SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ २/११ ० नयविभाजकोपाधिद्वारा नयविभागप्रदर्शनम् । १७७ वस्तुनः करणं = गुणः इत्यनयोः तुल्यार्थत्वेऽपि यथा धृतिः (?) हरिपदे पशुत्वं प्रयोगोपाधिः यथा वा धेनुपदे गोत्वं तथा गुणपदे सहभाविधर्मत्वं इति गुणपदात् तेन रूपेण उपस्थितेः। सामान्यग्रहाय । गुणार्थिको नयो नोच्यते । उक्तविशेषग्रहाय च न गुणार्थिकप्रयोगादरः, मूलनयविभाजकोपाधेरेव प्रस्तुतत्वात् स तदवान्तरभेदानां च नैगमत्वाधुपाधिनैवाभिधानस्य साम्प्रदायिकत्वादिति परमार्थः । गमनं = पर्यायः । अनेकरूपतया वस्तुनः गुणनं = करणं = गुणः इत्यनयोः तुल्याऽर्थत्वेऽपि यथा (धृतिः?) प हरिपदे पशुत्वं प्रयोगोपाधिः यथा वा धेनुपदे गोत्वं तथा गुणपदे सहभाविधर्मत्वम् इति गुणपदात् तेन .. रूपेण उपस्थितेः। वस्तुपरिणामस्य सामान्यस्वरूपेण ग्रहाय गुणार्थिको नयो नोच्यते । उक्तविशेषस्वरूपेण । ग्रहाय च न गुणार्थिकप्रयोगादरः, मूलनयविभाजकोपाधेरेव प्रस्तुतत्वात् तदवान्तरभेदानां च नैगमत्वाधुपाधिनैवा- म ડમિધાની સામ્રાજિત્વાિિત પરમાર્થ ” (દ્ર મુ.પૂ.રા.ત.૨/99) તિ इदमत्र महोपाध्यायाकूतम् - द्रव्यपरिणामानां पर्यायत्वेऽपि सहभावित्वे अर्पिते गुणपदप्रतिपाद्यतेति । गोत्वस्य गोपदप्रवृत्तिनिमित्तत्वमिव द्रव्यसहभाविधर्मत्वस्य गुणपदप्रवृत्तिनिमित्तत्वम् । अतः 'गुण' क પર્યાય’ અને ‘ગુણ’ શબ્દનો વ્યુત્પત્તિઅર્થ વિચારવામાં આવે તો “ગુણ’ અને ‘પર્યાય’ શબ્દયુગલ સમાનાર્થક છે. તો પણ આગમોમાં ગુણાર્થિક નય કહેવાયેલો નથી. જેમ “હરિ પદમાં પશુત્વ શબ્દપ્રયોગની ઉપાધિ ( પદપ્રવૃત્તિનિમિત્ત) છે અથવા તો “ધેનુ' શબ્દમાં ગોત્વ જેમ પદપ્રવૃત્તિનિમિત્ત કહેવાય છે તેમ “ગુણ” શબ્દમાં પદપ્રવૃત્તિનિમિત્ત સહભાવિધર્મત્વ બને છે. કારણ કે “ગુણ' શબ્દથી સહભાવિધર્મત્વ રૂપે ગુણ પદાર્થની ઉપસ્થિતિ થાય છે. પરંતુ સહભાવિધર્મસ્વરૂપ વિશેષસ્વરૂપે તેનો બોધ કરાવવાના બદલે વસ્તુધર્મત્વરૂપ સામાન્યસ્વરૂપે તેનો બોધ કરાવવો ઈષ્ટ હોવાથી આગમમાં ગુણાર્થિક નય બતાવવામાં આવેલ નથી. સહભાવિધર્મસ્વરૂપ ગુણના વિશેષ સ્વરૂપનો બોધ કરાવવા માટે ગુણાર્થિક નયનો પ્રયોગ, સ ઉપયોગ કરવાની આવશ્યકતા શાસ્ત્રકારોને જણાયેલ નથી. કેમ કે મૂળ નયની વિભાજક ઉપાધિ (દ્રવ્યાર્થિત્વ-પર્યાયાર્થિકત્વસ્વરૂપ મૂલન વિભાજ્યતાઅવચ્છેદક ગુણધર્મો જ અહીં પ્રસ્તુત છે. તથા શ્રોતાને ઘી વસ્તુગત પરિણામોના વિશેષ-અવાન્તર વિશેષ સ્વરૂપની જિજ્ઞાસા થાય તો નૈગમત્વ, સંગ્રહત્વ વગેરે અવાન્તરનયવિભાજક ઉપાધિ (ગુણધર્મ) દ્વારા જ નવિભાગનું નિરૂપણ કરવું - એવી શ્વેતાંબર સ જૈનાચાર્યોની પરંપરા છે. આ પ્રમાણે ઉપરોક્ત સમ્મતિતર્કપ્રકરણની ગાથાની વ્યાખ્યાનો પરમાર્થ જાણવો.” ગુણ-પર્યાયના સ્વરૂપની અધિક સ્પષ્ટતા જ (રૂ.) પ્રસ્તુત નિરૂપણ કરવાની પાછળ મહોપાધ્યાયજી મહારાજનો આશય એ છે કે દ્રવ્યના પરિણામો (= ગુણધર્મો) એ પર્યાય કહેવાય છે. પરંતુ તેના પરિણામો જો દ્રવ્યસહભાવી તરીકે વિવક્ષિત હોય તો તેને ગુણ કહેવાય છે. જેમ “ધેનુ' શબ્દથી ગોત્વરૂપે ગાયનું ભાન થાય છે, તેમ “ગુણ' પદથી દ્રવ્યસહભાવિધર્મસ્વરૂપે ગુણ પદાર્થનું ભાન થાય છે. તેથી ગોત્વ જેમ ધનુપદપ્રવૃત્તિનિમિત્ત છે તેમ દ્રવ્યસહભાવિધર્મત્વ ગુણપદપ્રવૃત્તિનિમિત્ત છે. તેથી “ગુણ' શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો સામાન્ય'... ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.માં ઉપરોક્ત પાઠ ૧૨મી ગાથાના ટબાર્થમાં રિામાં (સ.ત.૩/૧૨) ગાથાસહિત છે. પરંતુ મ.શા.ના પાઠ મુજબ ઉપરોક્ત પાઠ ૧૧મી ગાથાના ટબાર્થમાં લીધો છે.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy