SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ * ज्ञानयोगस्य बलाधिकत्वम् શબ્ तथा 'ઠ્ઠીળસ વિ સુદ્ધપરવાસનાળદિયસ્સ જાયવ્યું । (૩.માના.૩૪૮) તે માટઇં – ક્રિયાહીનતા દેખીનઇં પણિ જ્ઞાનવંતની અવજ્ઞા ન કરવી, તે જ્ઞાનયોગઠેં કરી પ્રભાવક જાણવો. ૧/૫/ cerely ५० तदुक्तम् उपदेशमालायां “1 हीणस्स वि सुद्धपरूवगस्स नाणाहियस्स कायव्वं । जणचित्तग्गहणत्थं करं નિવસેસેડવિ ।।” (૩.માના.રૂ૪૮) કૃતિ પ્રતે “ઢીનસ્થાપિ चारित्रमाश्रित्य न्यूनस्यापि शुद्धप्ररूपकस्य यथावस्थितमागमं व्याचक्षाणस्य ज्ञानाधिकस्य कर्तव्यमुचितम् ” ( उ.मा. ३४८ वृ.) इति हेयोपादेयावृत्तौ श्रीसिद्धर्षिगणिवराः। अयमेवार्थ उपदेशमालादोघट्टीटीकायां रत्नप्रभसूरिभिरुक्त इत्यवधेयम् । रामविजयगणिकृता तद्वृत्तिः "हीणस्स इति चारित्रेण न्यूनस्यापि शिथिलाचारस्यापीत्यर्थः । एतादृशस्याऽपि शुद्धप्ररूपकस्य = शुद्धभाषकस्य ज्ञानेन = सिद्धान्तज्ञानेन अधिकस्य = सम्पूर्णस्य वैयावृत्त्यं कायव्वं इति कार्यम् । क्रियाहीनस्या ज्ञानिनो वैयावृत्त्यमुचितमित्यर्थः ” ( उ.माला. ३४८ वृत्ति) इत्येवं वर्तते । तस्मात् कर्मवशेन क्रियाहीनतां दृष्ट्वाऽपि ज्ञानिनोऽवज्ञा न कार्या, ज्ञानयोगेन तस्य प्रवचनप्रभावकत्वात् । 3, र्णि अत एव सम्यक्त्वप्रकरणे “2 जइ वि सकम्मदोसा मणयं सीयंति चरण - करणेसु । सुद्धप्परूवगा तेण भावओ पूअणिज्जत्ति ।। " (स.प्र.१००) इत्युक्तम् । तदुक्तं पञ्चकल्पभाष्येऽपि 3" हीणो वि सुसमिद्धो અવસરે કરવી જોઈએ. વળી ધન્ય છે આ સાધુને કે સ્વયં ગુણવાન હોવા છતાં આચારહીન સાધુનું પણ ધ્યાન રાખે છે' - આ રીતે લોકોના ચિત્તને આકર્ષવા માટે કેવળ વેશધારીનું પણ ધ્યાન સુસાધુ અવસરે રાખે.” ઉપદેશમાલાની હેયોપાદેયા નામની વ્યાખ્યામાં શ્રીસિદ્ધર્ષિગણિવરશ્રીએ ઉપરોક્ત ગાથાના પૂર્વાર્ધની સ્પષ્ટતા કરતાં જણાવેલ છે કે “ચારિત્રની અપેક્ષાએ ખામીવાળા હોવા છતાં પણ યથાવસ્થિત રીતે આગમિક પદાર્થોનું પ્રતિપાદન કરવામાં તત્પર એવા જ્ઞાનસમૃદ્ધ સાધુનું ઉચિત કરવું જોઈએ.” આ જ વાત ઉપદેશમાલા ગ્રંથની દોઘટ્ટી વ્યાખ્યામાં શ્રી રત્નપ્રભસૂરિજીએ જણાવેલ છે. એ ધ્યાનમાં રાખવું. રામવિજયજી ગણિવરે પ્રસ્તુત ગાથાની વ્યાખ્યામાં જણાવેલ છે કે “ચારિત્રથી નબળા = શિથિલાચારી હોવા છતાં પણ શુદ્ધ મોક્ષમાર્ગની દેશના આપનાર અને આગમસિદ્ધાન્તના જ્ઞાનથી સમૃદ્ધ એવા સાધુની વૈયાવચ્ચ કરવી જોઈએ. મતલબ એ છે કે આચારમાં ખામીવાળા હોવા છતાં સાધુ જ્ઞાની હોય તો તેની વૈયાવચ્ચ = સેવા કરવી યોગ્ય ગણાય.” માટે કર્મવશ સાધ્વાચારમાં ખામી જોવા છતાં પણ જ્ઞાની પુરુષની અવજ્ઞા કદાપિ ન કરવી. કારણ કે જ્ઞાનયોગના નિમિત્તે તે જિનપ્રવચનપ્રભાવક છે. = = " = * શુદ્ધપ્રરૂપક ભાવથી પૂજ્ય (અત.) તેથી જ સમ્યક્ત્વપ્રકરણમાં જણાવેલ છે કે ‘જો કે પોતાના કર્મના દોષથી સંવિગ્નપાક્ષિક જીવો ચારિત્રના મૂલગુણમાં અને ઉત્તરગુણમાં કાંઈક સીદાય છે. છતાં તેઓ શુદ્ધ મોક્ષમાર્ગના પ્રરૂપક છે. માટે ભાવથી-બહુમાનથી તેઓની પૂજા કરવી જોઈએ.' વિશુદ્ધ મોક્ષમાર્ગનો જ પક્ષપાત હોવાથી શુદ્ધ ધર્મદેશક એવા સંવિગ્નપાક્ષિકની પણ ભક્તિ અહીં કર્તવ્યસ્વરૂપે બતાવેલ છે. આમાં ચાલકબળ છે સંવિગ્નપાક્ષિકની * મો.(૨)માં ‘ન’ પાઠ નથી. 1. દીનસ્થાપિ શુદ્ધપ્રરૂપસ્ય જ્ઞાનાધિસ્થ ર્તવ્યમ્ ખનવિત્તપ્રદળાર્થ વંન્તિ સિવશેષેપિ 2. यद्यपि स्वकर्मदोषाद् मनाक् सीदन्ति चरण - करणयोः । शुद्धप्ररूपकाः तेन भावतः पूजनीयाः इति । । 3. हीनोऽपि श्रुतसमृद्धो मध्यस्थो भवति तु प्रमाणम् ।
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy