SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ર/? ० शबलवस्तुव्यवहारविचारणम् 0 ણ કોઈ કહિસ્ય જે “ઇમ દ્રવ્યત્વ સ્વાભાવિક ન થયું, આપેક્ષિક થયું.” તો કહિછે જે “શબલ વસ્તુનો અપેક્ષાઈ જ વ્યવહાર હોઇ. ઇહાં દોષ નથી.” प संसारिजीवद्रव्याश्रितत्वात् तत्कार्यत्वाद्वा । देवादेः संसारिजीवपर्यायरूपत्वादेव देवादिभावेन संसारी जीव उत्पद्यते म्रियते च। तदुक्तं વિશેષાવરશ્યમાળે “3MM નીવો વદુદા સેવારૂમાવેજ” (વિ.મ.મા.૨૮૭૬) તા न न चैवं द्रव्यत्वमापेक्षिकं स्याद् न तु स्वाभाविकम् इति वाच्यम्, जिनसमयेऽखिलवस्तुनोऽनन्तधर्मात्मकत्वाऽभ्युपगमात्, अपेक्षाभेदसमाविष्टपरस्परविरुद्धानन्तधर्माઆદિદ્રવ્ય = દેવાત્મા જ પર્યાય છે. કારણ કે દેવઅવસ્થા એ સંસારીજીવદ્રવ્યને આશ્રયીને રહેલ છે. દ્રવ્યને આશ્રયીને જે પરિવર્તનશીલ તત્ત્વ રહેલ હોય તે પર્યાય કહેવાય. માટે દેવાદિ પર્યાયસ્વરૂપ પણ કહેવાય. અથવા સંસારી જીવદ્રવ્યનું કાર્ય દેવાત્મા છે. માટે દેવાદિ પર્યાયસ્વરૂપ બને. કેમ કે કાર્ય હોય તે પર્યાય કહેવાય, કારણ હોય તે દ્રવ્ય કહેવાય. સ્પષ્ટતા :- પુદ્ગલદ્રવ્યમાં દ્રવ્ય-પર્યાયભિયાત્મકતા બતાવ્યા બાદ ગ્રંથકારશ્રીએ ઉપર “આત્મા પણ દ્રવ્ય-પર્યાયસ્વરૂપ છે' - એવું જણાવેલ છે. આમ તો આત્મા દ્રવ્ય છે. દેવ-નરક-તિર્યંચ-મનુષ્ય... આ બધા તેના પર્યાય છે. પરંતુ દેવાદિપર્યાયથી શૂન્ય આત્મા વ્યવહારમાં ઉપલબ્ધ થતો નથી. માટે આત્મતત્ત્વને દ્રવ્ય-પર્યાયભિયાત્મક કઈ રીતે સિદ્ધ કરવું? તે એક સમસ્યા છે. પણ ગ્રંથકારશ્રી જણાવે છે કે દેવાદિ અવસ્થા આત્મપર્યાય હોવા છતાં ભાવી મનુષ્યાદિપર્યાયનું તે કારણ હોવાથી તેમાં દ્રવ્યત્વનો ઉપચાર છે = આરોપ થઈ શકે છે. કેમ કે કારણ હોય તેને દ્રવ્ય કહેવાય તથા કાર્ય હોય તેને પર્યાય કહેવાય. વા “માટી ઘડો થઈ - આવા વ્યવહારની જેમ “દવ મનુષ્ય થયો' - આવો વ્યવહાર પ્રસિદ્ધ જ છે. માટે જ કારણભૂત દેવાત્મા = દ્રવ્ય અને કાર્યસ્વરૂપ મનુષ્યાત્મા = પર્યાય. આત્મા પણ ઉત્પન્ન થાય છે (વા) તથા દેવાત્મા સંસારી જીવનો પર્યાય છે. માટે જ સંસારી જીવ દેવાદિસ્વરૂપે ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે. આ અંગે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “જીવ દેવાદિ સ્વરૂપે અનેક પ્રકારે ઉત્પન્ન થાય છે. આથી દેવાત્મા પર્યાયસ્વરૂપ પણ કહેવાય. આમ દેવાત્મા દ્રવ્ય-પર્યાયઉભયસ્વરૂપ સિદ્ધ થઈ શકે છે. જ દ્રવ્યત્વ સાપેક્ષ કે નિરપેક્ષ ? જ શંકા :- (ર ) આ રીતે વિચાર કરીને હકીકતને સ્વીકારીએ તો દ્રવ્યત્વ આપેક્ષિક = અપેક્ષાવિશેષસહકૃત થશે, સ્વાભાવિક નહિ થાય. કેમ કે મનુષ્ય પર્યાયનું કારણ હોવાની અપેક્ષાએ દેવાત્માને દ્રવ્ય તરીકે હમણાં જ દર્શાવવામાં આવેલ છે. સમાધાન :- (નિ.) જૈન દર્શનમાં પ્રત્યેક વસ્તુ અનંતધર્માત્મક છે. પરસ્પરવિરોધી એવા પણ અનેક ગુણધર્મો અલગ-અલગ અપેક્ષાએ એક જ વસ્તુમાં રહી શકે છે. દા.ત. પિતૃત્વ અને પુત્રત્વ પરસ્પર વિરોધી 0 લી.(૩)માં ‘દ્રવ્યત્વ સ્થાનકસ્યા...” પાઠ. * શબલ = મિશ્રસ્વભાવયુક્ત. જુઓ – સમ્યકત્વષસ્થાન ચઉપઈ પ્રકા.અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ. મો.(૨)માં “સકલ' પાઠ. 1. ૩૯તે ય ની વહુધા હેવામિના
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy