________________
રા
શ
प
रा
***
३४२
* कार्य-कारणयोः भेदाभेदपक्षस्थापनम्
૩/ ́
એ ભેદના ઢાલ ઉપર અભેદનો ઢાલ કહિયો, જે માટઈં ભેદનયપક્ષનો અભિમાન અભેદનય ટાલઈં. હવઇ એ બિહુ નયના સ્વામી દેખાડીનઈ, સ્થિતપક્ષ કહઈ છઈ –
ભેદ ભણઇ નૈયાયિકો જી, સાંખ્ય અભેદ પ્રકાશ;
જઇન ઉભય વિસ્તારતો જી, પામઈ સુજસ વિલાસ રે ।।૩/૧૫॥ (૪૦) વિકા. ભેદને તૈયાયિક ભણિ ભાષઇ, જે માટઈં તે અસત્કાર્યવાદી છઇ. સાંખ્ય તે અભેદનય
પ્રકાશઇ છઇ.
र्णि
=
इह द्रव्य-गुण-पर्यायाणां भेदैकान्तवादं प्रति तेषामभेद: स्थापितः, अभेदनयस्य भेदैकान्तवादाऽभिमाननिवारकत्वात्। अधुना भेदनयाऽभेदनयस्वामिप्रदर्शनेन स्थितपक्षमुपदर्शयति - ' नैयायिक' इति । नैयायिको भणेद् भेदं साङ्ख्योऽभेदं तु केवलम् ।
उभयं प्रथयन् जैनो यशोविलासमश्नुते । । ३ / १५ ।।
प्रकृते दण्डान्वयस्त्वेवम् - नैयायिकः केवलं भेदं भणेद् । साङ्ख्यस्तु (केवलम् ) अभेदं (મળેત્) | ૩મય પ્રથયન્ નૈનો યશોવિજ્ઞાસમ્ અનુત્તે।।રૂ/૧।। नैयायिक उपलक्षणाद् वैशेषिकश्च द्रव्य - गुणादीनां भेदं भेदैकान्तं भणेत् પ્રજાશત, असत्कार्यवादित्वात्। साङ्ख्य उपलक्षणात् पातञ्जलश्च तु द्रव्य-गुणादीनां केवलम् अभेदम् का अभेदैकान्तनयं भणेत्, सत्कार्यवादित्वात्, तुः पूर्वोक्तमताद् विशेषद्योतनार्थः, “तु स्याद् भेदेऽवधारणे”
-
=
=
=
અવતરણિકા :- દ્રવ્ય-ગુણ-પર્યાયના એકાંતભેદવાદની સામે તેના અભેદની અહીં સ્થાપના કરી. કારણ કે અભેદનય એકાંતભેદવાદના અભિમાનનું નિવારણ કરે છે. હવે ત્રીજી શાખાનો ઉપસંહાર કરતા ગ્રંથકારશ્રી ભેદનયના અને અભેદનયના સ્વામીને દેખાડી સ્થિતપક્ષ સિદ્ધાંતપક્ષ જણાવે છે ઃશ્લોકાર્થ :- નૈયાયિક એકાંતભેદને જણાવે છે. તથા સાંખ્ય તો એકાંતઅભેદને કહે છે. (દ્રવ્ય-ગુણ હૈ -પર્યાયમાં કથંચિત્) ભેદ-અભેદ ઉભયને પ્રગટ કરનાર જૈનો સુયશના વિલાસને પ્રાપ્ત કરે છે. (૩/૧૫) ભેદવાદી તૈયાયિક - અભેદવાદી સાંખ્ય
=
=
al વ્યાખ્યાર્થ
મૂળ શ્લોકમાં રહેલ ‘નૈયાયિક' શબ્દ વૈશેષિકનો ઉપલક્ષક છે. તેથી અર્થ એવો ગૂ થશે કે નૈયાયિક અને વૈશેષિક નામના વિદ્વાનો દ્રવ્ય અને ગુણાદિ વચ્ચે એકાંત ભેદનું પ્રકાશન કરે છે. કારણ કે તે બન્ને અસત્કાર્યવાદી છે. જ્યારે સાંખ્ય અને ઉપલક્ષણથી પાતંજલ વિદ્વાનો તો દ્રવ્ય અને ગુણાદિ વચ્ચે એકાંત અભેદનયને જણાવે છે. કારણ કે તે બન્ને સત્કાર્યવાદી છે. મૂળ શ્લોકમાં રહેલ ‘તુ’ શબ્દ નૈયાયિક અને વૈશેષિક મતની અપેક્ષાએ સાંખ્યમતમાં રહેલ વિશેષતાનો ઘોતક છે. હલાયુધે અભિધાનરત્નમાલામાં ભેદ વિશેષતા અને અવધારણ અર્થમાં ‘તુ’ શબ્દ જણાવેલ છે.
• મ.+શા.માં ‘નઈયા...' પાઠ. કો.(૩+૧૦+૧૧)નો પાઠ લીધેલ છે. ♦ કો.(૨+૧૨)માં ‘જૈન' પાઠ. ↑ પુસ્તકોમાં ‘ભેદઃ તે’ પાઠ. કો.(૧૩)માં ‘ભેદપક્ષ’ પાઠ. આ.(૧)નો પાઠ અહીં લીધો છે. * પુસ્તકોમાં ‘ભણિ’ નથી. કો.(૯)માં છે. F ‘પ્રકાશક' ભા૦ + પા૦ માં પાઠ છે.