________________
ષોડશક પ્રકરણુ દર્શન
આ સઘળું થયા પછી ન્યાયાધીશ તહેામતનામું ફરમાવે છે અને આરોપીને જવાબ કેટ માંગે છે. ન્યાયાધીશ આરોપીને ગુને ગાર જાહેર કરે છે. છતાં આરોપી પોતે પોતાના બચાવ કરે છે અને તે પેાતાના સ્ટેટમેટમાં તે એમ જ કહે કે-મેં ગુના કર્યાં જ નથી ! ચાહે તે ખૂનના ગુના હા, વ્યભિચારનેા હા, બળાત્કારના હૈ। અથવા એ ગજ કાપડની ચારીના ગુને હો; પણ આરેપી સાધારણ રીતે તે પેાતાના ગુનાના એકરાર ન કરતાં વાણીમાં તે એમ જ કહે છે કેઃ હું ગુનાના ઇન્કાર કરુ છું. ખૂની તલવાર લઈને નિર્દોષનાં માથાં ઉડાવી દેતાં પણ ડરતા નથી, છતાં તે ત્યાં વચનમાં તો શાહુકારીને જ હાજર કરે છે! પણ અહીં વચનમાં પણ તમે એવા નથી !વન દૂર રહ્યું, પરંતુ વચનમાંથી પણ તમે એમ ખેલતા નથી કે : હા! આ સંસાર તજવાના સમય પુણ્યાદ આવે તે જ ઘડી મારા જીવનની ધન્ય પળ છે !! હવે વસ્તુસ્થિતિ કેવી છે તે તપાસે. આ આત્માને દુનિયા તરફ મૂકાવવા માટે કાંઈ પણ પ્રયત્નો કરવાની જરૂર જ પડતી નથી. આ આત્મા સાંસારિક પદાર્થો તરફ તે પેાતાની મેળે જ ઝૂકી રહ્યો છે અને તેમાં તે અપૂર્વ મજા પણ માની રહ્યો છે !
તા
૩૪૮
ઉદર આપણને કરડે છે ત્યારે સાપની માફક તે આપણને કરડતા નથી, પરંતુ ફૂંકી ફૂં કીને કરડે છે. વિષયકષાયે આત્માને પેાતાની તરફ ખેંચે છે, પરંતુ એ એકલા જ ખેચીને દુઃખમાં જ નાંખતા હાય તે તે આ આત્મા એવા છે કે તે જરૂર વણુ માગ્યેાવણ કહે પણ દીક્ષા જ લે ! પછી ગાયકવાડ એવા કાયદા કરે કે દીક્ષા લે તે ફ્રાંસી જાય! તે પણ દીક્ષા લે !! વણુ કહે પણ તે એ જ માગે વળી જાય ! પણ શ્રવ, કષાયેા આત્માને પોતાની તરફ ઉદરની માફક ખેંચે છે. વચ્ચે વચ્ચે પુણ્ય-પ્રકૃતિના ઉદય થાય છે અને તેથી ધાયુ મળે છે એટલે જ આત્મા કષાયાના કાંટા તરફ વધારે અને વધારે પ્રમાણમાં દ્વારાતા જ જાય છે !
તમે જે ઘરમાં માતાપિતાને ત્યાં રહેતા હૈ, તેને માટે ક્ષણભર