________________
૩૧, જૈન, અને અનની દૃષ્ટિએ ધર્મસ્વરૂપ
૩૦૧
બને ? અન્ય તેડવા માટે રાનને ઉજવ્યું નથી. કેવળ
જીવતત્વને સર્વ આસ્તિકે માને છે, પણ તે જીવ કેવળજ્ઞાન સ્વરૂપવાળે છે એવી રીતે માનવાવાળે એક પણ વર્ગ નથી. કેવળજ્ઞાનસ્વરૂપવાળો જીવ નથી, તે તે જ્ઞાનને ઉત્પન્ન કરવાનું અથવા જ્ઞાનાવરણુયાદિને તેડવા માટે સાધને પણ માનવાનું કયાંથી બને? અન્ય મતેમાં સાંગિક સ્થિતિ સુધરવા છતાં, તત્વમાં શૂન્ય, એટલે કેવળજ્ઞાન સ્વરૂપવાળે કે વીતરાગ સ્વરૂપવાળે જીવ ન માને. તેથી ફરક શું ? તેથી નાસ્તિક કહેવાય એ જ ને? પણ નાસ્તિક પાપ નથી એમ કહે, અને પાપ કરે તેથી દુર્ગતિ જવાનું અટકી પડવાનું નથી. પોતે માને કે ન માને પણ સત્કાર્યોનું ફળ તે મળે જ. મિથ્યાદષ્ટિ કેવકને તે માનેને ? ગૃહસ્થવેશવાળ મિયાદષ્ટિ અને સાધુ પણ નવ રૈવેયક સુધી જઈ શકે છે, જેની સુગન્ધ આવી તે ચાલી જવાની નથી. ફળ માને કે ન માને. એવી જ રીતે પુણ્ય પાપ માને તે પણ ફળ તે ભેગવવાનાં છે. ન માનવાથી તેના ફળ તે ભેગવવાનાં જ છે. તેથી આસ્તિક અને નાસ્તિકમાં ફરક છે આવે? જીવના સ્વરૂપને જાણે ત્યારે તેને પ્રગટ કરવા ઉદ્યમ કરે અને તેને રોકનારાં કર્મને જાણે તેને રોકવા ઉદ્યમ કરે. હવે જે જાણશે જ નહીં તે ઉઘમ શું કરશે? અહીં જીવને કેવળજ્ઞાન સ્વરૂપવાળે માને તે જ પ્રગટાવવા ઉદ્યમ કરે. બાકીનાએ તે ઉદ્યમ જ નહિ કરે, તેથી પંડિતે ત્રણ પ્રકારની સ્થિતિથી તત્ત્વ તરીકે તપાસ કરે. એટલે સિદ્ધાંત દ્વારા બધું તપાસે. બાળક, બાહ્ય સંજોગ જુએ. મધ્યમ શારીરિક સ્થિતિને વિચાર કરે. જે પંડિત તે શાસ્ત્રના તત્વની પરીક્ષા કરે.
આવી રીતે ત્રણેને પરીક્ષાનું સાધન કર્યું ? અને પરીક્ષ્ય કયું? એક દષ્ટિએ-વિચારે અને પરીક્ષાએ સાધન માને. પરીક્ષ્ય સંગ, શારીરિક અને તવ એ ત્રણ છે, પણ મૂળનું સ્વરૂપ કયાં જણાવ્યું છે?
બાલક કેણુ, મધ્યમ કેણ અને બુધ પણ કેણ? તેનું સ્વરૂપ શું? તે બાળકની સ્થિતિ એ હેય કે–પ્રયત્ન કરે, પણ ફળ થશે