________________
- પડશક પ્રકરણ દર્શન
' તેમ આ જિનેશ્વર ભગવાને છ કાચની હિંસાની વિરતિને, સર્વથા જૂઠ નહિ બોલવાને, સર્વથા ચેરી નહિ કરવાને, અબ્રહ્મવતની વિરતિ ને, સર્વથા મમતા નહિ રાખવા, ડું સચિત્ત અને વધારે સચિત્ત, ઘેડું–અલ્પ રાખવાને, ત્યાગ કરવાને ઢંઢરે જાહેર કર્યો, પણ તે વાંચવાને લાયક કણ તે દૂધદહિયા હોય તેને અધિકાર નહિ. દૂધદહિયા કે? દેશવિરતિવાળી માત્ર. કારણ? તેમને સંસાર અને ધર્મ બંને સાચવવાના છે. સંસારને બાધ ન આવે તે રીતે ધર્મકરવા તે તૈયાર થાય.
ભરતે ઊભી કરેલી સાધુસંસ્થાની ફેકટરી ભરત મહારાજે સાધુસંસ્થા ખેલવા માંટે ફેકટરી ઊભી કરી. કેમ? એવાં સેંકડો અને હજારે કુટુંબને ઊભાં કર્યા. એઓ કઈ સ્થિતિના હતા? મુખ્યતાએ બ્રહ્મચર્યને ધારણ કરે તેવા હતાં. જેઓ એ ધારણ ન કરી શકે તેઓ પિતાના સંતાનને બાળક હોય કે પછી બાલિકા હોય, બાળક હોય તે સાધુને અને બાલિકા હોય તે સાધ્વીને સેંપી દે. તેની મરજી ન હોય અથવા સાધુ કે સાધ્વી તેવા પ્રકારનાં કારણે જાણવાથી ન સંઘરે તે તે કુટુંબ પાછું ફેકટરીમાં તેને પણ જે સંતાન થાય તેને પણ સાધુ સાધ્વીને સોંપવાનાં. આથી શું થયું ! સાધુ-સાધ્વી માટે કારખાનું ઊભું કર્યું તે કોને વેપાર, ખેતી વગેરે કંઈ કરવાનું નહિ, પણ એક ઉચ્ચાર કરવાને. ક્યાં અને કો ઉચ્ચાર કરવાને? ચક્રવર્તીની આગળ કરવાને પણ તેની ભયંકરતા કેટલી ?
તે બધા આશીર્વાદના શબ્દ સાંભળવા તૈયાર, પણ “દ” શબ્દ સાંભળવા તૈયાર કોઈ નથી. ત્યારે આ બધાને આધાર “દદા” ઉપર. દદો” અક્ષર કેમ? બધાને શું સંભળાવે ? “તમે હાર્યા. ભય તમારા ઉપર વાજે છે,” આ શબ્દ કોને વહાલા લાગે? ચકવતી જેવા છે ખંડના માલિક છે, દેવતાને પણ પિતાની આજ્ઞા મનાવે છે. અખંડિત શાસન હોય તો જેની આજ્ઞા ન રોકાય તેવી હેય. આવી સ્થિતિ કેની હોય? ચકવતીની. એ જ ચક્રવર્તીની સ્થિતિ સાંભળીએ તો તેને એ મદ થાય કે છ ખંડ જીતે ત્યારે થાય “મારા જે બીજો કોઈ નથી.” પણ