________________
૪/૨૦ • कथञ्चित्परिणामित्वार्थप्रदर्शनम् ।
४७५ *હવઈ એ સપ્તભંગી ભેદભેદમાં જોડાઈ છઇ - •પર્યાયાર્થ ભિન્ન વસ્તુ છઈ, દ્રવ્યાર્થઈ અભિન્નો રે; ક્રમઈ ઉભય નય જો અર્પજઈ, તો ભિન્ન નઈ અભિન્નો રે ૪/૧૦ (૫૦) શ્રત છે પર્યાયાર્થનાથી સર્વ વસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાય લક્ષણઈ કથંચિત્ ભિન્ન જ છઈ (૧). દ્રવ્યાર્થનયથી કથંચિત્ | અભિન્ન જ છઇ. જે માટઈ ગુણ-પર્યાય દ્રવ્યના જ આવિર્ભાવ-તિરોભાવ છd (૨). इमां सप्तभङ्गीं भेदाऽभेदयोः धर्मयोः योजयति - ‘पर्यायेति ।
पर्यायार्थमते भिन्नं सर्वं द्रव्यार्थतोऽपृथक् ।
માતોમર્થ તર્ક મિસાડમન્ન તડુત ૪/૧૦ प्रकृते दण्डान्वयस्त्वेवम् - सर्वं पर्यायार्थमते भिन्नम्, द्रव्यार्थतोऽपृथक् । क्रमार्पितोभयं (चेत्?) म तर्हि तद् भिन्नाऽभिन्नम् उच्यते ।।४/१०।।
(१) पर्यायार्थमते = पर्यायार्थिकनयाभिप्राये सर्वं द्रव्य-गुण-पर्यायलक्षणं वस्तु भिन्नं = कथञ्चिद र भिन्नमेव वर्तते। (२) द्रव्यार्थतः = द्रव्यार्थिकनयाऽभिप्रायतः सर्वं द्रव्य-गुण-पर्यायलक्षणं वस्तु क अपृथक = कथञ्चिदभिन्नमेव वर्तते, यतो गुण-पर्यायौ द्रव्यस्यैवाऽऽविर्भाव-तिरोभावौ स्तः। आविर्भाव णि -तिरोभावौ हि स्वाश्रयरूपेणैव कथञ्चित् परिणमतः। कथञ्चित्परिणामित्वान्न द्रव्य-गुण-पर्यायाणां का पार्थक्यमिति द्रव्यास्तिकनयाभिप्रायः । “परस्परसापेक्षत्वं कथञ्चित्परिणामित्वशब्दस्य अर्थः” (बृ.द्र.स.अधि. ર/૮9) રૂતિ વૃદદ્રવ્યસબ્રહવૃત્તિવારી અવતરણિકા - હવે ગ્રંથકારશ્રી સપ્તભંગીને ભેદ અને અભેદ નામના ગુણધર્મોમાં યોજે છે :
મક ભેદભેદમાં સમભંગીની યોજના શ્લોકાર્થ - દરેક વસ્તુ પર્યાયાર્થિકનયના મતથી ભિન્ન છે, દ્રવ્યાર્થિકનયથી અભિન્ન છે. પર્યાયાર્થિક અને દ્રવ્યાર્થિક નયની ક્રમશઃ અર્પણ કરવામાં આવે તો સર્વ વસ્તુ ભિન્નભિન્ન કહેવાય છે. (૪/૧૦)
વ્યાખ્યાથી - આ જગતમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય - કુલ ત્રણ વસ્તુ છે. અથવા એમ પણ છે, કહી શકાય કે વિશ્વવર્તી તમામ વસ્તુઓનો દ્રવ્ય, ગુણ, પર્યાયમાં સમાવેશ થાય છે. (૧) પર્યાયાર્થિકનયના અભિપ્રાયથી દ્રવ્ય, ગુણ અને પર્યાય સ્વરૂપે રહેલી તમામ વસ્તુઓ પરસ્પર કથંચિત્ ભિન્ન જ છે. . આ ભેદાભેદસપ્તભંગીનો પ્રથમ ભાંગો (= પ્રકાર) સમજવો. (૨) દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયથી દ્રવ્ય -ગુણ-પર્યાયાત્મક તમામ વસ્તુ પરસ્પર કથંચિત અભિન્ન જ છે. કારણ કે ગુણ અને પર્યાય તો દ્રવ્યના જ આવિર્ભાવ અને તિરોભાવ સ્વરૂપ છે. આવિર્ભાવ અને તિરોભાવ પોતાના આશ્રયરૂપે જ કથંચિત પરિણમે છે. આશ્રયસ્વરૂપ દ્રવ્ય અને તેમાં આશ્રિત આવિર્ભાવ-તિરોભાવસ્વરૂપ ગુણ-પર્યાય કથંચિત પરિણામી હોવાથી પૃથફ = ભિન્ન નથી - આ દ્રવ્યાર્થિકનયનો અભિપ્રાય છે. “અહીં “કથંચિત્ પરિણામિત્વ' શબ્દનો અર્થ છે પરસ્પર સાપેક્ષતા” - આમ બૃહદ્રવ્યસંગ્રહવ્યાખ્યાકાર બ્રહ્મદેવજી જણાવે છે. ? પ્રસ્તુત ગાથાની અવતરણિકા + ટબો ધ.માં નથી. જે મ.માં “પર્યાયારથ' પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે. # મ.+શાં.ક્લા.(૨)માં ‘દ્રવ્યારથઈ પાઠ કો.(૨)નો પાઠ લીધો છે. જે આ.(૧)માં “તે માટૅ પાઠ.