________________
मिथ्यात्वातङ्कवतो हीताहीतप्राप्त्यनाप्तीमुग्घस्य ।
बालस्येव तवेयं सुकुमारैव क्रीया क्रियते ॥१६॥ હે જીવ! મિથ્યાત્વરૂપ મહારોગયુક્ત તથા હિતાહિતની પ્રાપ્તિ અપ્રાપ્તિ વિષે મુખ એવા બાળક સમાન તું થઈ રહ્યો છે. તેથી તારી અમે આ સહજ વાસ્તવ્ય આરેગ્યતાજન્ય ઔષધી તને કહીયે છીયે.
વૈદ્ય જેમ હિત અહિતને નહિ સમજનાર બાળક સમાન રેગીને સહજ ઈલાજ કરે છે. તેમ તું પણ મિથ્યાત્વપરિતી સહિત હોવાથી હિત અહિતને નહિ સમજવાવાળે બાળક જ છે. તેથી તેને અહિ કેવળ ધર્મસાધનને ઉપદેશ કરીયે છીયે કે જે વાસ્તવિક આત્મઆરોગ્યદાતા થાય.
બળવાન હોય, હિત પ્રાપ્તિ અને અહિત પરિહારને લેભી હેય, તથા યુવાન હોય એ ત્રણ સામગ્રીયુક્ત પુરુષ કઠોરમાં કઠેર સાધનને પણું સાધી શકે. ઉપર કહેલા ત્રણ ગુણ જેનામાં ન હોય તેવા પુરુષને તો જેવી તેનામાં કાર્યસાધક શક્તિ દેખાય તેવું જ સાધન બતાવી શકાય. તેવી રીતે યથાર્થ શ્રદ્ધાવંત મુમુક્ષુ-બંધના નાશને સાચે ઈચ્છક અને ગુરુતા ગુણ ધારક જીવ હોય તે કઠણ ધર્મસાધનને પણ સાધી શકે, પણ એ ત્રણ ગુણ તારામાં જણાતા નથી તેથી તારાથી સાધી શકાય તેવે સમ્યકત્વાદિ કમળ ધર્મ તને બતાવીશું. - હવે ચારિત્ર આરાધનાના વિચારને વિચારતા એવા શ્રી આચાર્ય ભગવાન તે ચારિત્રઆરાધનાના આરાધકને ચગ્ય અનુવ્રતરૂપ સુગમ ચારિત્ર આરાધનાને પ્રગટ કરે છે.
विषयविषप्राशनोत्थीतमोहज्वरजनीततीव्रतृष्णस्य ।
निःशक्तीकस्य भवतः प्रायः पेयाधुपक्रमः श्रेयान् ॥१७॥ હે જીવ! વિષયરૂપ વિષ ભજનથી ઉત્પન્ન થયેલે મેહ વર અને તેથી લાગી રહેલી તીવ્ર તૃષ્ણારૂપ તૃષા વડે તું શક્તિ રહિત થઈ રહ્યો છે; તે હવે તને પથ્યકારી પિવાયેગ્ય એવાં જળાદિ ઔષધે કે જે કમળ છે તે તને સેવન કરવાં શ્રેયસ્કારી થશે.
જેમ કેઈ મનુષ્ય વિરૂદ્ધ અને અતિમાત્રારૂપ આહાર સેવનથી ઉત્પન્ન થયેલા જ્વરથી પીડાતા હોય, અને તેથી અતિશય તૃષાતુર થયે હોય, સામર્થ્ય ઘટી ગયું હોય, તે વેળા તેની એવી જવરપીડીત અવસ્થામાં પથ્ય અને મિત આહાર પાણીરૂપ ઈલાજ તેને હિતકારી છે. પણ જે તે એવી રેગી અવસ્થામાં ઘણે ગરિષ્ટ (ભારે ખોરાક ગ્રહણ