________________
નમ: શ્રી સ્યાદ્વાદ સંવાદિનઃ શ્રીમદ્ ભગવદ ગુણભદ્રાચાર્ય કૃત
શ્રી આત્માનુરાસ
પંડિતવર્ય શ્રી ટોડરમલજીક્ત હિંદીટીકાના
આધાર ઉપરથી ગુર્જરાનુવાદ
વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરગનાં, કાયરને પ્રતિકૂળ
પ્રકા શ કઃ શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ હીરાલાલ નાનાલાલ શાહ ખંભાત-ક્ષેત્ર વડવા
દિતિયાવૃત્તિ સને ૧૯૫૩
પ્રત ૧૦૦૦ વિક્રમ સંવત ૨૦૦૯
વીર સંવત ૨૪૭૯ ફીનીક્ષ પ્રી. વર્કસમાં શા. મોહનલાલ ચીમનલાલ છાયું હઠીભાઈની વાડી સામે, દીલ્હી દરવાજા બહાર-અમદાવાદ.
કિંમત રૂા. ૨-૮-૦