________________
૪/૨
વ્ર સંશયપરામર્શઃ સ
३६५
भेदाऽभेदौ अपि प्रत्येकं भेदाभेदात्मकौ स्याताम् । तत्राऽपि भेदाऽभेदात्मकत्वपरिकल्पनायाम् अनवस्था ।।५।। ન વેબ મેવઃ? વેન વાડમેવઃ?” કૃતિ સંશય:।।૬।।
સ
ज्ञाने क्रियमाणे 'गुणाऽभिन्नं द्रव्यमिति ज्ञानं व्यतिकरे आपद्येत, आधेयतावच्छेदकस्य गुणभेदत्वस्य द्रव्यनिष्ठगुणाऽभेदेऽप्यभ्युपगमात् । सङ्करे तु यद्रूपेण द्रव्यं गुणादिभेदाधिकरणं तद्रूपेणैव तस्य गुणाद्यभेदाधिकरणत्वाद् द्रव्यनिष्ठगुणादिभेदज्ञाने क्रियमाणे गुणादिभेदाऽभेदोभयज्ञानमापद्येत । तथाहि - 'गुणभिन्नं द्रव्यमिति ज्ञाने ' गुणभिन्नाऽभिन्नं द्रव्यमिति ज्ञानं सङ्करे आपद्यते, गुणभेदत्वरूपेण म द्रव्ये गुणभेदाऽभेदोभयसत्त्वाऽङ्गीकारादिति व्यतिकर - सङ्करयोर्नाऽभेद इति ।
र्श
क
भेदाभेदौ अपि प्रत्येकं भेदाभेदात्मकौ स्याताम् । तत्राऽपि भेदाऽभेदात्मकत्वपरिकल्पनायाम् अनवस्था । अप्रामाणिकपदार्थपरम्परापरिकल्पनाविश्रान्त्यभावो हि अनवस्थोच्यते ।। ५ ।। ? वभेद ?' इति संशयः । 'केन रूपेण वा द्रव्ये णि गुणादिभेदाधारता केन वा तदभेदाधारता ?' इत्यपि संशयः स्यात् । तथा च द्रव्यनिष्ठाया का દ્રવ્ય’ આવું જ્ઞાન કરવા જતાં ‘ગુણઅભિન્ન દ્રવ્ય' આવું જ્ઞાન થવાની આપત્તિ વ્યતિકર દોષમાં આવશે. કારણ કે દ્રવ્યમાં રહેનારા ગુણભેદની અને ગુણઅભેદની આધેયતાનો અવચ્છેદકધર્મ એક જ ગુણભેદત્વ છે. આમ તેને જૈનો ગુણઅભેદમાં પણ સ્વીકારે છે. તેથી દ્રવ્યનિષ્ઠ ગુણભેદનું ગુણભેદત્વરૂપે જ્ઞાન કરવા જતાં ગુણભેદત્વરૂપે ગુણઅભેદનું જ્ઞાન ઉત્પન્ન થવાની સમસ્યા સર્જાશે. જ્યારે સંકર દોષની અપેક્ષાએ વિચારીએ તો, જે સ્વરૂપે દ્રવ્યમાં ગુણાદિપ્રતિયોગિક ભેદ છે તે જ સ્વરૂપે તે ગુણાદિનો અભેદ પણ હોવાથી દ્રવ્યનિષ્ઠ ગુણાદિભેદનું જ્ઞાન કરવા જતાં દ્રવ્યમાં ગુણાદિના ભેદાભેદ ઉભયનું જ્ઞાન થવાની આપત્તિ આવે છે. દા.ત. ‘ગુણભિન્ન દ્રવ્ય’ આવું જ્ઞાન કરવા જતાં ‘ગુણભિન્નાભિન્ન દ્રવ્ય’ આવું જ્ઞાન ઉત્પન્ન થવાની આપત્તિ સંકરદોષમાં આવશે. કારણ કે ‘ગુણભેદત્વસ્વરૂપે દ્રવ્યમાં ગુણભેદાભેદઉભય રહે છે' - આવું જૈનમતે સ્વીકૃત છે. માટે વ્યતિકર અને સંકર દોષ એક નથી પણ જુદા છે. * ભેદાભેદરૂપ અનેકાંતમાં અનવસ્થા
(૫) અનવસ્થા :- (મેવા.) દ્રવ્ય અને ગુણાદિ વચ્ચે રહેલ ભેદાભેદને પણ ભેદાભેદાત્મક માનવા પડશે. અર્થાત્ દ્રવ્યનિષ્ઠ ગુણાદિભેદનો દ્રવ્યની સાથે ભેદાભેદ માનવો પડશે. તથા દ્રવ્યનિષ્ઠ ગુણાદિઅભેદનો પણ દ્રવ્યની સાથે ભેદાભેદ માનવો પડશે. વળી, દ્રવ્યમાં ગુણાદિભેદ અને ગુણાદિઅભેદ - આ બન્નેનો જે ભેદાભેદ રહે છે તેનો પણ દ્રવ્યની સાથે ભેદાભેદ માનવો પડશે. આ રીતે ભેદાભેદના ભેદાભેદની કલ્પના, વળી તેના ભેદાભેદની કલ્પના, આ પરંપરા આગળ આગળ ચાલુ જ રહેશે. તેથી અનવસ્થા દોષ લાગુ પડશે. પ્રમાણશૂન્ય કલ્પ્યમાન વસ્તુની પરંપરાનો અંત ન આવવો તેને અનવસ્થા દોષ કહેવાય. સ્યાદ્વાદમાં સંશય દોષ
(૬) સંશય :- (ન.) દ્રવ્યમાં ગુણાદિનો ભેદ અને અભેદ -એમ ઉભય માનવામાં એવો સંશય ઉભો થશે કે ‘ગુણાદિપ્રતિયોગિક ભેદ દ્રવ્યમાં ભેદત્વસ્વરૂપે રહે કે અભેદત્વસ્વરૂપે રહે ? તથા ગુણાદિનો અભેદ પણ ત્યાં ભેદત્વસ્વરૂપે રહે કે અભેદત્વસ્વરૂપે રહે ?’ તથા ‘કયા સ્વરૂપે દ્રવ્યમાં ગુણાદિભેદની
કાળુ
al