________________
४४५
૪/૬
• धर्मिनाशोत्पादविमर्श: 2 -रक्तयोः घटयोरिति निरस्तम्,
एवं सति तुल्यन्यायेन ‘दुग्धं नष्टम्, दधि उत्पन्नमि'त्यत्र दुग्धत्व-दधित्वयोरेव ध्वंसोत्पादौ, न ... तु दुग्ध-दध्नोरिति वदतो मुखं पिधातुमशक्यमेव स्यात् ।
न च दुग्ध-दनोरेव विनाशोत्पादौ सर्वैः अनुभूयेते, न तु दुग्धत्व-दधित्वयोरिति वाच्यम्,
एवं सति श्याम-रक्तयोरेव विनाशोत्पादप्रत्ययः, न तु श्यामत्व-रक्तत्वयोरिति तयोरपि नित्यत्वं श किं न स्यात् ? अन्यथाऽर्धजरतीयन्यायापत्तेः। न हि उभयत्र अनुभवे कश्चिद् विशेषोऽस्ति। क ધ્વસનું અને રક્ત રૂપની ઉત્પત્તિનું અવગાહન કરે છે. પરંતુ શ્યામ ઘટના નાશનું અને રક્ત ઘટની ઉત્પત્તિનું અવગાહન ઉપરોક્ત પ્રતીતિમાં થતું નથી. આ રીતે ઉપરોક્ત પ્રતીતિ ગુણની ઉત્પત્તિનું અને નાશનું અવગાહન કરે છે પરંતુ ગુણીના નાશનું કે ઉત્પત્તિનું અવગાહન કરતી નથી.
૨ ધર્મીના પણ ઉત્પાદ-વ્યય : જેન છે (વં.) ઉપરોક્ત વાતનું નિરાકરણ તો પૂર્વે જે ત્રણ ઉદાહરણ દ્વારા ભેદભેદનો અવિરોધ દર્શાવ્યો, તેના દ્વારા જ થઈ જાય છે. વળી, ‘ાનો ન.. ઈત્યાદિ પ્રતીતિ જો “ધર્મીના બદલે ધર્મની જ ઉત્પત્તિનું અને નાશનું અવગાહન કરે છે' - એમ માનવામાં આવે તો તુલ્ય ન્યાયથી કહી શકાય છે કે “દુર્ઘ નg, fધ ઉત્પન્ન’ આવી પ્રતીતિ પણ દુગ્ધત્વના નાશનું અને દધિત્વની ઉત્પત્તિનું અવગાહન કરે છે, નહિ કે દૂધના નાશનું અને દહીંની ઉત્પત્તિનું અવગાહન. મતલબ કે “તે પ્રતીતિનો વિષય દૂધનો નાશ અને દહીંની ઉત્પત્તિ નથી. પરંતુ દુગ્ધત્વનો નાશ અને દધિત્વની ઉત્પત્તિ જ તેનો વિષય છે' - આમ કોઈ બોલે તો તેનું મોઢું બંધ કરવું નૈયાયિક માટે અશક્ય જ બનશે.
- તર્ક :- (ન ઘ.) “દુર્ઘ નષ્ટ, ધ ઉત્પન્ન - આ પ્રતીતિમાં સર્વ લોકોને દૂધનો નાશ અને દહીંની ઉત્પત્તિ અનુભવાય છે. ઉપરોક્ત પ્રતીતિમાં દુગ્ધત્વના નાશનો અને દધિત્વની ઉત્પત્તિનો કોઈને અનુભવ થતો નથી. જેનો અનુભવ ન થાય તેનો સ્વીકાર કેવી રીતે થઈ શકે ? માટે “દુર્ઘ નë.” સ ઈત્યાદિ પ્રતીતિને ધર્મિપ્રતિયોગિક ઉત્પાદ-વ્યય અવગાહી માનવી જોઈએ. ધર્મપ્રતિયોગિક ઉત્પાદ-વ્યયને ઉપરોક્ત પ્રતીતિનો વિષય માનવો વ્યાજબી નથી. આ પ્રમાણે તૈયાયિકો કહે છે.
જ નૈચારિક પાસે તર્ક છે પણ તથ્ય નથી કે તથ્ય :- (ર્વ) આ તકે વ્યાજબી નથી. કારણ કે “દુર્ઘ નષ્ટ'... ઈત્યાદિ સ્થળે ધર્મના બદલે ધર્મીનો ઉત્પાદ અને વ્યય થાય છે - એવું સ્વીકારવામાં આવે તો તુલ્ય યુક્તિથી “શ્યામો નષ્ટ' ઈત્યાદિ સ્થળે પણ “ધર્મના બદલે ધર્મીનો જ ઉત્પાદ-વ્યય થાય છે' - તેવું માનવું પડશે. અર્થાત્ “ઉપરોક્ત પ્રતીતિનો વિષય શ્યામત્વનો (= કાળા વર્ણનો) નાશ અને રક્તત્વનો (લાલ રૂપનો) ઉત્પાદ બનતો નથી. પરંતુ શ્યામ ઘટનો નાશ અને લાલ ઘટની ઉત્પત્તિ જ તેનો વિષય બને છે' - તેવું માનવું જ પડશે. તેથી દુગ્ધત્વ અને દધિત્વ જાતિની જેમ શ્યામ અને રક્ત વર્ણ પણ શા માટે નિત્ય બનવાની આપત્તિ ન આવે ? કારણ કે ‘શ્યામો નષ્ટ:, ર સત્પન્ન:' આ સ્થળ અને “દુર્ઘ નષ્ટ, ધ ઉત્પન્ન આ બન્ને સ્થળે અનુભવમાં તો કોઈ ફરક પડતો નથી કે જેના લીધે એક ઠેકાણે ધર્મના ઉત્પાદ-વ્યય અને અન્યત્ર ધર્મીના ઉત્પાદ-વ્યયનો સ્વીકાર કરી શકાય. બન્ને સ્થળે પ્રતીતિ એકસરખી થતી હોવાને