________________
३६२
• स्याद्वादे सप्तदशदूषणाक्षेपः । દ્રવ્યાદિકનઈ એક વસ્તુમાંહિ ભેદ-અભેદ (ઉભય5) બેહુ ધર્મ તુમ્હ કિમ માનો છો? જિહાં વિરોધ નિર્ધાર ૭ઈ. ભેદ હોઈ, તિહાં અભેદ ન હોઈ; અભેદ હોઇ, તિહાં ભેદ ન હોઈ. એ બહુ | ભાવાભાવરૂપઈ વિરોધી છઈ. વિરોધી બેહુ એક ઠામઈ ન રહઈ. 'કહો ને - એક ઠામઈ આતપ કહતાં
તડકો નઈ અંધારો કહતાં છાયા ર કિમ (કરિ=કરિને) રહે?” જિમ આપ હોઈ, તિહાં અંધારો ન રહઈ. અંધારો હોઈ, તિહાં આપ ન રહઈ, તિમ ભેદભેદ એકત્ર ન હોઈ. તેને સતત કૂપન વિના तथाहि - यदि भेदस्तर्हि अभेदः कथम् ? अभेदश्चेद् ? भेदः कथम् ? इति विरोधः ।।१।। प्रत्येकं कथं मान्यं भवद्भिः ? यत्र घट-पटादिषु भेदो वर्त्तते तत्राऽभेदो न भवति, यत्र च घट -कुम्भ-कलशादिषु अभेदो वर्त्तते तत्र भेदो नास्ति। इत्थं भेदाऽभेदयोः भावाऽभावरूपेण मिथो विरुद्धत्वादेकत्र भेदाऽभेदौ न स्याताम् । भेदश्चेद् द्रव्य-गुणयोः द्रव्य-पर्याययोः वा, अभेदः कथम् ? में अभेदश्चेद् भेदः कथम् ? भावाऽभावयोः मिथोविरुद्धत्वात् । एकत्रैव धर्मिणि खलु कथं = केन
प्रकारेण आतप-तमसी स्याताम् ? यथा यत्राऽऽतपस्तत्र न तमः, यत्र च तमः तत्र नाऽऽतपः तथा भेदाभेदौ नैकत्र सम्भवेतामित्याक्षेपः परवादिनः। खलुशब्दोऽत्र निषेधे द्रष्टव्यः, “निषेध -वाक्याऽलङ्कारे जिज्ञासाऽनुनये खलु” (अ.को.३/२५५) इति अमरकोशोक्तेः |
एतेन सप्तदश दूषणानि सूचितानि। तथाहि - यदि गुण-गुणिनोः पर्याय-पर्यायिणोः वा પદાર્થ (ઘટ-પટ) વચ્ચે ભેદ હોય ત્યાં અભેદ ન રહી શકે. તથા જે બે પદાર્થ (ઘટ-કુંભ) વચ્ચે અભેદ હોય ત્યાં ભેદ ન રહી શકે. આવું સર્વ લોકો માને છે. તેથી જે ભેદ અને અભેદ વચ્ચે પરસ્પર વિરોધ રહેલો છે તે ભેદાભદઉભયને દ્રવ્ય-ગુણ-પર્યાય પ્રત્યેકમાં તમે સ્વાદુવાદી કઈ રીતે માન્ય કરી શકો ? દ્રવ્ય અને ગુણ વચ્ચે અથવા દ્રવ્ય અને પર્યાય વચ્ચે જો ભેદ હોય તો અભેદ ન હોઈ શકે. તથા જો અભેદ હોય તો ભેદ ન હોઈ શકે. કેમ કે ભેદ અભાવસ્વરૂપ છે અને અભેદ ભાવસ્વરૂપ છે. ભાવ અને અભાવ પરસ્પર વિરુદ્ધ છે. જેમ અંધકાર અને પ્રકાશ વચ્ચે પરસ્પર વિરોધ છે તેમ ભેદ અને અભેદ વચ્ચે પરસ્પર વિરોધ છે. તેથી જ્યાં જેનો ભેદ હોય ત્યાં તેનો અભેદ ન હોઈ શકે તથા જ્યાં
જેનો અભેદ હોય ત્યાં તેનો ભેદ ન હોઈ શકે. આમ એક વસ્તુમાં અંધકાર અને પ્રકાશની જેમ ભેદ ર અને અભેદ બન્નેને કઈ રીતે માન્ય કરાય? ન જ કરાય. આ પ્રમાણે એકાંતવાદીઓનો સ્યાદ્વાદીની
સામે આક્ષેપ છે. આ રીતે અહીં મૂળ શ્લોકમાં રહેલ “વસુ' શબ્દ નિષેધ અર્થમાં જાણવો. કેમ કે અમરકોશમાં નિષેધ, વાક્યશોભા, જિજ્ઞાસા, અનુનય અર્થમાં “વનું જણાવેલ છે.
અનેકાંતવાદમાં સત્તર દોષોનો આક્ષેપ ક (જોન.) આવું કહેવા દ્વારા “ભેદ-અભેદ ઉભયને એક જ વસ્તુમાં માન્ય કરવામાં આવે તો સત્તર પ્રકારના દોષો આવે’ - તેવું એકાંતવાદી દ્વારા સૂચિત થાય છે. તે આ રીતે :'. ચિલયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯) + સિ.માં છે. * ચિહ્નદ્રયમધ્યવર્તી પૃ.૩૬૨ થી પૃ.૩૭૧ સુધીનો સંસ્કૃતભાષાનિબદ્ધ વિસ્તૃત પાઠ પુસ્તકોમાં નથી. કો.(૩) + લી.(૪) + સિ.માં છે.