________________
૨/૪
० द्विविधसामान्यस्वरूपविमर्शः ।
१२९ સામાન્ય તે દ્રવ્ય કહિયઉં. તે ઊર્ધ્વતા સામાન્ય, તિર્યસામાન્ય ભેદઈ ર પ્રકારઈ છે. તે દેખાઈ છઈ –
ઊર્ધ્વતા સામાન્ય શક્તિ તે, પૂર્વ-અપર ગુણ કરતી રે; પિંડ-કુસૂલાદિક આકારઈ, જિમ માટી અણફિરતી રે /૪ો (૧૩) જિન.
'ઊર્ધ્વતા સામાન્યરૂપ દ્રવ્ય શક્તિ તેહ કહીયે, જે પૂર્વ કહતાંપહિલા, અપર કહેતાં આગિલા, તે ગુણ કહેતાં વિશેષ, તેહનઈ કરતી તેહ સર્વમાંહઈ એકરૂપ રહઈ. પૂર્વપશ્ચાત્ કાલભાવી જે પર્યાય તેહના ઉપાદાનકારણરૂપ ત્રિકાલાનુગત જે દ્રવ્યશક્તિ તે ઊર્ધ્વતા સામાન્ય કહિએ. જિમ પિડ-કુસૂલાદિક
सामान्योपयोगविषयीभूतं सामान्यं द्रव्यरूपमुक्तम्। तच्च ऊर्ध्वतासामान्य-तिर्यक्सामान्यरूपतो દિતિ રતિ - “ચ્ચે તિા
ऊर्ध्वसामान्यशक्तिः सा पूर्वाऽपरगुणादिकम् ।
पिण्डादिकं प्रकुर्वाणा विविधं मृदिव स्थिरा।।२/४।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - सा ऊर्ध्वसामान्यशक्तिः (या) विविधं पूर्वाऽपरगुणादिकं प्रकुर्वाणा । (૫) સ્થિરા, (થા) વિવિઘ વિવિઇ (પ્રા ) મૃત્ ર/૪
ऊर्ध्वसामान्यशक्तिः = ऊर्ध्वतासामान्यरूपा द्रव्यशक्तिः सा उच्यते या पूर्वाऽपरगुणादिकं = क पूर्वोत्तरकालीनविशेषधर्मं प्रकुर्वाणा अपि सर्वत्र स्थिरा = एकस्वरूपा तिष्ठति । पूर्व-पश्चात्कालभाविनां र्णि पर्यायाणाम् उपादानकारणात्मिका त्रिकालानुगता या द्रव्यशक्तिः सा ऊर्ध्वतासामान्यतया व्यवह्रियते .. जिनप्रवचने । दृष्टान्तमाह - मृदिव = यथा मृत्तिका पिण्डादिकं = मृत्पिण्ड-कुशूलादिकं विविधम्
જિન - ત્રીજા શ્લોકમાં સામાન્ય ઉપયોગના વિષયભૂત સામાન્યને દ્રવ્યસ્વરૂપ જણાવેલ. તેના બે પ્રકાર છે. (૧) ઊર્ધ્વતાસામાન્ય અને (૨) તિર્યસામાન્ય. આ બાબત ગ્રંથકારશ્રી જણાવે છે :
ઊર્ધ્વતાસામાન્યનો વિચાર છે વોકાણ :- ઊર્ધ્વતાસામાન્યસ્વરૂપ શક્તિ તે કહેવાય છે કે જે પૂર્વાપર વિવિધ ગુણાદિને ઉત્પન્ન કરવા છતાં સ્થિર હોય છે. જેમ કે વિવિધ મૃતપિંડાદિ આકારને ઉત્પન્ન કરતી સ્થિર માટી. (રાજ)
વાર :- ઊર્ધ્વતાસામાન્યસ્વરૂપ દ્રવ્યશક્તિ તેને કહેવાય છે કે જે પૂર્વોત્તરકાલીન વિશેષ પ્રકારના ગુણધર્મને ઉત્પન્ન કરવા છતાં પણ સર્વત્ર એકસરખા સ્વરૂપે સ્થિર રહે. આગળ-પાછળના સમયમાં તે ઉત્પન્ન થનારા પર્યાયોના ઉપાદાનકારણ સ્વરૂપ ત્રિકાળઅનુગત જે દ્રવ્યશક્તિ હોય તેનો ઊર્ધ્વતા સામાન્ય તરીકે જિનશાસનમાં વ્યવહાર થાય છે. આનું ઉદાહરણ આપતા ગ્રંથકારશ્રી જણાવે છે કે મૃત્પિડ, કસૂલ • પુસ્તકોમાં “ઊર્ધ્વતાસામાન્ય તિર્યક. ભેદઈ પાઠ નથી. કો.(૯)માં છે. જે પુસ્તકોમાં “ઊરધતા” પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. જે શાં.+મ.માં. “પૂરવ' પાઠ. અહીં આ.(૧)+કો.(૩)નો પાઠ લીધો છે. • પુસ્તકોમાં “આકારિ પાઠ. કો.(૪+૫)માં “આકારે પાઠ કો.(૭)નો પાઠ લીધો છે. .. ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ કો.(૯)માં નથી. જે પુસ્તકોમાં કહીઈ પાઠ. અહીં કો.(૭)નો પાઠ લીધો છે. * પુસ્તકોમાં “કહિઈ પાઠ. અહીં કો.(૭)નો પાઠ લીધો છે. ...* ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકો નથી. કો.(૯)સિ.+આ.(૧) માં છે.