SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ४७६ ० भेदाभेदसप्तभङ्गीनिरूपणम् । ૪/૧૦ Pી અનુક્રમાં જો ૨ (= ઉભય) નય દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક અર્પયઈ, તો કથંચિત્ ભિન્ન (નઈ = અને) સ કથંચિત્ અભિન્ન કહિયઈ (૩) I૪/૧૦ प (३) क्रमार्पितोभयं = क्रमेण पर्यायार्थिक-द्रव्यार्थिकनययोः अर्पणा अस्ति चेत् ? तर्हि तत् = या सर्वं द्रव्य-गुण-पर्यायलक्षणं वस्तु भिन्नाऽभिन्नं = कथञ्चिद् भिन्नं कथञ्चिच्चाऽभिन्नम् उच्यते । - प्रथम-द्वितीययोः भङ्गयोः एकैकनयप्रवृत्तिः, तृतीये चोभयनयप्रवृत्तिः। इयांस्तु विशेषो यदुत पूर्व (४/९) सदसत्त्वसप्तभङ्ग्यां तृतीयभङ्गेऽवक्तव्यत्वं युगपदुभयनयार्पणया दर्शितम्, इह च २। भेदाभेदसप्तभङ्ग्यां तृतीयभङ्गे भेदाभेदोभयं क्रमिकोभयनयार्पणयोपदर्शितम्, पूर्वाचार्यः स्वग्रन्थेषु के तृतीय-चतुर्थभङ्गयोः क्रमभेदेन निर्दिष्टत्वात्, अवक्तव्यत्वस्य भगवतीसूत्र-सूत्रकृताङ्गसूत्रवृत्ति-सम्मतिणि तर्कवृत्ति-विशेषावश्यकभाष्यवृत्ति-तत्त्वार्थभाष्यसिद्धसेनीयवृत्ति-स्याद्वादकल्पलता-प्रमेयरत्नकोश-जयधवला-प्रवचन # ગુણ-પચ દ્રવ્યની અવસ્થાવિશેષ સ્વરૂપ : દ્રવ્યાર્થિકનય & સ્પષ્ટતા :- દરિયામાં ભરતી અને ઓટ આવે. પરંતુ તે બન્ને દરિયાથી ભિન્ન નથી. દરિયો જ કથંચિત્ ભરતીસ્વરૂપે પરિણમે છે અને દરિયો જ કથંચિત ઓટસ્વરૂપે પરિણમે છે. દરિયો અને ભરતી પરસ્પર સાપેક્ષ છે. દરિયો અને ઓટ પણ પરસ્પર સાપેક્ષ છે. દરિયાની જ વિશેષ પ્રકારની વર્ધમાન અવસ્થા એટલે ભરતી તથા દરિયાની જ વિશેષ પ્રકારની હીયમાન અવસ્થા એટલે ઓટ, દરિયો = દ્રવ્ય, ભરતી = આવિર્ભાવ અને ઓટ = તિરોભાવ. ગુણ અને પર્યાય દ્રવ્યના ચોક્કસ પ્રકારના આવિર્ભાવ અને તિરોભાવ સ્વરૂપ છે. આવિર્ભાવ અને તિરોભાવ દ્રવ્યની જ વિશેષ પ્રકારની અવસ્થા છે. દ્રવ્ય જ કથંચિત્ તે તે અવસ્થારૂપે પરિણમે છે. દ્રવ્ય અને તેની અવસ્થા બન્ને પરસ્પર સાપેક્ષ છે. અવસ્થા છે, કદાપિ અવસ્થાવિશિષ્ટ પદાર્થથી જુદી નથી હોતી. તેથી આવિર્ભાવ અને તિરોભાવ સ્વરૂપ દ્રવ્યદશાવિશેષાત્મક ગુણ અને પર્યાય દ્રવ્યથી કથંચિત્ અભિન્ન જ છે. આ પ્રમાણે દ્રવ્યાર્થિકનયનું મંતવ્ય છે. જ્યારે પર્યાયાર્થિકમતે દ્રવ્ય, ગુણ અને પર્યાય પરસ્પર કથંચિત ભિન્ન છે. કારણ કે તે ત્રણેયના નામ, સંખ્યા, લક્ષણ વગેરેમાં ભેદ છે. આ વાત પૂર્વે (૨/૧૬) સમજાવેલ જ છે. ૬ ભેદભેદ સમભંગીના ત્રીજા ભાંગામાં વિશેષ ખુલાસો 9 (૩) પર્યાયાર્થિકની અને દ્રવ્યાર્થિકની ક્રમશઃ અર્પણા = વિવક્ષા (= ગણતરી કે મુખ્યતા) કરવામાં આવે તો દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ તમામ વસ્તુ પરસ્પર કથંચિત ભિન્ન અને કથંચિત્ અભિન્ન કહેવાય છે. આ ભેદભેદસંબંધી સપ્તભંગીનો ત્રીજો ભાંગો છે. પ્રથમ અને બીજા ભાંગામાં ફક્ત એક -એક નયની વિવેક્ષા છે. જ્યારે પ્રસ્તુત ત્રીજા ભાંગામાં પર્યાયાર્થિક અને દ્રવ્યાર્થિક બન્ને નયની વિવફા છે. પણ ક્રમશઃ વિવેક્ષા છે. આટલી વિશેષતા છે. બીજી વિશેષતા એ છે કે પૂર્વે (૪૯) સ-અસગોચર સપ્તભંગીમાં અવક્તવ્યત્વ નામનો ત્રીજો ભાંગો બે નયની યુગપત્ વિવક્ષા કરીને દર્શાવેલ હતો. જ્યારે અહીં ભેદભેદસપ્તભંગીમાં બે નયની ક્રમશઃ અર્પણ કરીને અવક્તવ્યત્વના બદલે ભેદાભેદ નામનો ત્રીજો ભાંગો દર્શાવેલ છે. કારણ કે પૂર્વાચાર્યોએ પોતાના ગ્રન્થોમાં ત્રીજા, ચોથા ભાંગાને જુદા-જુદા ક્રમથી દેખાડેલ છે. તે આ મુજબ સમજવું. અવક્તવ્યત્વ ધર્મ ત્રીજા ભાંગા તરીકે ભગવતીસૂત્ર, સૂયગડાંગસૂત્રવ્યાખ્યા, સંમતિતર્કવૃત્તિ, વિશેષાવશ્યકભાષ્યમલધારવૃત્તિ, તત્ત્વાર્થભાષ્યસિદ્ધસેનીયવૃત્તિ,
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy