ ભિન્ન અને અવાચ્ય કહેવાય છે. (૪/૧૨) Cu વ્યાખ્યાર્થ :- ભેદગ્રાહક પર્યાયાર્થિક નામના નયના અભિપ્રાયની વિવક્ષા કર્યા બાદ એકીસાથે પર્યાયાર્થિક અને દ્રવ્યાર્થિક નામના બે નયના અભિપ્રાયની વિવક્ષા (= ગણતરી) કરવાથી તે જ દ્રવ્ય -ગુણ-પર્યાયાત્મક વસ્તુ કથંચિત્ ભેદવિશિષ્ટ અને કથંચિત્ અવાચ્ય કહેવાય છે. ભેદાભેદની સપ્તભંગીમાં ! આ પાંચમો ભાંગો જાણવો. આ પ્રમાણે શ્લોકની વ્યાખ્યા સમજવી. સ્પષ્ટતા :- ‘પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ અને યુગપત્ પર્યાયાર્થિક-દ્રવ્યાર્થિક નયની દૃષ્ટિએ દ્રવ્ય-ગુણ -પર્યાય પરસ્પર ભિન્ન છે કે અભિન્ન ?' આવી જિજ્ઞાસા ઉપસ્થિત થાય ત્યારે ‘પર્યાયાર્થિકનયના અભિપ્રાયથી દ્રવ્ય-ગુણાદિ પરસ્પર કથંચિત્ ભિન્ન છે તથા યુગપત્ ઉભયનયના અભિપ્રાયથી દ્રવ્યાદિ કથંચિત્ અવક્તવ્ય છે' - આ પ્રમાણે સમાધાન શાસ્ત્રકાર ભગવંતો દર્શાવે છે. આ સપ્તભંગીનો પાંચમો ભાંગો છે. * કો.(૧૩)માં ‘સંધે' પાઠ. ♦ મ.ધ.માં ‘કહિઈં’ પાઠ. કો.(૭+૧૧)નો પાઠ લીધો છે. F કો.(૧૩)માં ‘બંધે’ પાઠ. કો.(૧૨)માં ‘બંધઈ’ પાઠ. Þ પુસ્તકોમાં અહીં ‘દ્રવ્યાર્થ કલ્પના વિચારતાં ઈમ વિવક્ષાઈ' આટલો અધિક પાઠ છે. પણ આ પાઠ કો.(૯)+સિ.+આ.(૧)+લા.(૨)માં નથી. તથા આવશ્યક પણ નથી.' ♦ પુસ્તકોમાં ‘કથંચિત્' નથી. ફક્ત કો.(૧૨)માં છે. ....૧ વચ્ચેનો પાઠ પા. + B(૨)માં છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy