________________
૨૯૬
ષોડશક પ્રકરણ દુન
જેવું સાધન ?ખવામાં મળે તેવું ઢેખાય. લાલ કે પીળાં ચશ્માં હોય તે તેમાં તેવું દેખાય. કાચ ઊંચા નીચા હોય અને ઘટા આડા રાખેલ હોય તો પ્રતિષ્ઠિ`ખ કાચના જેવું પડે. એટલે કાચના સ્વરૂપ ઉપર પ્રતિબિ’અનેા આધાર રહે છે. તેમ અહી પણ ધ્રુવ, ગુરૂ અને ધર્મ એક જ સ્વરૂપે છે. દેખનાર આત્મા ધર્મિષ્ઠ છે. તેમાં ફરક નથી, પણ ઢેખવાની દૃષ્ટિ જુદી હોય, તેથી ફરક પડે. લિંગદ્વારાએ દ્વેષે તે બાળક. વને વિચારવા દ્વારાએ જુએ તે મધ્યમ અને તત્ત્વદ્વારાએ ઢંખે તે મુધ. હવે ત્રણે કઈ દશાનું દેખવા માગે છે, તે શી રીતે, અને તે સાંચાગિક વગેરે ત્રણે સ્થિતિ કેવી હોય, એ ત્રણે પરીક્ષામાં ફેર જણાવી, મુધપણું સમજી દેશના દેવાવાળે કેવો રીતે દેશના દેવી તે અધિકાર અગ્રે વત માન.
સ્વસમયના ગુણો અને પરસમયના ઢાષા ખડખડાટ કરવા માટે સમજાવતાં નથી પણ દપ ણમાં પડેલા પ્રતિષિ અને ઢેખીને જે સદ્ ઉદ્યમ કરતાં શીખ્યા છે, તેના સફળ ઉદ્યમ કરવા માટે સમજાવાય છે.