________________
अधिकारि-प्रयोजनोपदर्शनम् । શ્રીજીતવિજય પંડિત, અનઈ શ્રીનયવિજય પંડિત એ બેહુ ગુરુનઈ (આદરી=) આદરે કરી“ (મન સે ધરીeચિત્તમાંહિ સંભારીનઈ, *એતશ્રુતત્ત્વ દેખાડયો,* આતમાર્થી = જ્ઞાનરુચિ જીવના ઉપકારનાં
प्रकृते दण्डान्वयस्त्वेवम् - श्रीजीतविजयं तथा श्रीनयविजयं नत्वा आत्मार्थिहितहेतोः हि । દ્રવ્યાનુયોર ફેંક્યો ૧/૧
द्रव्य-गुण-पर्यायरासानुसारिणो द्रव्यानुयोगपरामर्शस्य अस्मदुपज्ञस्य व्याख्या लिख्यते श्रीगुरुप्रसादात् । श्रीजीतविजयं पण्डितं स्वगुरुज्येष्ठगुरुभ्रातृतया गुरुतुल्यं तथा श्रीनयविजयं पण्डितं म स्वगुरुदेवं चेतसि समादरेण संस्मृत्य नत्वा च। अनेन गुरुतत्त्वम् उपादर्शि मङ्गलञ्चाकारि। र्श अधिकारि-प्रयोजनयोः प्रदर्शनार्थमाह - आत्मार्थिहितहेतोः = ज्ञानस्य अन्तरङ्गत्वेन क्रियापेक्षया-क ‘દ્રવ્યાનુયોગપરામર્શ' નામના ગ્રંથનું વિવરણ, મહોપાધ્યાય યશોવિજયકવિએ અપભ્રંશ ભાષામાં બનાવેલ દ્રવ્ય-ગુણ-પર્યાય રાસના ટબાને (સ્તબકને) અનુસરીને, અમારા દ્વારા (=મુનિ યશોવિજય ગણી દ્વારા) કરાય છે. (મહોપાધ્યાયજી મહારાજે ઉપાધ્યાય પદની પ્રાપ્તિ પૂર્વે કવિ અવસ્થામાં “દ્રવ્યગુણપર્યાયરાસ” ગ્રંથ રચેલો છે. જુઓ – રાસ ૧૭/૧૧. તેથી “યશોવિનયવિસ્ત” આવો ઉલ્લેખ દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકાના મંગલ શ્લોકમાં કરેલ છે.)
મહોપાધ્યાય યશોવિજયગણિરચિત દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
સ્વોપન્ન --------વિવરણ---------
દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ સ્તબક
મુનિયશોવિજયગણિકૃત
મુનિયશોવિજયગણિકતા દ્રવ્યાનુયોગપરામર્શ )--વિવરણ-2 દ્રવ્યાનુયોગપરામર્શ-કર્ણિકા (સંસ્કૃત શ્લોકબદ્ધ)
- (સંસ્કૃત વ્યાખ્યા), મુનિયશોવિજયગણિત દ્રવ્યાનુયોગપરામર્શકણિકા-સુવાસ
અથવા કર્ણિકા સુવાસ
[ (ગુજરાતી વિવરણ), વાસાણ:- શ્રીગુરુભગવંતોની કૃપાથી દ્રવ્ય-ગુણ-પર્યાય રાસના આધારે અમારા દ્વારા રચાયેલ ‘દ્રવ્યાનુયોગપરામર્શ' ગ્રન્થની ‘દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકા' નામની સંસ્કૃત વ્યાખ્યાનો ગુજરાતી ભાષામાં અર્થ લખાય છે. પોતાના મહોપાધ્યાય યશોવિજયગણિવરના) ગુરુદેવના મોટા ગુરુભાઈ હોવાથી ગુરુતુલ્ય એવા પંડિત શ્રીજીતવિજયજી મહારાજને તથા મારા (મહોપાધ્યાયજીના) ગુરુદેવ પંડિત શ્રીનવિજયજી મહારાજને ચિત્તમાં અત્યંત આદરપૂર્વક યાદ કરીને તથા નમસ્કાર કરીને અહીં દ્રવ્યાનુયોગનો પરામર્શ થાય છે. શ્લોકના પૂર્વાર્ધ દ્વારા ગુરુતત્ત્વને દેખાડ્યું તથા મંગલાચરણ કર્યું. આ ગ્રન્થને ભણવાના અધિકારીનો
...ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+ આ.(૧)માં છે. *... * ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. ફક્ત કો.(૧૧) માં છે.