SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ४१४ • अपेक्षाविशेषेणैव सिद्धत्वादिसिद्धिः । ૪/૩ र किञ्च, सर्वज्ञत्वं सिद्धत्वञ्च सामान्यप्रत्यासत्त्यादिना यत्किञ्चित्कर्मक्षयेण चाऽस्मदादीनामप्यस्त्येवेति स धर्मिविशेषे तन्नियमो रूपविशेषेण वाच्यः । प उच्यते” (वि.आ.भा.३१०८ वृ.) विशेषावश्यकभाष्यमलधारवृत्तिवचनमनुसन्धेयम् । तथा चेह सर्वज्ञादौ में प्रयुज्यमानः असर्वज्ञादिशब्दः सर्वज्ञविशेषादिभेदपर इति न दोषः कश्चित् । किञ्च, सर्वज्ञत्वं सिद्धत्वञ्च सामान्यप्रत्यासत्त्यादिना यत्किञ्चित्कर्मक्षयेण चाऽस्मदादीनामप्यस्त्येनवेति धर्मिविशेषे सर्वज्ञत्वादिव्यवहारनियमः पूर्णसर्वज्ञत्वादिरूपविशेषेण वाच्यः। अयमाशयः - श धूमत्वप्रत्यासत्त्या त्रैकालिकधूमानामिव सर्वज्ञत्वप्रभृतिप्रत्यासत्त्या त्रैकालिकसर्वज्ञ-सिद्धानां नैयायिकमते के अलौकिकप्रत्यक्षं कस्यचित् सम्भवत्येव। तत्र चाऽस्मदादीनां विषयविधया भानं भवेत् । न चैतावताऽस्मदादिषु सर्वज्ञत्वादिव्यवहारः प्रामाणिकः भवति । एवं जैनमतानुसारेण ज्ञानावरणकर्मनिर्जरानिमित्तं सर्वज्ञत्वं कर्मसामान्यनिर्जरानिमित्तञ्च सिद्धत्वम् अस्मदादिषु स्त एव, प्रतिसमयं ज्ञानावरणाद्यष्टकर्मनिर्जरायाः जायमानत्वात् । तथा च सर्वज्ञत्वादिकम् अस्मदादिषु व्यवहर्तव्यं स्यात् । કે “જે પદાર્થ જે ભાવસ્વરૂપે પૂર્વસમયે ન હતો અને હમણાં તે ભાવસ્વરૂપે ઉત્પન્ન થાય તો તે પદાર્થ તે ભાવસ્વરૂપે ત્યારે પ્રથમ કહેવાય.” મતલબ કે સર્વજ્ઞત્વ આદિ સ્વરૂપે જે સમયે જે આત્મા બને તે સમયે તે આત્માને પ્રથમસમય-સર્વજ્ઞ આદિ તરીકે કહેવાય. તથા ત્યારે તે અપ્રથમસમયસર્વજ્ઞાદિથી ભિન્ન જ કહેવાય. અર્થાત્ ત્યારે તે અપ્રથમસમયરૂપે સર્વજ્ઞ નથી પણ અસર્વજ્ઞ છે. તેથી અહીં સર્વજ્ઞમાં પ્રયોજાતો “અસર્વજ્ઞ' શબ્દ સર્વજ્ઞસામાન્ય પ્રતિયોગિક અન્યોન્યાભાવને બદલે સર્વજ્ઞવિશેષ પ્રતિયોગિક અન્યોન્યાભાવને દર્શાવી શકે છે. આવું માનવામાં આગમવિરોધ વગેરે દોષોને અવકાશ નથી. ક છદ્મસ્થ જીવ પણ સર્વજ્ઞ . સ (ગ્રિ.) વળી, સર્વજ્ઞત્વ અને સિદ્ધત્વ સામાન્યપ્રત્યાસત્તિ દ્વારા અને અમુક કર્મનિર્જરા દ્વારા " આપણામાં પણ છે જ. તેથી અમુક જ વ્યક્તિમાં અમુક જ = પૂર્ણસર્વજ્ઞત્વાદિ સ્વરૂપે સર્વજ્ઞત્વાદિના Tી વ્યવહારનું નિયમન નૈયાયિકે કરવું પડશે. આશય એ છે કે નિયાયિકના મત મુજબ જેમ ધૂમત્વનામક સામાન્યલક્ષણા પ્રયાસત્તિ દ્વારા ત્રણેય કાળના તમામ ધૂમોનું અલૌકિક પ્રત્યક્ષ થાય છે. તેમ સર્વજ્ઞત્વ વગેરે સ્વરૂપ સામાન્યલક્ષણા પ્રયાસત્તિ દ્વારા ત્રણેય કાળના તમામ સર્વજ્ઞોનું તથા ત્રણેય કાળના તમામ સિદ્ધોનું અલૌકિક પ્રત્યક્ષ થઈ શકે છે. આપણે પણ ભવિષ્યમાં ક્યારેક સર્વજ્ઞ બનશું તથા સિદ્ધ થઈશું. તેથી તૈયાયિકના સિદ્ધાંત મુજબ આપણા જેવા અજ્ઞ-અલ્પજ્ઞ જીવો પણ સામાન્યલક્ષણા પ્રયાસત્તિ દ્વારા સર્વજ્ઞસ્વરૂપે અને સિદ્ધસ્વરૂપે, યોગી પુરુષને અલૌકિક પ્રત્યક્ષમાં જણાઈ જ જશે. પરંતુ તૈયાયિકમત અનુસાર આપણો સર્વજ્ઞ કે સિદ્ધ તરીકે વ્યવહાર થતો નથી. એ જ રીતે જૈનદર્શનના સિદ્ધાંત મુજબ જ્ઞાનાવરણાદિ ઘાતિ કર્મ રવાના થવાથી જીવ સર્વજ્ઞ બને છે તથા સર્વ કર્મ સંપૂર્ણતયા રવાના થવાથી જીવ સિદ્ધ બને છે. આપણામાં પણ સર્વ કર્મની પ્રતિસમય, નિર્જરા કોઈને કોઈ ( આંશિક, પ્રબળ, સકામ, અકામ, સાનુબંધ, નિરનુબંધ વગેરે) પ્રકારે થતી જ હોય છે. તેથી યત્કિંચિત્ જ્ઞાનાવરણાદિ કર્મનિર્જરાની અપેક્ષાએ આપણામાં પણ જ્ઞાનાવરણકર્મનિર્જર પ્રયુક્ત સર્વજ્ઞત્વ અને કર્મસામાન્ય નિર્જરાનિમિત્તક
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy