________________
इत्थं साम्प्रदायिकव्यामोहादिना साधु-श्रावकादिनिन्दादिकारिणः उग्रचारित्राचारपालनमपि अशुद्धानुष्ठानत्वेनाऽवसेयम् ।
(િિા-પૃ.૨૭)
સાંપ્રદાયિક વ્યામોહ વગેરેના કારણે
વિના સંકોચે જાહેરમાં સાધુ-શ્રાવક વગેરેની નિંદા કરનારના બહારથી ઉગ્ર દેખાતાં ચારિત્રાચાર અપરિશુદ્ધ અનુષ્ઠાન જ જાણવા.
(કર્ણિકા સુવાસ)
ZAN