________________
તું
કે
, ન
Rબ
२/११ ० गुण-पर्यायतुल्यतास्थापनम् ।
१७५ પર્યાયથી ગુણ ભિન્ન ન ભાખિઓ, સમ્મતિ ગ્રંથિં વ્યક્તઈ રે; જેહનો ભેદ વિવક્ષાવશથી, તે કિમ કહિઈ શક્તિઈ રે ૨/૧૧] (૨૦) જિન. પર્યાયથી ગુણ ભિન્ન કહતાં જુદો ભાખિઓ નથી, સમ્મતિ ગ્રંર્થિ વ્યક્તિ = પ્રકટ અક્ષરઇં. તથાદિ'परिगमणं पज्जाओ, अणेगकरणं गुण त्ति तुल्लट्ठा। तह वि ण गुण त्ति भण्णइ, पज्जवणयदेसणा जम्हा।। (स.त.३.१२) एतदेव स्पष्टयति - ‘पर्याय'ति ।
पर्यायान्यो गुणो न स्याद् भाषितं सम्मतौ स्फुटम्।
यस्य भेदो विवक्षातः स शक्तिरुच्यते कथम् ?।।२/११॥ __प्रकृते दण्डान्वयस्त्वेवम् – 'पर्यायान्यो गुणो न स्यात्' (इति) सम्मतौ स्फुटं भाषितम् । यस्य ". મેઃ વિવક્ષાતઃ સઃ શઃિ મુચ્યતે ?ગાર/૧૧T
पर्यायान्यः = क्लृप्तपर्यायव्यतिरिक्तो गुणः = गुणपदप्रतिपाद्यो न = नैव स्यात् = सम्भवेद् इति स्फुटं = व्यक्तं भाषितं सिद्धसेनदिवाकरसूरिपादैः सम्मतौ = सम्मतितर्के । तदुक्तं तत्र “परिगमणं पज्जाओ अणेगकरणं गुण त्ति तुल्लत्था । तह वि ण 'गुण' त्ति भण्णइ पज्जवणयदेसणा जम्हा ।।” (स.त.३/ १२) इति । अभयदेवसूरिकृता तवृत्तिस्त्वेवम् “परि = समन्तात् सहभाविभिः क्रमभाविभिश्च भेदैः वस्तुनः का
અવતરલિકા :- ‘ગુણ શક્તિસ્વરૂપ છે' - આ પ્રમાણે દેવસેનજીનો મત કઈ રીતે અસંગત છે? આ વાતની સ્પષ્ટતા ગ્રંથકાર ૧૧માં શ્લોકમાં કરે છે :
પર્યાયભિન્ન ગુણ અવિધમાન શ્લોકાથ:- ‘પર્યાયથી ભિન્ન કોઈ ગુણ નથી” – આ પ્રમાણે સમ્પતિતર્ક ગ્રંથમાં સ્પષ્ટપણે જણાવેલ છે. જેનો ભેદ વિવક્ષાથી હોય તેને શક્તિ સ્વરૂપ કઈ રીતે કહી શકાય ? (૨/૧૧)
સંમતિ ગાથાની વ્યાખ્યા એક વ્યાખ્યાર્થી:- પ્રમાણસિદ્ધ હોવાથી પર્યાયનો સ્વીકાર અવશ્ય કરવો પડે તેમ છે. પરંતુ પ્રમાણસિદ્ધ પર્યાયથી ભિન્ન “ગુણ’ શબ્દથી વાચ્ય (ગુણ પદાર્થ) સંભવી શકતો જ નથી. આ પ્રમાણે સંમતિતર્ક પ્રકરણમાં વા. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી ભગવંતે સ્પષ્ટપણે જણાવેલ છે. ત્યાં તેમણે જણાવેલ છે કે “પર્યાય પરિગમનસ્વરૂપ તથા ગુણ અનેકકરણ સ્વરૂપ છે. માટે પર્યાય અને ગુણ શબ્દના અર્થ સમાન છે. છતાં પણ ગુણાર્થિકનય 1 ભગવાને જણાવેલ નથી. કારણ કે દેશના પર્યાયનયની હતી.” સંમતિતર્કની આ મૂળ ગાથાના અર્થને વિસ્તારથી સમજાવતા સંમતિવૃત્તિકાર તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરિ મહારાજે જણાવેલ છે કે “પર્યાય = પરિગમન. “પરિગમ' શબ્દમાં રહેલ પરિ' શબ્દનો અર્થ છે સહભાવી અને ક્રમભાવી એવા અનેક પ્રકારોથી પરિણત વસ્તુ તથા ગમન = નિશ્ચય. તેથી ક્રમાક્રમભાવી અનેક પ્રકારથી પરિણત વસ્તુનો • મ.+શાં.માં “વિગતિ પાઠ. કો.(૩)નો પાઠ લીધો છે. # મ.માં ‘શક્તિ' પાઠ. કો.(૩)નો પાઠ લીધો છે. 1. परिगमनं पर्यायः, अनेककरणं गुणः इति तुल्याएँ। तथापि न 'गुणः' इति भण्यते पर्यायनयदेशना यस्मात् ।।