SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ખ્યા છે નગ્નતા અંગેની માન્યતા POS DE NAAMSUNKSIXOURIOARE भावो वि मणाविसओ मणं च अइदुञ्जयं निरालंवं । तो तस्स नियमणत्थं कहियं सालंबणं झाणं ॥ નાગા આવ્યા એવું કેણુ માને? શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ ભવ્ય ઉપકારને માટે શ્રીપાળચરિત્ર રચતાં થકાં સામાન્ય રીતે આગળ જણાવી ગયા કે-મનુષ્યને ઉત્તમ વસ્તુ મળવી મુશ્કેલ છે, પણ જીને ઉત્તમ વસ્તુ મળવાની મુશ્કેલી કરતાં, મળેલી વસ્તુને સદુપયેગ થવાની લાગણું થવી તે ઘણું જ મુશ્કેલ છે. આપણને શું મળ્યું છે? જે ચીંથરાને તત્વ ગણવાવાળા છે, તે કહે છે કે “નાગા આવ્યા છીએ, પણ વિવેકી મનુષ્ય “નાગા આવ્યા છીએ તે વિચારવાળે ન હોય. જે વસ્તુ હું લઈને આવ્યો છું તે વસ્તુ માત્ર કેટલાકને જ મળેલ છે. લુગડાનું ચીંથરું, કેડી પણ લઈને આવ્યા ન હતા તે વાત ખરી છે. આંધળે સૂર્યને પણ ન દેખે, ચાંદને પણ ન દેખે તેથી ચાંદ, સૂર્ય નથી એમ વિવેકી મનુષ્ય માની શકે ખરો નાગ આવ્યે, ખાલી આવ્યો” એમ કેણ ગણે? જે પદાર્થ આ જીવ લઈને આવ્યું છે તે બીજે લઈને આવતે નથી. વિવેક વિનાના, વિચારશૂન્ય હોવાને લીધે બોલે છે–નાગ આવે છે. એની પાસેની શક્તિ, દ્ધિને આ જીવને ખ્યાલ રહ્યો નથી તેથી નાગે આવે, ખાલી આવે” એમ વારંવાર બેલ્યા કરે છે. ભંડાર ભરીને આવ્યા છે, તે વિચાર નથી, તે વસ્તુ તરફ દષ્ટિ નથી. તેથી વિચાર ન આવે.
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy