SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ j k j v $ ગીત ૭. ૧૪ પૂર્વધર પણ અધિકાધિક જ્ઞાનપર્યાયને મેળવવા પ્રયત્નશીલ હોય છે. ૮. જ્ઞાનનું ફળ પંડિતાઈ છે. ૯. ચાર અનુયોગમાં ધર્મકથાનુયોગ સર્વશ્રેષ્ઠ છે. ૧૦. સમ્મતિતર્કની ગણના દ્રવ્યાનુયોગમાં થાય છે. પ્ર.૪ યોગ્ય જોડાણ કરો. ૧. ધર્માસ્તિકાય (૧) શીલાંકાચાર્ય ૨. પૃથક્વેવિતર્કસવિચાર (૨) ગણિતાનુયોગ ૩. સૂક્ષ્મક્રિયાઅનિવૃત્તિ (૩) અનાચારશ્રુત પ્રશમરતિ (૪) યોગનિરોધ સૂયગડાંગ (૫) દ્રવ્યાનુયોગ આચારાંગવૃત્તિ (૬) ઉમાસ્વાતિજી (૭) મનની અત્યંત સ્થિરતા આચારધર્મ (૮) કર્મનિર્જરા વ્યવદાન (૯) સૂત્ર ચંદ્રપ્રજ્ઞપ્તિ (૧૦) ચરણ પ્ર.૫ ખાલી જગ્યા પૂરો. -------- દર્શનપ્રભાવક શાસ્ત્ર નથી. (સિદ્ધિવિનિશ્ચય, સમ્મતિતર્ક, સૂયગડાંગ) ૨. વ્યંજનપર્યાયનું અને અર્થપર્યાયનું સ્વરૂપ ----- મી ઢાળમાં બતાવેલ છે. (૧૨, ૧૪, ૧૬) દિગંબરીય સિદ્ધિવિનિશ્ચયના રચયિતા ----- છે. (પૂજ્યપાદ, અનન્તવીર્ય, અકલંકદેવ) તપનું ફળ ---- છે. (રૂપ, સંપત્તિ, નિર્જરા) સામાન્ય-વિશેષ ગુણોનું સ્વરૂપ ---- મી ઢાળમાં સમજાવેલ છે. (૧૧, ૧૩, ૧૫) ઈચ્છાયોગનું લક્ષણ ---- માં જણાવેલ છે. (યોગવિંશિકા, યોગશતક, યોગદષ્ટિસમુચ્ચય) ----- ને શ્રુતકેવળી કહેવાય. (૧૪ પૂર્વધર, ૧૦ પૂર્વધર, ૧ પૂર્વધર). આચાર કરતાં દ્રવ્યાનુયોગ મુખ્ય છે' એવું ----- માં આવે છે. (ઉપદેશપદ, ઉપદેશમાલા, ઉપદેશપ્રાસાદ) આગમોનું ચરણકરણાનુયોગ વગેરે સ્વરૂપે વિભાજન કરનારા ----- હતા. (હરિભદ્રસૂરિજી, આર્યરક્ષિતસૂરિજી, અભયદેવસૂરિજી) ૯. ૧. ૪ છે નોંધ :- પ્રસ્તુત અનુપ્રેક્ષાના ઉત્તરો માટે જુઓ - ભાગ ૭, પરિશિષ્ટ-૧૭.
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy