SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૮ ☼ चरमावर्तकालप्रभावप्रतिपादनम् १५३ અનઇ (જિમ વલી) છેહલઈ (તે) પુદ્ગલપરાવર્ત ધર્મ કરવાની સમુચિત શક્તિ “એવ કહિયઈ. તત્ત્વ અચરમ પુદ્ગલપરાવર્ત ભવબાલ્યકાલ કહિઓ છઈ, અનઈં છેહલો પુદ્ગલપરાવર્ત ધર્મયૌવનકાલ કહિઓ છઈ. अचरमपरिअट्टेसु कालो भवबालकालमो भणिओ । સુ ઘરમાં ૩ ધર્મનુવળવાનો તચિત્તમેોત્તિ || (વિ. પ્ર. ૪/૧૬) વીસીમધ્યે *કહ્યું છઈ.* ॥૨/૮॥ (વિ.ના.મા.૨૦૨૧ રૃ.) રૂત્યવધેયમ્। प रा चरमावर्तकालतः = अन्त्यपुद्गलपरावर्तकालमाश्रित्य सा = योगधर्मगोचरा शक्तिः तु समुचिता प्रोक्ता । “तु पादपूरणे भेदे समुच्चयेऽवधारणे । पक्षान्तरे नियोगे च प्रशंसायां विनिग्रहे । । ” (मे.को. अव्यय १९/पृ.१८०) इति मेदिनीकोशवचनानुसारेणाऽत्र तुः पक्षान्तरोपदर्शनार्थमुक्तः । अत एव अचरमपुद्गलपरावर्तो भवबालकालः कथितः चरमपुद्गलपरावर्त्तश्च धर्मयौवनकालः कथितः । तदुक्तं विंशिकाप्रकरणे शु हरिभद्रसूरिभिः “अचरिमपरिअट्टेसुं कालो भवबालकालमो भणिओ । चरमो उ धम्मजुव्वणकालो तहचित्तभेओत्ति।।” (विं.प्र.४/१९) इति । अयमाशयः - मल-मूत्रादिना स्वशरीरं यथा बालः खरण्टयति तथा '' भोगतृष्णाकर्दमेन स्वात्मानम् अचरमावर्तकालवर्ती जीवो मलिनयतीति अचरमावर्तकालः जीवस्य ि बालदशा भण्यते। चरमावर्तकालप्राप्तौ संज्ञिदशायां सद्गुरु-कल्याणमित्रादियोगेन 'एतद्भवसाफल्यं का નથી.” આમ સિદ્ધત્વ પણ સંસારીજીવમાં વિદ્યમાન જ છે - આ વાત વાચકવર્ગે ખાસ ખ્યાલમાં રાખવી. ધર્મચૌવનકાળને ઓળખીએ / (ચરમાવર્ત.) છેલ્લા પુદ્ગલપરાવર્તકાળને આશ્રયીને યોગધર્મસંબંધી શક્તિ તો સમુચિતશક્તિ કહેવાય છે. “પાદપૂર્તિ, ભેદ, સમુચ્ચય, અવધારણ, પક્ષાન્તર, નિયોગ, પ્રશંસા અને વિશેષ પ્રકારે નિગ્રહઆટલા અર્થમાં ‘તુ’ વપરાય” - આ મુજબ મેદિનીકોશમાં જણાવેલ છે. તે મુજબ અહીં મૂળ શ્લોકમાં દર્શાવેલ ‘તુ’ શબ્દ ઓઘશક્તિ સિવાયનો બીજો પક્ષ જણાવવાના અર્થમાં પ્રયોજેલ છે. માટે જ al અચરમપુદ્ગલપરાવર્ત કાળ સંસારનો બાલકાળ કહેવાય છે તથા ચરમપુદ્ગલપરાવર્ત કાળ ધર્મનો યૌવનકાળ કહેવાય છે. માટે જ વિશિકાપ્રકરણમાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે જણાવેલ છે કે “અચ૨માવર્ત સ અવસ્થામાં જે કાળ હોય તે સંસારનો બાલકાળ કહેવાય છે. તથા ચરમપુદ્ગલપરાવર્ત ધર્મયૌવનકાળ કહેવાય છે. આ ચરમાવર્તકાળના તથાવિધ અનેક ભેદ-પ્રભેદ હોય છે.” આશય એ છે કે મળ-મૂત્ર વગેરેથી પોતાના શરીરને ખરડવાનું કામ જેમ બાળક કરે છે. તે જ રીતે ભોગતૃષ્ણાના કાદવથી આત્માને મલિન કરવાનું કાર્ય અચરમાવર્તમાં રહેલ જીવ કરે છે. માટે અચરમાવર્ત અવસ્થા એ સંસારી જીવની બાળદશા છે. જીવ જ્યારે ચ૨માવર્તકાળમાં પ્રવેશ કરે છે, સંશી પંચેન્દ્રિય અવસ્થાને મેળવે છે, સદ્ગુરુના ૦ પુસ્તકોમાં ‘ધર્મથી’ અશુદ્ધ પાઠ. લી.(૧+૨+૩) + P(૩)માં ધર્મની સમુ...’ શુદ્ધ પાઠાત્તર. આ.(૧)નો પાઠ લીધો છે. * પુસ્તકોમાં ‘એવ' નથી. કો.(૭)માં છે. ... ચિહ્નન્દ્વયમધ્યવર્તી પાઠ ફકત કો.(૧૧)માં છે. 1. अचरमपरावर्तेषु कालः भवबालकालः भणितः । चरमः तु धर्मयौवनकालः तथाचित्रभेदः इति । ।
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy