SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ३२५ ३/११ • असत्प्रतिभासपरामर्श: 0 “સર્વથા અછતો અર્થ જ્ઞાનમાંહઈ ભાસઈ કઈ” એવું કહઈ છઈ, તેહનાં બાધક દેખાડઇ છઈ - અછતૂ ભાસઈ ગ્યાનનઈ છે, જો સ્વભાવિ સંસાર; કહતો જ્ઞાનાકાર તો જી, 3જીપઇ યોગાચાર રે ૩/૧૧ (૩૬) ભવિકા. 'તથા જ્ઞાનમાંહિ અછતો અર્થ ન ભાસે. જો “ગ્યાનનઈ સ્વભાવઈ, અછતો = બાહ્ય અસત ભાવ = અતીત અર્થ ઘટ પ્રમુખ ભાસઈ” - એહવું માનિઇ, *તો જ્ઞાનમાંહિ બાહ્ય અસત્ ભાવના જ ઘટ -પટાઘાકાર માનો.* તો “સારો *= સઘલોઈ* સંસાર જ્ઞાનાકાર જ છઇ. બાહ્ય આકાર અનાદિ ___ 'सर्वथैवाऽसतो विनष्टाऽनुत्पन्नघटादेः सामान्यलक्षणादिकया प्रत्यासत्त्या ज्ञाने प्रतिभास' इतिवादिनं प नैयायिकं प्रति ग्रन्थकृद् बाधकमुपदर्शयति - 'ज्ञाने'ति । 'ज्ञानस्वभावतोऽसखि भासते' यदि मन्यसे। ज्ञानाकारं भवं जल्पन योगाचारो हि त्वां जयेत् ।।३/११।। પ્રતે ન્વેવમ્ - (મોઃ ! તૈયાર્થિવ !) “મટું જ્ઞાનસ્વાવતો દિ માનતે' (પુવૅ) यदि (त्वं) मन्यसे (ततः) भवं ज्ञानाकारं जल्पन योगाचारः हि त्वां जयेत् ।।३/११।। क भोः ! नैयायिक ! सर्वथैव असद् वस्तु प्रमाज्ञाने नैव भासितुमर्हति । ‘ज्ञानस्वभावतो हि = विज्ञानस्य तथाविधस्वभावादेव बाह्यं सर्वम् असद् = विनष्टानुत्पन्नमपि घटादिकं भासते = प्रतिभासते' इति यदि त्वं मन्यसे तर्हि 'निखिलो हि संसारो ज्ञानाकार एव, न तु ज्ञानव्यतिरिक्तः। का અવતરરિા - “અતીત-અનાગત પદાર્થો વર્તમાનકાળે સર્વથા જ અસતુ છે. કારણ કે અતીત પદાર્થ વિનષ્ટ છે અને અનાગત પદાર્થ અનુત્પન્ન છે. આમ વિનષ્ટ અને અનુત્પન્ન ઘટ-પટાદિ પદાર્થો સર્વથા અસત્ હોવા છતાં સામાન્યલક્ષણા સંનિકર્ષ વગેરે દ્વારા જ્ઞાનમાં ભાસે છે' - આ પ્રમાણે તૈયાયિકે નવમા શ્લોકમાં જણાવેલ હતું. આવું બોલનારા નૈયાયિકના મતમાં ગ્રંથકારશ્રી દોષને દેખાડે છે : નૈયાયિક દ્વારા યોગાચાર અજેય : જેન . શ્લોકર્થી:- હે તૈયાયિક ! “અસત્ વસ્તુ જ્ઞાનના સ્વભાવથી જ ભાસે છે' - આવું જો તું માને તો સંસારને જ્ઞાનાકારરૂપે બોલતો યોગાચાર જ તને જીતી જશે. (૩/૧૧) વ્યાખ્યાર્થ :- હે નૈયાયિક ! સર્વથા જ અસદુ વસ્તુનો પ્રમાજ્ઞાનમાં પ્રતિભાસ થવો જરાય પણ વ્યાજબી નથી. “વિજ્ઞાનના તથાવિધ સ્વભાવથી જ બાહ્ય તમામ વિનષ્ટ અને અનુત્પન્ન એવા ઘટાદિ વિષયો અસત્ હોવા છતાં પણ જ્ઞાનમાં જણાઈ શકે છે' - આવું જો તું માને તો યોગાચાર નામનો બૌદ્ધ જ તને જીતી જશે. બાહ્યર્થનો અપલાપ કરનાર યોગાચાર નામના બૌદ્ધોનું મંતવ્ય એવું છે કે “એક માત્ર કો.(૪)માં “સ્વભાવું પાઠ. 3 જીપવું = જીતવું (ભગવદ્ગોમંડલ- પૃષ્ઠ-૩૫૫૮+ નંદબત્રીસી + સત્તરમા શતકના પ્રાચીન ગુર્જર કાવ્યો + પ્રાચીન ફાગુસંગ્રહ + પ્રાચીન ગુર્જર કાવ્યસંચય + વસંતવિલાસ ફાગુ.. ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+સિ.+કો.(૯+૧૩)માં છે. *...* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯) + સિ.માં છે. *....ક ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે.
SR No.022379
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy