SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ હવે તપ આરાધનાનું સ્વરૂપ શ્રી ગ્રંથકાર કહે છે – दुर्लभमशुद्धमपसुखमविदितमृतिसमयमल्पपरमायुः । મનુષ્યમિક તપોતિપૌર તરઃ પાપ છે ?૨ હે જીવ! માનવ પર્યાય અતિ દુર્લભ છે, અપવિત્ર છે, સુખ રહિત છે, મરણ સમય અનિશ્ચિત છે, અને આયુ અલ્પ છેતેથી જ આ મનુષ્ય પર્યાય (ભેગને યોગ્ય નહિ પણ) તપને જ યોગ્ય છે. તપથી, નિર્જરા થાય છે અને નિર્જરાથી મુક્તદશા પ્રાપ્ત થાય છે, તેથી આ મનુષ્ય પર્યાયમાં જ તારે ત૫ અભ્યાસીત-સંસ્કારીત કરી લેવું એ જ યોગ્ય છે. આમાનું વાસ્તવિક હિત મોક્ષ છે. તેની પ્રાપ્તિ તપ વિના નથી. સમ્યક પ્રકારે જ્ઞાનચારિત્રપૂર્વક તપ કરે તે સાક્ષાત્ મેક્ષમાર્ગ પ્રાપ્ત થાય. તે તપ માત્ર આ માનવ પર્યાયમાં જ બની શકે એમ છે. देवा विसयपसता गारया तिब्बदुःखसंस्था તિયા વિવિપુલ મા (ક્ષેપક) દેવે વિષયાસક્ત છે, નારકી તીવ્ર દુખે નિરંતર તસાયમાન છે, તિય વિવેક રહિત છે, માત્ર એક મનુષ્ય પર્યાયમાં ધર્મ પ્રાણી સંભવિત છે. મનુષ્ય પ્રર્યાય પણ વારંવાર પામ અતિ અતિ દુર્લભ છે. એ અલભ્ય માનવ દેહ પામવા છતાં તેને તરૂપ સન્માર્ગે નહિ લગાવતાં જેઓ વ્યર્થ જવા દે છે, તે જીવેને અનંતાનંત કાળે પણું ફરી એ માનવ પર્યાય પ્રાપ્ત થ પરમ દુર્લભ છે. મનુષ્ય પર્યાયમાં પણ દેવવત્ ઉત્તમ ભેગાદિ સુખ છેડી તપમાં પ્રવર્તવું એ અત્યંત દુર્લભ છે અને અહિં તે કેવળ શારીરિક અને માનસિક દુઓની મુખ્યતા વતે છે. તો પછી તેવા દુઃખને છોડીને તપ કરવામાં બેદ શે? વળી મનુષ્યમાં પણ શરીરની સુંદરતા દેના જેવી ધાતુ ઉપધાતુથી રહિત વૈકીયક હોત તો તે તપ વડે તે સુંદરતા બગડવાને જીવને ભય રહે! પણ મનુષ્ય શરીર તે માત્ર ધાતુ-ઉપધાતુ-મલ–સુત્ર-પુરિશ આદિ નિઘ અને અત્યંત ગ્લાની એગ્ય વસ્તુઓનું ભરેલું મહા અપવિત્ર છે. કહે કે સાક્ષાત્ કહેવાટવાળા મેલની કેવળ મૂર્તિ છે. એમાં વળી કઈ સુંદરતા બગડી જવાની હતી! અને તેને મલિન થાને ભય શ? કે તને એ શરીરને તપ વિષે લગાવતાં સુંદરતા બગડવાને કે મલિન થવાને ભય રહે છે? સુંદરતા અને સ્વચ્છતા તે આત્માની છે, શરીરની નથી, વળી કેની માફક કદાપી મ૨ણુને સમય નિશ્ચય હેત તે “શાવા:
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy