________________
३५८
૬. મત્સરના અભાવમાં પક્ષપાત ન જ હોય. ૭. સામાન્ય લક્ષણા પ્રયાસત્તિમાં લક્ષણ શબ્દનો અર્થ પ્રાચીન નૈયાયિક “સ્વરૂપ' કરે છે. ૮. ત્રણ કાળ સાથે સંબંધ હોય તો જ વસ્તુનું અસ્તિત્વ પર્યાયાર્થિકનય સ્વીકારે છે. ૯. અતીત ઘટનું જ્ઞાન તદ્દટતાવચ્છિન્નત્તેયાકાર તદ્રવ્યનિરૂપિત દ્રવ્યાર્થથી સત્ છે. ૧૦. એક પદાર્થમાં એકવચનગર્ભિત અને બહુવચનગર્ભિત - બન્ને વ્યવહાર કરી શકાય. પ્ર.૪ યોગ્ય જોડાણ કરો. ૧. શુદ્ધાદ્વૈતમાર્તડ
(૧) શંકરાચાર્ય ૨. શિવદષ્ટિ
(૨) ઈશ્વરકૃષ્ણ ૩. સ્યાદ્વાદમંજરી
(૩) ધર્મકીર્તિ ૪. વિવેકચૂડામણિ
(૪) અભયદેવસૂરિ પ. અન્યયોગવ્યવચ્છેદ દ્વાáિશિકા (૫) સોમાનન્દનાથ ૬. અષ્ટસહસ્રીવિવરણ
(૬) માધ્વાચાર્ય ૭. સાંખ્યકારિકા
(૭) હેમચંદ્રસૂરિ ૮. વાદમહાર્ણવ
(૮) ગોસ્વામિગિરિધર ૯. દ્વૈતઘુમણિ
(૯) મલ્લિષેણસૂરિ ૧૦. પ્રમાણવાર્તિક
(૧૦) વિદ્યાનંદસ્વામી પ્ર.૫ ખાલી જગ્યા પૂરો. ૧. ----- હોય ત્યાં બે વસ્તુ વચ્ચે સંયોગ વગેરે સંબંધ ન સંભવી શકે. (એકાંતે અભેદ, એકાંતે
ભેદ, ભેદભેદ) ૨. સાંખ્ય અને પાતંજલ ----- છે. (સત્કાર્યવાદી, અસકાર્યવાદી, કાર્યવાદી)
ઈન્દ્રિય દ્વારા દ્રવ્ય-ગુણ-પર્યાયમાં દેખાતા ભેદ ----- ને માન્ય છે. (વ્યવહારનય, નિશ્ચયનય,
દ્રવ્યાસ્તિકનય, પર્યાયાસ્તિકનય). ૪. નૈયાયિક અને વૈશેષિક ----- છે. (સત્કાર્યવાદી, અસત્કાર્યવાદી, કાર્યવાદી) ૫. ----- બૌદ્ધ નો અસખ્યાતિવાદમાં સમાવેશ થાય. (વભાસિક, સૌત્રાન્તિક, યોગાચાર, માધ્યમિક) ૬. ----- દર્શન અન્યદર્શનો પ્રત્યે માધ્યચ્યભાવને ધારણ કરતું હોવાથી સર્વદર્શનનો સમન્વય કરે
છે. (જૈન, ન્યાય, બૌદ્ધ) ૭. ----- નય ઉપચારબહુલ છે. (સંગ્રહ, વ્યવહાર, નૈગમ) ૮. “નત્તવાન ઘરમાં જળ ----- છે. (પ્રકાર, સંબંધ, વિશેષ્ય) ૯. વ્યવહારનય ----- વસ્તુનો ગ્રાહક છે, નિશ્ચયનય ---- વસ્તુનો ગ્રાહક છે. (સખંડ, અખંડ, અમૂર્ત, સમૂર્વ)
નોંધ :- પ્રસ્તુત અનુપ્રેક્ષાના ઉત્તરો માટે જુઓ - ભાગ ૭, પરિશિષ્ટ-૧૭.
છે