SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યભવની પ્રાપ્તિ શાથી ? RX808838208230383892288 8૩૯ શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે પંચાશકની રચના કરતાં જણાવી ગયા કે આ સંસારમાં આ જીવ અનાદિથી રખડી રહ્યો છે. તેને રખડતાં મનુષ્યભવની પ્રાપ્તિ થવી મુશ્કેલ હતી, કારણ કે મનુષ્ય-ભવની પ્રાપ્તિ તે પુણ્ય-પ્રકૃતિ મળે તે જ થાય. આ જીવ એકેદ્રિયમાં રહ્યો થકે આટલી પુણ્ય-પ્રકૃતિ મેળવે કયાંથી? કમ એકેદ્રિયમાંથી આગળ ચાલતાં મનુષ્ય થયા. એવું એકેદ્રિયમાં શું કર્યું કે જીવ બહાર આવ્યું? અકામનિર્જરા. જે કાર્ય કરતી વખતે કર્મ તેડવું છે એવી ભાવના ન હોય, પણ કર્મ તૂટી જાય તે તે અકામ નિર્જરા એકેદ્રિય બધા સરખાં દુઃખ ભગવે છે પણ બુરા પરિણામમાં જ રહે “આંધળાએ રસી વણવા માંડી ને વાછરડે ખાઈ જાય તેવું અકામ નિજેરાથી ફળ થતું હતું. સૂકમ એકેંદ્રિય નિગેદપણામાં આ કર્મ, આ બંધ, એનાથી હેરાન થવાય તે વગેરેને ખ્યાલ તેને કયાંથી? જેને ખ્યાલ ન હોય તેની મનસા ક્યાંથી થાય ત્યાં જે પ્રયત્ન થઈ રહ્યો છે, તે પ્રયત્ન વારંવાર થઈ શકતું નથી. મનુષ્યજિંદગીમાં હે તે ચેતવાને અવસર છે. કર્મ કે કર્મબંધના કારણ સમજી શકે છે. આવી તમારી સમજવાની શક્તિ છે.
SR No.022352
Book TitleShodashak Prakaran Darshan
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Nityodaysagar
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1982
Total Pages482
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy