SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્ क्रियावान् अपि ज्ञानहीनो न श्रेयान् બાહ્યક્રિયાઈ હીન પણિ જે જ્ઞાનવિશાલ મુનીશ્વર, તે (મુનિ) ઉપદેશમાલા મધ્યે ભલો કહ્યો છઈ. યતઃ 1 नाणाहिओ वरतरं हीणो वि हु पवयणं पभावतो । यदुक्करं करिंतो सुठु वि अप्पागमो पुरिसो ।। ( उ . माला. ४२३) = – तथा ज्ञानशून्यसाध्वाचारोपेतसाध्वपेक्षया बाह्यहीनः = = = = कलोऽपि श्रुतोदारः रा उत्सर्गापवाद-निश्चयव्यवहार-स्वपरसमयप्रभृतिपरिज्ञानविशालः, अत एव “क्रियाविरहितं हन्त ! ज्ञानमात्रमनर्थकम् ” (ज्ञा.सा. ९/२) इत्येवं ज्ञानसारप्रभृतिवचनस्मरणेन पापभीरुतया स्वक्रियावैकल्यगोचरखेदवान् भावनाज्ञानी मुनीश्वरः महान् = ज्येष्ठो धर्मदासोदितः = धर्मदासगणिना उपदेशमालायाम् उक्तः । तदुक्तं तत्र 1“नाणाहिओ वरतरं हीणो वि हु पवयणं पभावंतो । ण य दुक्करं करिंतो सुड्डु वि अप्पागमो पुरिसो । । ” ( उ. माला. ४२३) इति । तदुक्तं तद्वृत्तौ रामविजयगणिना “ ज्ञानेन ज्ञानाधिकः वरतरं नोऽपि चारित्रक्रियाहीनोऽपि हु Tr जिनशासनं प्रभावयन् । एतादृशः क्रियाहीनोऽपि ज्ञानी श्रेष्ठः इत्यर्थः । न य इति न श्रेष्ठो दुष्करं मासक्षपणादि कुर्वन् सम्यक्प्रकारेण अप्पागमोत्ति अल्पश्रुतः पुरुषः । क्रियावानपि ज्ञानहीनो न श्रेष्ठ इत्यर्थः ” का અતાત્ત્વિક હોવાથી ચારિત્ર પણ અતાત્ત્વિક-વ્યાવહારિક બની શકે છે. निश्चितं प्रवचनं = अधिकः पूर्णः શ્રેષ્ઠ:, ક્રિયાજડ અજ્ઞાની કરતાં ક્રિયારહિત જ્ઞાની સારા (તા.) વળી, નિર્દોષ ગોચરી, પ્રતિક્રમણ, પડિલેહણ આદિ બાહ્ય આવશ્યક યોગોની આચરણામાં સ્ખલના – ત્રુટિ હોવા છતાં ઉત્સર્ગ-અપવાદ, નિશ્ચય-વ્યવહાર, સ્વસમય-પ૨સમય વગેરેનો વ્યાપક નિશ્ચય ધરાવતા હોવાના લીધે જ તે મહાત્મા ‘ક્રિયાશૂન્ય તમામ જ્ઞાન નિરર્થક છે’ આ પ્રમાણે જ્ઞાનસાર વગેરે ગ્રંથના વચનને યાદ કરવા દ્વારા, પાપભીરુ હોવાથી, પોતાની આવશ્યક-ઉચિત ધર્મક્રિયામાં રહેલી ત્રુટિને વિશે ખેદ ધરાવે છે. તેમની પાસે માત્ર શાસ્ત્રબોધ નહિ પણ શાસ્ત્રાનુસારી વિરક્ત આત્મપરિણતિ હોવાથી તેવા મહાત્માને પોતાની આચારસંબંધી સ્ખલના અવશ્ય ખૂંચતી હોય છે. આથી જ આવા ભાવનાજ્ઞાની મહાત્મા ખરેખર જ્ઞાનશૂન્ય એવા ઉગ્રસાધ્વાચારવાળા સાધુની અપેક્ષાએ મહાન છે - એવું શ્રીધર્મદાસગણિવરે ઉપદેશમાલા ગ્રંથમાં જણાવેલ છે. ઉપદેશમાલા ગ્રંથમાં જણાવેલ છે કે ‘સાધ્વાચારમાં ગુ ખામીવાળા હોવા છતાં પણ શ્રુતજ્ઞાનથી સમૃદ્ધ હોવાના લીધે પ્રવચનપ્રભાવના કરનારા મહાત્મા શ્રેષ્ઠ છે. પરંતુ દુષ્કર એવા તપને સારી રીતે કરતા હોવા છતાં અલ્પજ્ઞાની પુરુષ સારા નથી.' શ્રીરામવિજયગણિવરે તેની વ્યાખ્યામાં જણાવેલ છે કે ‘ખરેખર શાસ્ત્રબોધથી પરિપૂર્ણ એવા સાધુ ચોક્કસ શ્રેષ્ઠ છે, ભલે ને તે ચારિત્રના આચારમાં થોડી ઢીલાશવાળા હોય. આચારહીન હોવા છતાં શ્રુતજ્ઞાનના બળથી તે સાધુ જિનશાસનની પ્રભાવના કરી શકે છે. માટે જિનશાસનની પ્રભાવના કરતા જ્ઞાની મહાત્મા બાહ્ય આચારમાં ખામીવાળા હોવા છતાં શ્રેષ્ઠ છે. પરંતુ માસક્ષમણ આદિ ઉગ્ર તપશ્ચર્યાને સારી રીતે કરવા છતાં = = = ४७ - ઉત્ત पिण्डविशुद्ध्याद्यावश्यकबाह्यक्रियावि ૐ મો.(૨)માં ‘નહિ’ પાઠ. ૭ કો.(૧૩)+સિ.માં ‘જ્ઞાનવૃદ્ધ ઉત્કૃષ્ટો કહિઉં' પાઠ. ...। ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯+૧૩)+ આ.(૧)માં છે. * પુસ્તકોમાં ‘કહિઓ' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. 1. ज्ञानाधिकः वरतरं हीनोऽपि हि प्रवचनं प्रभावयन् । न च दुष्करं कुर्वन् सुष्ठु अपि अल्पागमः पुरुषः । ।
SR No.022378
Book TitleDravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages432
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy