SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ १३२ ० परापरोर्ध्वतासामान्यस्वरूपप्रकाशनम् ० ૨/૪ અથવા સર્વ દ્રવ્યમાંહિ એક જ દ્રવ્ય આવઈ. તે માટઈ ઘટાદિક દ્રવ્ય અનઇ તેહનાં સામાન્ય મૃદાદિ t" દ્રવ્ય, અનુભવનઈ અનુસારઇ પરાપર ઊર્ધ્વતા સામાન્ય અવશ્ય માનવાં. ઘટાદિ દ્રવ્ય થોડા પર્યાયનઈ સ વ્યાપઈ છઈ અનઈ મૃદાદિ દ્રવ્ય ઘણા પર્યાયનઈ. -प्रदानादिव्यवहारादिसङ्गतिकृतेऽनुगतैकद्रव्यमूर्ध्वतासामान्यरूपमभ्युपगन्तव्यमिति फलितम् । अथवा स्थास-कोश-कुशूल-घट-कपाल-मृत्तिकादिषु पृथक् पृथगूर्ध्वतासामान्यरूपताम् अपलप्य र स्थास-कोशादिद्रव्येषु 'इदं मृद्रव्यम्, इदं मृद्रव्यम्' इति प्रतीतिसापेक्षोर्ध्वतासामान्यात्मकमृद्रव्यवत् म सर्वद्रव्येषु 'इदं द्रव्यम्, इदं द्रव्यम्' इति प्रतीतिसापेक्षम् एकमेव द्रव्यम् ऊर्ध्वतासामान्यविधया - स्वीक्रियेत तदा द्रव्यैक्यं प्रसज्येत । तस्माद् मृदादिद्रव्येषु घटादिद्रव्येषु चानुभवानुसारेण पराऽपरोवंता" सामान्यरूपताऽवश्यम् अङ्गीकर्तव्या। घटादिद्रव्याणामपरोचंतासामान्यरूपता, अल्पपर्यायव्यापित्वाद् क मृदादिद्रव्याणां च परोर्ध्वतासामान्यरूपता, बहुपर्यायव्यापित्वात् । यद्वा मृदादिद्रव्याणामपरोतासामान्यपि रूपता, बहुपर्यायव्यापित्वाद् औदारिकादिद्रव्याणां च परोर्ध्वतासामान्यरूपता, बहुतरपर्यायव्यापि त्वात् । यद्वा औदारिकादिद्रव्याणामपरोतासामान्यरूपता, बहुतरपर्यायव्यापित्वात् पुद्गलद्रव्यस्य च परोर्ध्वतासामान्यरूपता, बहुतमपर्यायव्यापित्वादिति । બની શકતો નથી. આમ ઉપરોક્ત વ્યવહાર આદિની સંગતિ માટે આગળ પાછળ ઉત્પન્ન થનારા વિવિધ પર્યાયોમાં એક અનુગત ઊર્ધ્વતાસામાન્યસ્વરૂપ દ્રવ્ય માનવું જરૂરી છે. તેમ ફલિત થાય છે. ૪ ઊર્ધ્વતાસામાન્યના બે પ્રકાર « (અથવા) અથવા સ્થાસ, કોશ, કુશૂલ, ઘટ, કપાલ, માટી વગેરેમાં જે અલગ-અલગ ઊર્ધ્વતાસામાન્યરૂપતા રહેલી છે, તેનો અપલાપ કરીને, જેમ સ્થાસ, કોશ વગેરે દ્રવ્યોમાં “આ માટીદ્રવ્ય છે. સ આ માટીદ્રવ્ય છે' - આવી પ્રતીતિને સાપેક્ષ ઊર્ધ્વતાસામાન્યસ્વરૂપ માટીદ્રવ્ય સ્વીકારવામાં આવે છે, તેમ સર્વ દ્રવ્યોમાં “આ દ્રવ્ય છે, આ દ્રવ્ય છે.' - આવી પ્રતીતિને સાપેક્ષ એવું માત્ર એક જ દ્રવ્ય dી જો ઊર્ધ્વતા સામાન્યસ્વરૂપે સ્વીકારવામાં આવે તો દ્રવ્યઐક્યની સમસ્યા સર્જાશે. પરંતુ આવું કોઈને માન્ય નથી. માટે અભ્રાન્ત અનુભવ મુજબ ઘટાદિ દ્રવ્યો અપરઊર્ધ્વતા સામાન્ય સ્વરૂપ તથા માટી વગેરે જ દ્રવ્યો પરઊર્ધ્વતાસામાન્ય સ્વરૂપ છે – તેમ બન્ને પ્રકારના ઊર્ધ્વતાસામાન્યને અવશ્ય સ્વીકારવા પડશે. ઘટાદિ દ્રવ્યને અપરઊર્ધ્વતા સામાન્ય રૂપ કહેવાનું કારણ એ છે કે ઘટાદિ દ્રવ્ય અલ્પપર્યાયવ્યાપી છે તથા માટી વગેરે દ્રવ્યને પરઊર્ધ્વતા સામાન્ય કહેવાનું કારણ એ છે કે માટી વગેરે દ્રવ્ય બહુપર્યાયવ્યાપી છે. અથવા માટી વગેરે દ્રવ્ય અપરઉર્ધ્વતાસામાન્યરૂપ છે. કારણ કે માટી વગેરે દ્રવ્ય બહુપર્યાયવ્યાપી છે. જ્યારે ઔદારિક દ્રવ્ય પરઊર્ધ્વતા સામાન્ય સ્વરૂપ છે. કેમ કે ઔદારિક આદિ દ્રવ્ય બહતરપર્યાયવ્યાપી છે. અથવા ઔદારિક આદિ દ્રવ્ય અપરઊર્ધ્વતાસામાન્ય રૂપ છે. કેમ કે ઔદારિક આદિ દ્રવ્ય બહુતરપર્યાયવ્યાપી છે. જ્યારે પુદ્ગલ દ્રવ્ય પરઊર્ધ્વતાસામાન્ય રૂપ છે. કેમ કે પુદ્ગલ દ્રવ્ય બહુતમપર્યાયવ્યાપી છે. .. ચિઠ્ઠદ્વયમધ્યવર્તી પાઠ ધામાં નથી.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy