SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ १२७ ૨/૨ . विशेषस्य गुण-पर्यायात्मकता 0 ઘટાદિક દ્રવ્ય પ્રત્યક્ષપ્રમાણઈ સામાન્ય-વિશેષરૂપ અનુભવિંઈ છઈ, તે સામાન્ય ઉપયોગઇ કૃત્તિકાદિ સામાન્ય જ ભાસઇ છઈ. વિશેષ ઉપયોગઇ ઘટાદિવિશેષ જ ભાસઇ છઇ. તિહાં સામાન્ય તે દ્રવ્યરૂપ ઋાણવું. ' વિશેષ તે ગુણ-પર્યાયરૂપ જાણવો. 1ર/all घटादिद्रव्येषु सामान्य-विशेषरूपता हि प्रत्यक्षप्रमाणतोऽनुभूयते । तथाहि – व्यावहारिकसामान्यो- प पयोगपुरस्कारे तत्र प्रत्यक्षतो मृत्तिकादि सामान्यमेव प्रतिभासते। विशेषोपयोगार्पणायाञ्च प्रत्यक्षतो .. घटादिविशेष एव प्रतिभासते। तत्र सामान्यस्य द्रव्यरूपता विशेषस्य च गुण-पर्यायरूपता विज्ञेया। । तदुक्तं प्रमाणनयतत्त्वालोकालङ्कारे वादिदेवसूरिभिः “विशेषोऽपि द्विरूपो गुणः पर्यायश्च” (प्र.न.त. ५/६)। म “TT: સદમાવી ઘર્મો યથા - આત્મનિ વિજ્ઞાન વ્યક્ટ્રિ-શસ્યા:(.ન.ત.૧/૭) / “પર્યાયતુ નમાવી વથા છે - તન્નેવ સુવ-દુઃવાઃિ (પ્ર.ન.ત.૧/૮) રૂઢિા इह स्थले द्रव्यानुयोगतर्कणायां किञ्चित् स्खलितं तद् विबुधैः परिमार्जनीयम। प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम्- द्रव्यदृष्टिपरिणमनकृते सामान्योपयोगार्पणया आत्मद्रव्यदर्शन-णि દ્રવ્ય હોય જ છે. આથી દ્રવ્યમાં ગુણાદિની વ્યાપકતા તથા ગુણ-પર્યાયમાં દ્રવ્યવ્યાપ્યતા ધ્યાનમાં રાખવી. * કફ દ્રવ્ય સામાન્ય-વિશેષ ઉભયાત્મક 2. (ધરિ.) ઘટ-પટ વગેરે દ્રવ્યો સામાન્ય-વિશેષ ઉભયસ્વરૂપ છે. આ વાત તો પ્રત્યક્ષપ્રમાણથી જ અનુભવાય છે. તે આ રીતે - વ્યાવહારિક સામાન્ય ઉપયોગને આગળ કરવામાં આવે તો ઘટાદિ દ્રવ્યમાં પ્રત્યક્ષપ્રમાણથી માટી વગેરે સામાન્યસ્વરૂપ જ જણાય છે. તથા વિશેષ ઉપયોગને મુખ્ય કરવામાં આવે તો પ્રત્યક્ષ પ્રમાણથી ઘટ-પટાદિ વિશેષ વસ્તુ જ જણાય છે. તેમાં સામાન્ય પદાર્થ દ્રવ્યાત્મક જાણવો તથા વિશેષ પદાર્થ ગુણ-પર્યાયસ્વરૂપ જાણવો. તેથી જ પ્રમાણનયતત્તાલોકાલંકાર ગ્રંથમાં શ્રીવાદિદેવસૂરિજી મહારાજે જણાવેલ કે છે કે ‘વિશેષ વસ્તુ પણ બે સ્વરૂપે છે. ગુણસ્વરૂપે અને પર્યાયસ્વરૂપે. ગુણ એટલે દ્રવ્યની સાથે રહેનારો ગુણધર્મ. જેમ કે આત્મામાં વિજ્ઞાનવ્યક્તિ (= પ્રગટ જ્ઞાન), વિજ્ઞાનશક્તિ (= ઉત્તરકાલીન જ્ઞાનપરિણામની યોગ્યતા) વગેરે. પર્યાય તો વસ્તુગત ક્રમભાવી ધર્મ છે. જેમ કે આત્મામાં જ સુખ-દુઃખ આદિ.” સ્પરતા :- આત્મલક્ષણસ્વરૂપ ઉપયોગ સામાન્ય અને વિશેષ એમ બે સ્વરૂપે છે. તેથી સામાન્ય ઉપયોગને આગળ કરીને કોઈ પણ પદાર્થને જોવામાં આવે છે ત્યારે પદાર્થ સામાન્યાત્મક જણાય છે. વિશેષ ઉપયોગને આગળ કરીને પદાર્થને જાણવામાં આવે ત્યારે પદાર્થ વિશેષરૂપે જણાય છે. સામાન્ય ઉપયોગને મુખ્ય કરવામાં આવે ત્યારે “આ માટી છે', “તે આત્મા છે' - આમ બોધ થાય છે. વિશેષ ઉપયોગને પ્રધાન બનાવીએ તો “આ લાલ ઘડો છે', “તે ભારે ચૂલો છે’, ‘તે જ્ઞાની માણસ છે', “પેલો બળદ છે' - આમ વિશેષરૂપે માટીનો અને આત્મદ્રવ્યનો બોધ થાય છે. (૪) આ સ્થળે દ્રવ્યાનુયોગતર્કણામાં કાંઈક અલના થઈ છે. તેનું પરિમાર્જન પંડિતોએ કરવું. સામાન્ય-વિશેષ ઉપયોગનું પ્રયોજન છે. આધ્યાત્મિક ઉપનય :- મોતીની માળાના દૃષ્ટાંતને સમજી દ્રવ્યદૃષ્ટિને કેળવવા, દ્રવ્યાર્થિકનયને ન કો.(૭)માં “જાણિવૌ” પાઠ.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy