________________
१५० • सत्कार्यवादविचार:
ર/૮ રી તેહમાંહઈ પણિ ઓઘઈ = સામાન્ય છે, (ધરમશક્તિક) ધર્મશક્તિ કહીયઈ", નહીં તો છેહલઈ ગ પુદ્ગલપરાવર્તઇ તે શક્તિ કેન આવઈ. “નાડતો વિદ્યતે ભાવ:” (મ.ગીતા સ. ૨.૭૬) ફુચા િવવનાત્ |
अचरमपुद्गलपरावर्तकाले भव्यात्मनां योगधर्मगोचरा ओघशक्तिः अस्ति एव, अन्यथा चरमपुद्गलपरावर्ते समुचितशक्तिः नैव प्रादुर्भवेत्, “नाऽसतो विद्यते भावो नाऽभावो विद्यते सतः । १ उभयोरपि दृष्टोऽन्तस्त्वनयोः तत्त्वदर्शिभिः ।।” (भ.गी.२/१६) इति भगवद्गीतावचनात् । तदुक्तं सत्कार्यवादચોક્કસ પ્રકારની વિલક્ષણતાને ધારણ કરે છે. તેના પ્રભાવે ચોક્કસ પ્રકારના કાર્યો કરવાની ક્ષમતા તે પુદ્ગલ દ્રવ્યમાં આવે છે. આવા પ્રકારના પ્રતિનિયત પુદ્ગલ દ્રવ્યના જથ્થાને વર્ગણા કહેવાય છે. આવી વર્ગણાઓ પણ અનેક છે.તેમ છતાં સામાન્યથી આઠ વર્ગણાઓ પ્રસિદ્ધ છે. (૧) ઔદારિક વર્ગણા, (૨) વૈક્રિય વર્ગણા, (૩) આહારક વર્ગણા, (૪) તૈજસ વર્ગણા, (૫) ભાષા વર્ગણા, (૬) શ્વાસોચ્છવાસ વર્ગણા, (૭) મનોવર્ગણા અને (૮) કામણવર્ગણા. આ આઠ વર્ગણા પૈકી આહારક સિવાયની સાત વર્ગણામાંથી કોઈ પણ એક વર્ગણા તરીકે રહેલા વિશ્વવર્તી તમામ પુલોને એક જીવ શરીર-ઈંદ્રિય આદિ રૂપે પરિણમાવે તેમાં જેટલો જંગી સમય લાગે તેટલા સમયનો સંપૂર્ણ જથ્થો એટલે એક સૂક્ષ્મ દ્રવ્યપુદ્ગલપરાવર્તકાળ. તથા ગમે તે વર્ગણારૂપે સર્વપુદ્ગલોને ભોગવે તેટલો સમય એટલે સ્કૂલ દ્રિવ્યપુદ્ગલપરાવર્ત. અસંખ્યવર્ષ
= ૧ પલ્યોપમાં વા ૧૦ કોટાકોટિ પલ્યોપમ
= ૧ સાગરોપમ. ૧૦ કોટાકોટિ સાગરોપમ
= ૧ અવસર્પિણીકાળ ૧૦ કોટાકોટિ સાગરોપમ
= ૧ ઉત્સર્પિણી કાળ ૧ અવસર્પિણી કાળ + ૧ ઉત્સર્પિણીકાળ = ૧ એક કાળચક્ર. એક કાળચક્ર
= ૨૦ કોટાકોટિ સાગરોપમ. અનંતા કાળચક્ર
= ૧ પુદ્ગલપરાવર્ત. આવા અનંતા પુદ્ગલપરાવર્તકાળ પ્રત્યેક જીવે ભૂતકાળમાં પસાર કરેલા છે. પૂર્વના તમામ પુદ્ગલપરાવર્તકાળમાં ભવ્યાત્માની અંદર યોગધર્મની ઓઘશક્તિ હોય છે.
૪ અસતુ કદાપિ સત ન બને ૪ (વ.) અચરમ પુદ્ગલપરાવર્તકાળમાં ભવ્યાત્માની અંદર યોગધર્મની ઓઘશક્તિ હોય જ છે. જો અચરમ પુદ્ગલપરાવર્ત કાળમાં ભવ્યાત્મામાં મોક્ષયોજક ધર્મ સંબંધી ઓઘશક્તિ માનવામાં ન આવે તો ચરમ પુદગલપરાવર્ત કાળમાં યોગધર્મની સમુચિતશક્તિ ભવ્યાત્મામાં ન જ પ્રગટી શકે. કારણ કે ભગવદ્ગીતામાં જણાવેલ છે કે “જે સર્વથા અસતું હોય તેની ક્યારેય પણ ઉત્પત્તિ કે અભિવ્યક્તિ થઈ શકતી નથી. તથા જે સત = વિદ્યમાન હોય તે પદાર્થનો ક્યારેય પણ સર્વથા ઉચ્છેદ પણ થઈ
...ચિતદ્વયવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લી.(૧+૨+૩) + લા.(૨) + B(ર) + કો.(૯+૧૨+૧૩) + P(૨+૪) + પા.માંથી લીધેલ છે. 3 મો.(૨)માં “ન' ના બદલે ‘કિહાંથી પાઠ.