________________
३०६ o आविर्भाव-तिरोभावकल्पनाविचारः ०
૨/૮ ૨. જે માટઇં અનુભવનઈ અનુસારઈ પર્યાય કલ્પિઇ. કારણ પહિલા કાર્યની દ્રવ્યરૂપઈ સત્તા છે. તે 2) રૂપઈ પ્રત્યક્ષ થાય છે. ઘટવારિરૂપે સત્તા નથી. તે રૂપે પ્રત્યક્ષ નથી થાતું. समवधानपूर्वं मृत्तिकादिद्रव्यरूपेण सत्त्वेऽपि कम्बुग्रीवादिमत्त्वपर्यायरूपेण असत्त्वात्,
कम्बुग्रीवादिमत्त्वरूपेणैव सतो घटाद्याविर्भावपर्यायस्य घटत्वादिरूपेण घटादिदर्शननियामकत्वात्, रा सार्वलौकिकस्वरसवाह्यबाधितानुभवानुसारेण तथाकल्पनात् । म एतेन आविर्भाव-तिरोभावयोः कार्यपर्यायविशेषरूपत्वकल्पने मृत्तिकादिरूपेण पूर्वं घटाद्याविर्भा- वास्तित्वकल्पने, कम्बुग्रीवादिमत्त्वरूपेण च घटाद्याविर्भावास्तित्वस्य घटत्वादिरूपेण घटादिदर्शननिया२। मकत्वकल्पने गौरवम् इति निरस्तम्, क अबाधितस्वरसवाह्यनुभवानुसारेण तत्कल्पनया गौरवस्य फलाभिमुखत्वात् ।
અમારા મતમાં કોઈ અવકાશ નથી. આનું કારણ એ છે કે દંડ-ચક્ર આદિ સામગ્રીના આગમનની પૂર્વે ઘટાદિનો આવિર્ભાવ પર્યાય મૃત્તિકાદિદ્રવ્યરૂપે હાજર હોવા છતાં પણ કબુગ્રીવાદિમત્ત્વપર્યાયરૂપે ત્યારે તે હાજર નથી. કબુગ્રીવાદિમજ્વરૂપે વિદ્યમાન હોય તો જ ઘટાદિનો આવિર્ભાવ પર્યાય ઘટવરૂપે ઘટાદિના દર્શનનો નિયામક છે.
શંકા - “ઘટાદિનો આવિર્ભાવ પર્યાય દંડ-ચક્રાદિના સાન્નિધ્યની પૂર્વે મૃત્તિકરૂપે સતુ છે અને ઘટવરૂપે અસત્ છે' - આવી કલ્પના કરવામાં નિયામક શું છે? તથા “ઘટનો આવિર્ભાવ પર્યાય કબુગ્રીવાદિમજ્વરૂપે
જ હાજર હોય તો ઘટવરૂપે ઘટનું દર્શન થાય, અન્યથા નહિ - આવા પ્રકારની કલ્પના કરવામાં સ પણ નિયામક શું છે ?
* અનુભવના આધારે પદાર્થની કલ્પના ૪ Tી સમાધાન :- (ડુ) “પૂર્વે ઘટનો આવિર્ભાવ પર્યાય મૃત્તિકારૂપે સત્ છે તથા કબુગ્રીવાદિમસ્વરૂપે
અસત્ છે” – આવી કલ્પના અને “ઘટવરૂપે ઘટનું દર્શન થવામાં કબુગ્રીવાદિમસ્વરૂપે ઘટનો આવિર્ભાવ હૈ નિયામક છે' - આવી બીજી કલ્પના અને આડેધડ નથી કરતા પરંતુ સર્વ લોકોના સ્વરસવાહી અબાધિત અનુભવોના આધારે અમે ઉપરોક્ત દ્વિવધ કલ્પના કરીએ છીએ._
શંકા :- (ર્તન.) (૧) આવિર્ભાવની અને તિરોભાવની ઘટાદિ કાર્યના વિશેષ પર્યાયરૂપે કલ્પના કરવી, (૨) ઘટાદિના આવિર્ભાવ પર્યાયનું મૃત્તિકાદિરૂપે પૂર્વે અસ્તિત્વ કલ્પવું, (૩) કબુગ્રીવાદિમજ્વરૂપે ઘટાદિમાં આવિર્ભાવ પર્યાયનું અસ્તિત્વ જ ઘટવરૂપે ઘટાદિદર્શનમાં નિયામક છે તેવું કલ્પવું. આ ત્રણ પ્રકારની કલ્પના કરવામાં ગૌરવ નામનો દોષ લાગુ પડશે.
જ ફલાભિમુખ ગૌરવ નિર્દોષ જ સમાધાન :- (કવધિત.) ઉપરોક્ત ત્રણેય કલ્પનાઓને અમે સાર્વલૌકિક, અબાધિત અને સ્વરસવાહી (= કોઈ પણ માન્યતાનો પૂર્વગ્રહ ધારણ કર્યા વિના સ્વૈચ્છિક રીતે, સ્વાભાવિક રીતે, નિષ્પક્ષ રીતે થનાર) અનુભવના આધારે સ્વીકારીએ છીએ. પ્રમાણથી અબાધિત એવા અનુભવના આધારે જે કલ્પના '... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯+૧૩)માં છે.