________________
8૪, દેવતત્વની મહત્તા
(૩૪૧ - જૈન ગુરુ સંસારપુષ્ટિની વાત કરી શકે ખરા કે ?
સાધુ મોક્ષમાર્ગના સહાયક આ ઉપરથી ખૂલું થાય છે કે જે ગુરુદેવે મોક્ષમાર્ગમાં સહાયભૂત થવાના બદલે મિક્ષમાર્ગ તે દૂર રહ્યો, પરંતુ સંસારપુષ્ટિની જ વાત કરે છે તેઓ પિતાને ધર્મ ભૂલે છે અને તેવા સાધુઓને જૈન સંઘ સાથે અથવા તે શ્રીમાન તીર્થકર દેવના જૈનશાસન સાથે કશે જ સંબંધ રહેવા પામતું નથી. ગુરુદેવે આપણને ક્ષમાર્ગમાં મદદ આપનારા છે. સાધુની વ્યાખ્યા આપતાં શ્રીમાન શાસ્ત્રકાર મહારાજાઓ કહે છે કે પિતાના ઉદ્યમથી મોક્ષ પમાડનાર, ક્રિયા સિદ્ધ કરે, પોતે મેક્ષ તરફ પ્રગતિ કરે અને બીજાને પ્રગતિ કરાવે, પ્રગાતે કરવામાં સહાય કરે અથવા મોક્ષ તરફ પ્રગતિ કરવામાં અને રુચિ ઉત્પન કરે તે સાધુ.
“અમોને મોક્ષમાર્ગમાં કઈ સહાયકારી નથી! અમે એ બાબતમાં અસહાય છીએ. અમારા પંથમાં આખું જગત કાંટા વેરનારું જ હતું.' એક તરફ મેક્ષમાર્ગમાં સહાયકે મેળવવાની આ દશા છે ત્યારે બીજી તરફ આપણે જોઈએ તે સંસારમાર્ગમાં સહાય કરનારા તે રસ્તે ચાલતાં પણ મળી આવે છે! તમે એક તળાઈ કરાવે તે તમારી એ તળાઈ તમારા પાડેશીના કેઈ કામમાં આવતી નથી. તમારે પાડેથી એ તળાઈને ઉપયોગ કરવાનું નથી, પરંતુ તે છતાં તે તમને મદદ કરવા મંડી પડશે! - તમારી તળાઈ તેના કશા જ ઊપગમાં નથી આવવાની, છતાં તે તમેને અનુમોદન આપવા મંડી પડે છે કેઃ “વાહ ? આ ઠીક થયું! સારું કર્યું. તળાઈનું કાપડબાપડ સારૂં છે! ટકાઉ છે! દેખાવમાં પણ સારી લાગે છે ! કરાવી મુકોને બીજી પણ એકાદ બે ! ” જુઓ! વાત તે જુઓ ! પિતાને કાંઈ ઉપગ નથી, જે તળાઈ ઉપર પિતે કદી સૂવાને નથી છતાં કહેવા નીકળે છેઃ “સારી છે હે, કરોને