SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ २१९ ૨/૧૪ . एकानेकस्वभावादिभिः भेदसिद्धि: । એક-અનેકરૂપથી ઈણિ પરિ, ભેદ પરસ્પર ભાવો રે; આધારાધેયાદિકભાવિં, ઈમ જ ભેદ મનિ લ્યાવો રે //ર/૧૪ (૨૩) જિન. રી ઇણિ પરિં દ્રવ્ય એક, ગુણ-પર્યાય અનેક. એહ રૂપઈ શક્તિ વ્યક્તિ ભિન્ન ભિન્ન વિવક્ષા પ્રકારે સ પરસ્પર કહતાં માંહોમાંહિ ભેદ ભાવો = વિચારો. द्रव्याद् गुण-पर्यायभेदं समर्थयति - ‘एके ति । एकानेकस्वभावैर्हि मिथो भेदं विभावय। आधाराधेयभावेन भेदमित्थं विभावय ।।२/१४।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – एकानेकस्वभावैः हि मिथो भेदं विभावय । इत्थम् आधाराऽऽधेयभावेन म એવું વિમવયનાર/૧૪Tી 'द्रव्यम् एकम्, गुण-पर्यायास्त्वनेके' इति अनुभवाद् एकानेकस्वभावैः = एकत्वानेकत्वोपेतस्वरूपैः हि द्रव्य-गुण-पर्यायेषु शक्ति-व्यक्तिलक्षणविभिन्नविवक्षाप्रकारेण मिथः = परस्परं भेदं = क पार्थक्यं विभावय । “हि पादपूरणे हेतौ विशेषेऽप्यवधारणे ।। प्रश्ने हेत्वपदेशे च सम्भ्रमाऽसूययोरपि ।” d (મે.વો.કાવ્ય-૮૬/૮૭ પૃ.૭૮૬) તિ મેરિની વહોરાવરનાવત્ર પરંપૂરા દિઃ શેયર इत्थम् = अनेनैव प्रकारेण आधाराऽऽधेयभावेन = आधाराऽऽधेय-हेतुहेतुमदादिस्वभावेन । અવતરરિકા :- ગુણમાં અને પર્યાયમાં જે દ્રવ્યભેદ છે, તેનું સમર્થન ગ્રંથકારશ્રી કરે છે : મક દ્રવ્યથી ગુણ-પર્યાયમાં ભેદની વિચારણા કિસીકળી - દ્રવ્ય અને ગુણ-પર્યાયમાં એક-અનેક સ્વભાવથી પરસ્પર ભેદ રહેલો છે, તેની વિચારણા કરવી. આ જ રીતે આધાર-આધેયભાવથી તેમાં પરસ્પર ભેદની વિચારણા કરવી. (૨/૧૪) જ દ્રવ્ય-ગુણાદિમાં એકાનેક સ્વભાવથી ભેદ છે. વ્યાખ્યાથ - દ્રવ્ય એક છે, જ્યારે ગુણ-પર્યાયો અનેક છે. આ રીતે અનુભવ થવાથી એકસ્વભાવ છે અને અનેકસ્વભાવ દ્વારા દ્રવ્યમાં અને ગુણ-પર્યાયમાં પરસ્પર ભેદની વિચારણા કરવી. તે જ રીતે દ્રવ્ય શક્તિરૂપ છે, જ્યારે ગુણ-પર્યાય વ્યક્તિરૂપ છે. માટે પણ તેઓ પરસ્પર જુદા છે. આમ ભિન્ન ભિન્ન વિવક્ષા કરવાની પદ્ધતિથી તેમાં પરસ્પર પાર્થક્ય વિચારવું. મેદિનીકોશમાં “(૧) પાદપૂર્તિ, (૨) હેતુ, (૩) વિશેષ, (૪) અવધારણ, (૫) પ્રશ્ન, (૬) હેતુઅાદેશ, (૭) સંભ્રમ અને (૮) અસૂયા અર્થમાં પણ “દિ' શબ્દ વપરાય છે” – આમ જણાવેલ છે. તે મુજબ અહીં પાદપૂર્તિ માટે “ઢિ' જાણવો. પરસ્પર અવૃત્તિધર્મ ભેદસાધક It (ઉત્થ5) એ જ રીતે દ્રવ્ય આધાર છે, જ્યારે ગુણ-પર્યાય આધેય છે. આમ આધાર-આધેયભાવથી પણ તેમાં પરસ્પર ભેદ છે. દ્રવ્ય કારણ છે અને ગુણ-પર્યાય કાર્ય છે. આ રીતે હેતુ-હેતુમભાવથી 8 મો.(૨)માં “ભેદ પરભેદ' અશુદ્ધ પાઠ. • આ.(૧)માં “..ભાવુિં દીર્સ પાઠ. # કો.(૩+૧૧)માં “મન પાઠ. જ કો.(દ)માં “લ્યાવ્યો પાઠ. જે પુસ્તકોમાં ‘એણિ’ પાઠ. લા.(૨)+કો.(૧૦) નો પાઠ લીધો છે.... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો.(૭)સિ.માં છે.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy