________________
२/१२
१९२
• नयानाम् अव्यापकत्वापादनम् ० છે. 'નં પુન રિઇયા” તેનું તેનું સુકું માર્યુi | સ “વર્નવસન નિયા*, વારિયા તેમાં પન્નાયા | (સત.રૂ.99)
अभयदेवसूरिकृता तद्वृत्तिस्त्वेवम् “द्वावेव मूलनयौ भगवता द्रव्यार्थिक-पर्यायार्थिको नियमितौ। तत्र * अतः = पर्यायाद् अधिके गुणविशेषे ग्राह्ये सति तद्ग्राहकगुणास्तिकनयोऽपि नियमितुं युज्यमानकः स्यात्, रा अन्यथा अव्यापकत्वं नयानां भवेत्, अर्हतो वा तदपरिज्ञानं प्रसज्येत” (स.त.३/१० वृ.) इति। न च म सर्वज्ञेन भगवता गुणास्तिकनय उक्तः। तस्माद् गुणः पर्याय एव । क तदुक्तं सम्मतितर्के “जं च पुण अरिहया तेसु तेसु सुत्तेसु गोयमाईणं। पज्जवसण्णा णियया वागरिया
તેના પન્નીયા T” (.7. રૂ/99) તિા તત્તિત્ત્વવત્ “તું પુનઃ પવિતા તસ્મિનું તસ્મિનું સૂત્રે વાન્ગવેર્દિ, क गंधपज्जवेहिं” (भगवतीसूत्र १४/४/५१३, जीवाजीवाभिगम - प्रतिपत्तिः ३/१/सू.७८, जम्बूद्वीपप्रज्ञप्ति - वक्ष.२/ णि सू.३६) इत्यादिना पर्यायसञ्ज्ञा नियमिता वर्णादिषु गौतमादिभ्यो व्याकृता। ततः पर्याया एव वर्णादयो, न TT રૂટ્યમપ્રાયઃ” (સ.ત.રૂ/99 વૃત્તિ) તા.
(મ.) આ ગાથાની વ્યાખ્યામાં તર્કસંચાનન શ્રીઅભયદેવસૂરિએ જણાવેલ છે કે “તીર્થકર ભગવંતે નિયમ બનાવેલ છે કે મૂળ નય બે જ છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. નયના નિરૂપણમાં જો પર્યાયથી સ્વતંત્ર કોઈક ગુણ નામની વિશેષ વસ્તુ નય માટે ગ્રાહ્ય હોત તો તેના ગ્રાહકરૂપે ઉપરોક્ત નિયનિયમવિધાનમાં ગુણાર્થિક નયનો પ્રવેશ કરીને “મૂળ નય ત્રણ જ છે' - આ પ્રમાણે નિયમવિધાન કરવું યુક્તિસંગત થાત. જો આવું કરવામાં ન આવત તો નયનું નિરૂપણ ગુણના વિષયમાં અવ્યાપક = અપૂર્ણ થવાની સમસ્યા સર્જાત. અથવા “નયનિરૂપણ કરવાવાળા અરિહંત ભગવાનને ગુણાર્થિકનયનું જ્ઞાન ન હતું'
તેવા પ્રકારની ક્ષતિ આવીને ઉભી રહેત.” પરંતુ ભગવાન તો સર્વજ્ઞ જ હતા. તેમ છતાં તેમણે ગુણાર્થિક { નામનો ત્રીજો નય દર્શાવેલ નથી. માટે ગુણ પર્યાયસ્વરૂપ જ સિદ્ધ થાય છે.
| (દુ) તેથી સંમતિતર્કમાં જણાવેલ છે કે “જે કારણે અરિહંત ભગવાને તે તે આગમોમાં ગૌતમસ્વામી | આદિ મહામુનિઓ સમક્ષ વર્ણ, ગંધ આદિનું પર્યાય’ શબ્દથી પ્રતિપાદન તથા નિયમન કરેલું છે તે કારણે વર્ણ, ગંધ આદિ પણ પર્યાય છે.” પ્રસ્તુત સંમતિતર્ક ગાથાની વ્યાખ્યામાં તર્કપચાનન શ્રીઅભયદેવસૂરિ મહારાજે જણાવેલ છે કે “વળી, જે કારણે અરિહંત ભગવાને અલગ અલગ ભગવતીસૂત્ર, જીવાજીવાભિગમસૂત્ર, જંબુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર આદિ આગમોમાં “ગુણ' શબ્દનો પ્રયોગ છોડીને “વUપન્નવેટિં' (વર્ણપર્યાયોથી), ‘ધપક્ઝટિં' (ગંધ પર્યાયોથી) - આ પ્રમાણે ‘પર્યાય' શબ્દનો પ્રયોગ કરેલ છે. તથા તેવું કરવા દ્વારા વર્ણ, ગંધ આદિ પરિણામોમાં પર્યાય’ શબ્દનું નિયમન કરેલ છે. અર્થાત વર્ણ, ગંધ આદિ પરિણામો “પર્યાય' શબ્દથી વાચ્ય છે - આવું વિધાન સૂચિત કરેલ છે. તથા ગૌતમસ્વામી આદિ મહામુનિઓ સમક્ષ શ્રી મહાવીર સ્વામી ભગવાને વર્ણ, ગંધ, આદિ પરિણામોનું પર્યાયરૂપે પ્રતિપાદન કરેલ છે. તે કારણે વર્ણ, ગંધ આદિ પરિણામો પર્યાય જ છે, ગુણ નથી. આ પ્રમાણે * મુદ્રિત પુસ્તકોમાં “મવા ' પાઠ. * કો.(૭)માં “ઉજ્જવલા' પાઠ. * નિયમા. સ. પ્ર. 1. यत् च पुनः अर्हता तेषु तेषु सूत्रेषु गौतमादीनाम्। पर्यवसञ्ज्ञा नियता व्याकृता तेन पर्यायाः।। 2. वर्णपर्यायैः, गन्धपर्यायैः ।