________________
૪/૨ ० भेदाभेदविरोधाक्षेपः ।
३६१ ઢાળ - ૪ (“નંદનકું ત્રિશલા હું લાલ ફુલરાવે - એ દેશી.) 'હવઈ ચઉથી ઢાલમાંહઈ ભેદભેદ વ્યવસ્થાપવાને* ભેદભેદનો વિરોધ આશંકીનઈ ટાલઈ છઈ. પરવાદી* કહઈ છઈ -
“ભેદ-અભેદ ઉભય કિમ માનો? જિહાં વિરોધ નિરધારો રે; એક ઠામિ કહો કિમ કરિ રહવઈ આતપ નઈ અંધારો રે ?” I૪/૧ (૪૧)
શ્રતધર્મઈ મન દેઢ કરિ રાખો, જિમ શિવસુખફલ ચાખો રે. (એ આંકણી.)
• દ્રવ્યાનુયોકાપરામર્શ: •
શાલા - ૪ एकत्र भेदाऽभेदोभयव्यवस्थापनाय इह भेदाऽभेदयोर्विरोधमाशङ्क्य प्रतिक्षिपति - ‘भेदे'ति । रा
भेदाभेदोभयं मान्यं कथम् ? यत्र विरुखता। एकत्रैव कथं स्यातामातप-तमसी खलु ॥४/१॥ श्रुते कुरु मनोदाढ्यम्, स्वादय शिवशर्म रे।। ध्रुवपदम् ।।
• દ્રવ્યાનુયોકાપરામવા • प्रकृते दण्डान्वयस्त्वेवम् – यत्र विरुद्धता (वर्तते तत्) भेदाभेदोभयं कथं मान्यम् ? आतप-तमसीह खलु एकत्रैव कथं स्याताम् ?।।४/१।। श्रुते मनोदाढ्यं कुरु, शिवशर्म स्वादय रे ।। ध्रुवपदम् ।। ननु यत्र भेदाऽभेदयोः विरुद्धता = विरोधः वर्तते तद् भेदाऽभेदोभयं द्रव्य-गुण-पर्यायेषु का
• દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા સુવાસ અવતરણિકા :- પ્રસ્તુત ચોથી શાખામાં એક જ વસ્તુમાં ભેદભેદ ઉભયની વ્યવસ્થા સિદ્ધ કરવાની છે. તે માટે એકત્ર ભેદભેદના વિરોધની શંકા ઉભી કરી તેનું ગ્રંથકારશ્રી નીચે મુજબ નિરાકરણ કરે છે.
અનેકાંતવાદમાં આક્ષેપ શ્લોકાર્થી- જે ભેદ અને અભેદ વચ્ચે પરસ્પર વિરોધ વર્તે છે તેવા ભેદ અને અભેદ ઉભય વા એક વસ્તુમાં કઈ રીતે માન્ય થાય ? પરસ્પરવિરોધી પ્રકાશ અને અંધકાર એક સ્થાને કઈ રીતે રહે? (૪/૧) હે ભવ્ય આત્મા ! શ્રતધર્મમાં મનને દઢ કરો, જેથી મોક્ષસુખનો આસ્વાદ થાય. (ધ્રુવપદ) સ
વ્યાખ્યાર્થી :- ત્રીજી શાખાના અન્ને દ્રવ્ય-ગુણાદિનો પરસ્પર ભેદભેદ જણાવેલ હતો. તે સાંભળીને અન્ય એકાંતવાદી જૈનોની સામે પ્રશ્ન કરે છે કે : ભેદ અને અભેદ પરસ્પર વિરોધી છે. તેથી જે બે * પાઠા) ૧. ગામ નગર આગઈ કરી કંદર. ભાવે પાત્ર કો.(૧૦ + ૧૨)માં “રાગ-આશાફેરી, ધન ધન સંપતિ સાચો રાજા- એ દેશી.” પાઠ. જે પુસ્તકોમાં “હું લાલ' નથી. કો.(૪)માં છે. '... ચિલયમધ્યવર્તી પાઠ ધામાં નથી. *...* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯) + સિ.માં છે. જે ‘પરવાદીનો મત તેને દૂષણરૂપ કહઈ.” પાઠ કો.(૯)માં છે. ફૂ ધમાં “અવરોધ પાઠ.