SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫ ) સુધી નવીન ક`બંધ પણ થયા જ કરે છે. માત્ર એક સમ્યક્ તત્ત્વજ્ઞાન પ્રધાનપણે કરેલી પ્રવૃત્તિ તથા નિવૃત્તિ અને આત્માને ઉપલક્ષીને થાય છે. તેથી તેવી પ્રવૃત્તિ તથા નિવૃત્તિ એમ બંને પ્રકારે કર્મબંધની નિર્જરા થાય છે. ܀ માહના ઉયથી રાગદ્વેષરૂપ પરિણામ જીવને થયા કરે છે જેથી કાઇ વખત અશુભ કાર્યાંની પ્રવૃત્તિ તથા શુભ કાર્યાંની અપ્રવૃત્તિ (નિવૃત્તિ) આત્માને વતે છે. અને કદાચિત્ શુભ કારૢની પ્રવૃત્તિ તથા અશુભ કાર્યાની પ્રવૃત્તિ (નિવૃત્તિ) જીવ કરે છે. પણ એવી મેાહુ ગર્ભિત પ્રવૃત્તિ નિવૃત્તિ વડે શુભાશુભ ખધનની વૃદ્ધિ હાની જીવ અનંત કાળથી કરતા આન્યા છે. માહાય ક્ષીણુ થવાથી વા અત્યંત મંદ થવાથી તત્ત્વજ્ઞાન નિમળપણાને પામે છે. તથા એ સમ્યક્ તત્ત્વજ્ઞાનના પ્રસાદથી આત્મ ઉપયાગ માહાય પ્રત્યે આળસે છે–નીરસપણાને ભજે છે. જેથી વિજ્ઞાનરૂપ શુદ્ધોપયાગની પ્રવૃત્તિ તથા શુભાશુભ ભાવાની અપ્રવૃત્તિ અર્થાત્ નિવૃત્તિ સહેજે થાય છે. અને એવી પ્રવૃત્તિ—અપ્રવૃત્તિ વડે સક સ...સ્કારના આત્યંતિક ક્ષયરૂપ નિર્વાણુ દશાને જીવ સંપ્રાપ્ત થાય છે. હે ભવ્ય ! પ્રથમ તે બંધ તથા આત્મા ઉભયની વાસ્તવિક સમજણુ વિના તથા અંધ દશામાં દુઃખ છે અને આત્મામાં સુખ છે એવી સમ્યક્ પ્રતીતિ પૂર્વક બંધ દશાથી વિરક્ત ચિત્ત થયા સિવાય એ અનાદિ મધનની આત્યંતિક નિવૃત્તિ થતી જ નથી. યથાઃ— " बंधानां च स्वभावं विज्ञायात्मनः स्वभावं च । बंधेषु यो विरज्यते स कर्म विमोक्षणं करोति " ।। ( શ્રી. અમૃતચંદ્રાચાય ) પ્રથમ અધ અને આત્મા ઉભયમાં અનાદિ કાળથી તેના સ્વરૂપની વાસ્તવિક પ્રતીતિ પૂર્વક જીવને ભેદ જ પડચા નથી. છતાં માત્ર અનુપયેાગ પરિણામે અંધ અને આત્મા જુદા છે, એમ કથન માત્ર જીવ ગાયા કરે છે, અને એવી અજ્ઞાન મને દશાયુક્તપણે કરેલી પ્રવૃત્તિઅપ્રવૃત્તિ વડે ખંધનની વાસ્તવિક નિવૃત્તિ કયાંથી હોય ? અંધ, બંધહેતુ, મધ્યમાન, બધ ફળ, અને બધસ્વામિ એના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા સિવાય તથા મધ અને મધળથી વિરક્ત ચિત્ત થઈ સ્વસ્વરૂપને વિષે અપૂર્વ પ્રેમ ઉલસ્યા સિવાય અનાદ્ઘિ અધનની આત્ય ંતિક નિવૃત્તિ હોય જ નહિ. તેથી જ ગ્રંથકાર કહે છે કે-અજ્ઞાન અને રાગદ્વેષયુક્ત પરિણામે કરેલી પ્રવૃત્તિ તેા મધનું કારણુ થાય એ તે નિશ્ચિત છે, પણ તેવા
SR No.022377
Book TitleAtmanushasan
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal Shah
PublisherShrimad Rajchandra Nijabhyas Mandap
Publication Year1953
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy