________________
૫૮
ષોડશક પ્રકરણ દઈન
આ કયાં સુધી ? તે ક્રોધ ન આવે ત્યાં સુધી. હથિયાર કયાં સુધી? હલ્દા ન આવે ત્યાં સુધી. પણ હલ્લે આવે ત્યારે હથિયાર સંતાડે તેની શી દશા ? તેમ આપણી પાસે હથિયાર છે પણ ક્રોધના હલ્લે આવે ત્યારે તે બધાં ઢાંકી દેવાનાં. આને અથ શા ? અર્થાત્ ક્રોધને કાઢવા સહેલા છે, પણ જ્યાં સુધી તેને કાઢો નહિ, ત્યાં સુધી તે જિંદગીએની જિંદગી સુધી ખસે નહિ. આવા ક્રોધરૂપી તાવને કાઢવાનુ ઔષધ બતાવનાર હોય તે તે કેવળ એક જ, કે જેને અ. જગ– તમાં આ પેાતાનુ, આ પાતાથી વિરૂદ્ધ છે તેવુ કશું નથી.
આવી રીતે ઇષ્ટ હોય કે અનિષ્ટ હાય, છતાં તે તરફ રાગ કે દ્વેષ નહિ રાખનાર તેવા જે હાય તે જ આ રેગ ટાળી શકે. એને જગતમાં કંઇ પણ ઈષ્ટ તરીકે કે અનિષ્ટ તરીકે નથી. તેમ જગતમાં કોઈ પણ વસ્તુનો પક્ષપાત નથી. મનુષ્યના પક્ષપાતને ખરાખ ગણી જે મનુષ્ય ગુનેગાર હોય તેને ન્યાયાધીશનો હક્ક ન મેળે. તેવી રીતે અનિષ્ટ પદાર્થા–વિષયે તરફ રાષ, જડ તરફ રાષ, જડના પ્રેમમાં પડેલે, જડના દ્વેષથી દાઝેલે તે જગતના ક્રોધને દૂર કરવા માટે સમથ કયાંથી થાય? માટે ક્રોધરૂપી તાવને દૂર કરનારી ચીજ માત્ર વીતરાગ પરામાત્મા,
તેવી રીતે અભિમાન ક્યાં ? જ્યાં ક્રોધ હોય ત્યાં. તેવી જ રીતે માયાને લેાભ. આ ચારેથી ખચાવનાર કેણુ ? જે એનાથી બચ્યા હાય તે. દુનિયામાં એવા કાઇ નથી કે જે પોતે બચે, અને બીજાને તા. તેમ જેણે તે ક્રોધાદિ દૂર કર્યો નથી, નાશ કર્યાં નથી તે ખીજાના ક્રોધાદિ નાશ કરવાના ઉપાયો બતાવી શકે નહિ. અનાદિથી કષાયાનો રાગ છે તે શાસ્ત્રકારે જણાવ્યું તેમ તેનુ ઔષધ જણાવ્યું. કર્યુ ? વીંતરાગના વચન પ્રમાણે વર્તાવ કરવે તે મહા ઔષધ છે.
વચનની આરાધના
રાગની ભય કરતા દેખીએ. જેમ શેઠ હાય–રાજા હાય અને તેમની તબિયત બગડી ત્યારે વૈદ્ય કે ડોકટર કહે કે “તમારે ગરમ પ્રદેશમાં રહેવુ પડશે. કે તમારે શરદીવાળા પ્રદેશમાં રહેવુ પડશે,