________________
૪૨. માનવજીવનની મહત્તા
મનુષ્ય-જન્મના ઉમેદવાર છે, એટલે કે ખાવીશે દંડકામાંથી મનુષ્યજન્મમાં આવી શકાય છે, જ્યારે જગતમાં અન્ય સવ જીવાની અપેક્ષાએ થાડામાં ઘેાડી સંખ્યા હાય તા ગર્ભજ મનુષ્યની છે. એક સર્વો - સિદ્ધ વિમાનના દેવા, ખીજા ગર્ભજ મનુષ્યા આ બન્નેની સખ્યા સંખ્યાતી-ગણતરીવાળી છે, જ્યારે અન્ય સર્વ જીવાની અસ ખ્યાતી તેમજ અનતી છે.
સંખ્યા
૪૩૭
ઉપર જણાવ્યા મુજબ મનુષ્યની સંખ્યા અલ્પ છે જયારે તેના ઉમેદવારા ઘણા છે. તેથી ઊલટુ દેવાની સખ્યા મનુષ્યની સંખ્યાની અપેક્ષાએ ઘણી માટી અર્થાત્ અસંખ્યાતી છે, જ્યારે દેવભવપણે ઉત્પન્ન થનારા ઉમેદવારો જો કોઈ પણ હાય હાય તે ગજતિય ચ અને ગાઁજ મનુષ્ય, તેમજ અમુક સ.મૂર્ચ્છિ મ તિય ચા. આ જીવા સિવાય ખીજા કોઈ પણ જીવા અનન્તરપણે દેવ
ભવમાં જઈ શકતા નથી.
આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે નરક, કે તિય ́ચના ભવ કરતાં તા માનવજન્મ શ્રેષ્ઠ છે, પરંતુ દેવભવ કરતાં પણ માનવ–જન્મ ઉત્તમ છે. ડેવાને વધુમાં વધુ ચાર ગુણુસ્થાનકા જ્યારે મનુષ્યને ચૌદ ગુણસ્થાનકના અધિકાર. એ વગેરે તથા ખીજાં પણ દેવભવ કરતાં માનવ ભવની ઉત્તમતાનાં ઘણાં કારણેા છે.
કોહીનૂરથી પણ માનવ જીવનની કિમત અધિક
તમને તમારી પોતાની સામાન્ય દૃષ્ટિએ માનવ-જીવનમાં મહત્તા જેવું કાંઈ પણ નહિ લાગતું હાય, તે તેમ ખનાવાજોગ છે, પરંતુ સાથે સાથે જગતની દષ્ટિએ જોતાં શીખવાની જરૂર છે. ઝાડ તરફ જોઇને વિચારણાને સ્થાન આપ કે આ ખધા પાંદડાના જીવા પાંદડાંરૂપે શા માટે? અને હું મનુષ્ય શા માટે? કીડી-કુ થવા તરફ જોતાં વિચાર કર કે આ બધાએ કીડી કુંથવારૂપે કેમ અને હું મનુષ્યરૂપે