________________
વિઘાતક દાવાનળ
肉肉888B&WR8&&&&&
વૈદુ' અને વેદકની સમજણ
શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીવેાના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં વૈદક શીખ્યા એટલે વૈદ્ય કહેવાય, કેમકે વૈદ્યક ચીજ શી ? રાગનાં કારણેા, તેનાં સ્વરૂપ અને ચિકિત્સાને જાણે એટલે વૈદક શીખ્યા અને તે ‘વૈદ્ય’કહેવાય, પણ વૈદુ તે કઈ ચીજ ? તે વૈદકથી જુદી નથી. કયા દદી છે ? તે કઈ અવસ્થાવાળા છે? તેને રાગ શાથી થયા ? તે રાગની દવા કઈ ? તે દવા આપવાથી મટશે કે નહિ? આ બધુ વિચારીને ચિકિત્સા કરે તો તે વૈદુ' કરી શકયે। ગણાય; નહિતર ઊંટવૈદ્ય જેવું થાય. એ પ્રમાણે અહીં પણ જિનેશ્વર મહારાજનું જે શાસ્ત્ર તે ધ્યાનમાં રાખીને વતે` તે તે સાચું વૈદુ
જાતજાતના તાવ
જગતમાં જે તાવ વીસ દહાડા કે મહિના રહ્યો હોય તો તેણે ‘ઘર ઘાલી દીધું’ કહીએ, પછી તેને કાઢવા મુશ્કેલ બને. છ ખાર મહિનાથી આવતા તાવ તે ‘હાડજ્વર' કહેવાય. તો પછી અહી અનાદિ કાળના તાવ છે, તેનુ શુ હાય ? આને ક્રોધપ્રકૃતિ કચારની ? એવી કઈ અવસ્થા છે કે જેમાં ઈષ્ટના નાશ અને અનિષ્ટને સમાગમ થાય તે પણ આવેશ ન આવે તેવી અવસ્થા એકે નહિ. જેમ નાના ખચ્ચાને ષ્ટિ વસ્તુ મળે તે તે ખુશ થાય અને અનિષ્ટ મળે તે તે રડવા બેસે. ભલે ઈષ્ટ ન મળે તેા શેક કરનાર ન થાય. ઈષ્ટના વિઘાત હાય તેથી આવેશ ન થાય તેવી એકે અવસ્થા નથી.
કરનાર
જાનવરની સ્થિતિમાં પણ ઇષ્ટ તરફ પ્રીતિ અને અનિષ્ટના સપાદન તરફ દ્વેષ દેખીએ છીએ, કીડીમ કાડા ભય લાગે તો તે ચટકા