SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ * ज्ञप्तेः जिज्ञासानुसारित्वम् ૪/૨ किञ्च, 'नेयमुत्पत्तिविरोधिनी, वस्तुधर्मस्य अनेकान्तस्य उत्पत्तेः अनधिकृतत्वात् । नाऽपि ज्ञप्तिविरोधिनी, अवच्छेदक-तदवच्छेदकादेरिव ज्ञप्तेर्यथाजिज्ञासं व्यवस्थितत्वादिति उत्पत्ति-ज्ञप्त्यन्यतराऽविरोधाददूषणमेवेत्यादि (બને.વ્ય.પૃ.૮૩) વ્યુત્પાવિતસ્નેાન્તવ્યવસ્થાવાનું ઊસ્માઽમઃ ।।૧૬।। प किञ्च, नेयमनवस्थोत्पत्तिविरोधिनी, वस्तुधर्मस्य अनेकान्तस्य उत्पत्तेः अनधिकृतत्वात्। नाऽपि ज्ञप्तिविरोधिनी, ग्राह्यकपिसंयोगाऽवच्छेदक-तदवच्छेदकादेरिव ज्ञप्तेर्यथाजिज्ञासं व्यवस्थितत्वादिति उत्पत्ति -ज्ञप्त्यन्यतराविरोधाददूषणमेवेत्यादि व्युत्पादितम् अनेकान्तव्यवस्थायाम् (पृ.८३) । रा म * ઉત્પત્તિ-જ્ઞસિસંબંધી વિરોધનો અનેકાંતમાં અસંભવ (વિશ્વ.) વળી, જે ગ્રાહ્યઅનવસ્થાની આપત્તિ પશુપાલે આપેલી છે તે ઉત્પત્તિનો વિરોધ કરી શકે તેમ નથી. કારણ કે વસ્તુધર્મસ્વરૂપ અનેકાંતની ઉત્પત્તિ પ્રસ્તુતમાં અનધિકૃત છે. તથા ગ્રાહ્યઅનવસ્થા જ્ઞપ્તિનો પણ વિરોધ કરી શકે તેમ નથી. કારણ કે ગ્રાહ્ય કપિસંયોગનો અવચ્છેદક, તે અવચ્છેદકનો અવચ્છેદક વગેરેની શિપ્ત જેમ વ્યક્તિની જિજ્ઞાસા અનુસાર થાય છે, તેમ ‘વસ્તુના ગુણધર્મસ્વરૂપ અનેકાંતમાં રહેલ અનેકાંતરૂપતા અને તેમાં રહેલ અનેકાંતરૂપતા વગેરેની ક્ષપ્તિ પણ વ્યક્તિની જિજ્ઞાસા અનુસાર થઈ શકે છે’ - આ શાસ્રવ્યવસ્થા પ્રસિદ્ધ છે. તેથી પશુપાલે દર્શાવેલ ગ્રાહ્યઅનવસ્થા વસ્તુધર્મસ્વરૂપ અનેકાંતની ઉત્પત્તિનો કે શમિનો વિરોધ ન કરી શકવાથી દૂષણસ્વરૂપ નથી... ઈત્યાદિ બાબત મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે અનેકાંતવ્યવસ્થામાં પૃષ્ઠ-૮૩ ઉપર વિસ્તારથી જણાવેલ છે. → નિર્દોષ અનવસ્થા આદરણીય ४२४ સુ al સ્પષ્ટતા :- વસ્તુની ઉત્પત્તિનો કે ક્ષત્રિનો વિરોધ કરે તો જ અનવસ્થાને દોષરૂપે માની શકાય, અન્યથા નહિ. બીજમાંથી અંકુર અને અકુંરમાંથી બીજ. વળી, બીજમાંથી અંકુર અને અકુંરમાંથી બીજ ઉત્પન્ન થાય છે. આ અનવસ્થા અંકુર કે બીજ તે બેમાંથી એકની પણ ઉત્પત્તિનો વિરોધ કરી શકતી નથી. તેથી તે દોષરૂપ નથી. તથા વૃક્ષમાં કપિસંયોગ શાખાઅવચ્છેદેન જણાય છે. શાખા પ્રશાખાઅવચ્છેદેન જણાય છે. પ્રશાખા ઉપપ્રશાખાઅવચ્છેદેન જણાય છે. આમ કપિસંયોગ આદિના અવચ્છેદકની જ્ઞપ્તિમાં અનવસ્થા વિચારી શકાય છે. પરંતુ આ અનવસ્થા કપિસંયોગાદિની જ્ઞપ્તિને અટકાવતી નથી. જ્યાં સુધી વ્યક્તિને જિજ્ઞાસા હોય ત્યાં સુધી અવચ્છેદ્યના જ્ઞાન માટે મુખ્ય અવચ્છેદકનું અને અવાન્તર અવચ્છેદકનું જ્ઞાન કરવાની આવશ્યકતા રહે - આવી તાર્કિક વ્યવસ્થા ન્યાયદર્શનના અભ્યાસી માટે સુપરિચિત છે. વ્યક્તિની અવચ્છેદકસંબંધી જિજ્ઞાસા શાંત થઈ જાય પછી નવા નવા અવચ્છેદકની જ્ઞપ્તિની પરંપરાને લંબાવવાની આવશ્યકતા રહેતી નથી. આમ અવચ્છેદકસંબંધી અનવસ્થા અવચ્છેદ્યની (= કપિસંયોગની) જ્ઞપ્તિમાં વિરોધ ન કરી શકવાથી દોષરૂપ મનાતી નથી. = પ્રસ્તુતમાં ગ્રાહ્ય વસ્તુમાં અનેકાંતાત્મકતા. વળી, તેમાં અનેકાંતાત્મકતા, તેમાં પણ અનેકાંતાત્મકતા... આવું જૈનોને સંમત હોવાથી પશુપાલ નામના એકાંતવાદી અનેકાંતમાં ગ્રાહ્યઅનવસ્થાને દોષરૂપે આરોપિત કરે છે. પરંતુ આવી ગ્રાહ્યઅનવસ્થા દોષરૂપ નથી. કારણ કે વસ્તુનિષ્ઠ અનેકાંતરૂપતાની મિનો તે 1. સિ. + તી.(૪) માં ‘નેય...' કૃતિ શુદ્ધઃ પાઃ। જશે.(૩) માં ‘યેય...’ત્યશુદ્ધઃ પાઠઃ
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy